નેમાર પર પ્રતિબંધના તોળાતા ખતરાથી ટુકેલ ચિંતીત, મેચ દરમિયાન જાતીવાદી ટીપ્પણીનો વિવાદ સર્જાયો હતો

ફ્રાન્સની ફૂટબોલ ક્લબ પેરિસ સેંટ જર્મન (PSG) ના સ્ટાર સ્ટ્રાઈકર નેમારને કારણે ટીમના મેનેજર આ દિવસોમાં ચિંતિત છે. મેચ દરમિયાન નેમારને ગેરવર્તણૂંક કરવા માટે લાલ કાર્ડ બતાવવામાં આવ્યુ હતુ. હવે તેના પર પ્રતિબંધનો ખતરો છે. મેનેજર થોમસ ટુકેલ ટીમના સ્ટ્રાઈકર નેમાર સહિત ત્રણ ખેલાડીઓ પર સંભવિત પ્રતિબંધ અંગે ચિંતિત છે. Web Stories View more IPL […]

નેમાર પર પ્રતિબંધના તોળાતા ખતરાથી ટુકેલ ચિંતીત, મેચ દરમિયાન જાતીવાદી ટીપ્પણીનો વિવાદ સર્જાયો હતો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 17, 2020 | 8:28 AM

ફ્રાન્સની ફૂટબોલ ક્લબ પેરિસ સેંટ જર્મન (PSG) ના સ્ટાર સ્ટ્રાઈકર નેમારને કારણે ટીમના મેનેજર આ દિવસોમાં ચિંતિત છે. મેચ દરમિયાન નેમારને ગેરવર્તણૂંક કરવા માટે લાલ કાર્ડ બતાવવામાં આવ્યુ હતુ. હવે તેના પર પ્રતિબંધનો ખતરો છે. મેનેજર થોમસ ટુકેલ ટીમના સ્ટ્રાઈકર નેમાર સહિત ત્રણ ખેલાડીઓ પર સંભવિત પ્રતિબંધ અંગે ચિંતિત છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગત રવિવારે પીએસજી અને માર્સેલીની લીગ-1 મેચમાં નેમાર, લેવિન કુર્ઝાવા અને લિએન્ડ્રો પેરિડીઝને લાલ કાર્ડ બતાવીને મેદાનમાંથી બહાર કરી દીધા હતા. નેમારે માર્સેલી પ્લેયર અલવારો ગોંઝલેઝ પર તેની વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. ટુકેલ કહ્યું, “સમિતિના નિર્ણય અને નેમાર ઉપરના સંભવિત પ્રતિબંધ અને મેદાન પર કંઈપણ થઈ શકે છે તેનાથી હું થોડો ચિંતિત છું.”

ડોર્ટમંડ મેચ 10,000 દર્શકોની હાજરીમાં યોજાશે

બુંડિશલિગા ક્લબ બોરુસિયા ડોર્ટમંડ 2020-2021 સીઝનની તેમની પ્રથમ મેચમાં 10,000 દર્શકોને આવકારવા માટે તૈયાર છે. ડોર્ટમંડની ટીમ શનિવારે મોંચેંગગ્લાડબેચ સામે મોસમની પ્રથમ મેચ રમવાનું છે. નવા નિયમો અનુસાર સ્ટેડિયમની 20 ટકા ક્ષમતાનો ઉપયોગ કરી શકાશે અને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">