Tokyo Olympics: મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીને પદ છોડવાનો કર્યો નિર્ણય

કોચ તરીકે જોએર્ડ મરીનની (sjoerd marijne) ટીમે ઓલિમ્પિકમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. જોકે બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત 4-3થી હારી ગયું હતું

Tokyo Olympics: મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીને પદ છોડવાનો કર્યો નિર્ણય
Sjoerd Marijne
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 5:50 PM

Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ જોએર્ડ મરીને  (Sjoerd Marijne) પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિક -2020માં ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચ ભારતીય ટીમ સાથે તેની છેલ્લી મેચ હતી.

કોચ તરીકે જોએર્ડ મરીનની (sjoerd marijne) ટીમે ઓલિમ્પિકમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. જોકે બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત 4-3થી હારી ગયું હતું, મેચ બાદ જોએર્ડ મરીને કહ્યું “મારી કોઈ યોજના નથી કારણ કે ભારતીય મહિલા ટીમ સાથે આ મારું છેલ્લું એસાઈમેન્ટ હતું.

કરાર વધારવાની ઓફર મળી

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

એવા અહેવાલો છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)એ જોએર્ડ મરીને સામે કરાર વધારવાની ઓફર રાખી હતી, પરંતુ જોએર્ડ મરીને અંગત કારણોસર તેનો સ્વીકાર કર્યો ન હતો. નેધરલેન્ડની મરીને 2017માં ટીમનો હવાલો સંભાળ્યો હતો, પરંતુ તે પછી તેને પુરુષોની ટીમની જવાબદારી સોંપવામાં આવી હતી. 2018માં તેમની ફરીથી મહિલા ટીમના કોચ તરીકે નિયુક્તી કરવામાં આવી હતી.

નેધરલેન્ડે વર્લ્ડકપ જીતાડ્યો

મરીને નેધરલેન્ડ્સ (Netherlands) માટે રમ્યા છે અને નેધરલેન્ડની અંડર -21 મહિલા ટીમને વર્લ્ડ કપ ખિતાબ પણ અપાવ્યો છે. આ સિવાય તે 2015માં નેધરલેન્ડની વરિષ્ઠ મહિલા ટીમને હોકી વર્લ્ડ લીગ સેમિફાઈનલ (Semifinals)માં પણ લઈ ગયો હતો. તે છેલ્લા 16 મહિનાથી તેના ઘરે જઈ શક્યો નથી કારણ કે કોવિડને કારણે અવર-જવર પ્રતિબંધ હતો અને તેના પદ છોડવાનું આ એક કારણ હોય શકે છે.

આ પણ વાંચો : Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : કુસ્તીની સેમીફાઈનલમાં બજરંગ પુનિયાની 5-11થી હાર, હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે,પુરુષોની ટીમ 4×400 મીટરમાં ચોથા સ્થાને રહી

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">