ટી-20 લીગ: દિલ્હી કેપિટલ્સે પંજાબને જીતવા માટે આપ્યું 165 રનનું લક્ષ્યાંક, શિખર ધવનની સતત બીજી સદી

ટી-20 લીગની 38મી મેચ કિગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ધાર કર્યો હતો. ટીમની બેટીંગ શરુઆત ધીમી રહી હતી. જોકે ઋષભ પંતની ટીમમાં આજે ઈજામાંથી પરત વાપસી થઈ હતી. જો કે તે ખાસ દમ આજની મેચમાં દર્શાવી શક્યો નહોતો. જ્યારે શિખર ધવને સતત ધુંઆધાર […]

ટી-20 લીગ: દિલ્હી કેપિટલ્સે પંજાબને જીતવા માટે આપ્યું 165 રનનું લક્ષ્યાંક, શિખર ધવનની સતત બીજી સદી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 20, 2020 | 9:20 PM

ટી-20 લીગની 38મી મેચ કિગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ધાર કર્યો હતો. ટીમની બેટીંગ શરુઆત ધીમી રહી હતી. જોકે ઋષભ પંતની ટીમમાં આજે ઈજામાંથી પરત વાપસી થઈ હતી. જો કે તે ખાસ દમ આજની મેચમાં દર્શાવી શક્યો નહોતો. જ્યારે શિખર ધવને સતત ધુંઆધાર દેખાવ જારી રાખ્યો હતો. સિઝનમાં સતત બીજી વાર સદી ફટકારી હતી. દિલ્હી કેપીટલ્સે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા.

T20 league DC e KXIP ne jitva mate aapyu 165 run nu lakshyank Dhavan ni satat biji sadi

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દિલ્હી કેપીટલ્સની બેટીંગ

શિખર ધવનનું હવે બેટ જાણે કે ચાલવા જ નહીં પણ દોડવા લાગ્યુ છે. તેણે ઝડપથી સદી પુરી કરી લીધી હતી. તેણે સિઝનમાં લગાતાર બીજી સદી લગાવી. તેના આ દેખાવથી દિલ્હીના ઉત્સાહમાં પણ વધારો દેખાયો છે. ધવને ઓપનીંગમાં આવી ફરી એક વાર અંત સુધી અણનમ રહીને સદી નોંધાવી. ધવને 61 બોલમાં 106 રન કર્યા હતા. શરુઆત ધીમી રહેવા સાથે જ ટીમે પ્રથમ વિકેટ ઓપનર પૃથ્વી શોના રુપમાં 25 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. પૃથ્વી માત્ર સાત જ રન બનાવી શક્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર પણ આજે ઓછો સ્કોર નોંધાવી શક્યો હતો, તેણે 14 રન ટીમ માટે જોડી બીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો. ઇજામાંથી પરત ફરેલા ઋષભ પંતે પણ ટીમ માટે ખાસ દેખાવ કરી શક્યો નહોતો, પંતે 20 બોલમાં 14 રન કર્યા હતા. માર્કસ સ્ટોઇનીશ નવ રન જોડી આઉટ થયો હતો. હેયટમેરને શામીએ 10 રન કરીને બોલ્ડ કર્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league DC e KXIP ne jitva mate aapyu 165 run nu lakshyank Dhavan ni satat biji sadi

કિંગ્સ ઇલેવન પંજાબની બોલીંગ

પંજાબના બોલરે આજે સરેરાશ બોલીંગ કરી હતી. દિલ્હીની વિકેટ તેઓ ઝડપથી આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે રન આપવાના મામલામાં પણ એવરેજ રહ્યા હતા. પાવર પ્લેમાં 53 રન ગુમાવ્યા હતા. મોહમંદ શામીએ ચાર ઓવરમાં 28 રન ગુમાવીને બે વિકેટ ઝડપી હતી. ગ્લેન મેક્સવેલે ચાર ઓવર કરી હતી અને એક વિકેટ ઝડપી હતી, તેણે 31 રન ગુમાવ્યા હતા. મુરુગન અશ્વિને પણ 33 રન ચાર ઓવરમાં ગુમાવી એક વિકેટ ઝડપી હતી. જેમ્સ નિશમે બે ઓવર કરીને 17 રન આપી એક વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ ત્રણ ઓવરમાં 24 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">