AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20: પંજાબ સામે મુંબઇ ઇન્ડિયન્સે 176 રન કર્યા, ડીકોકની ફીફટી, શામી અને અર્શદીપની 2-2 વિકેટ

ટી-20 લીગની 36 મી મેચ કિંગસ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે યોજાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇ તરફ થી ઓપનર ડીકોકે 43 બોલમાં 53 ફટકારીને અર્ધશતક કર્યુ હતુ. કૃણાલ પંડ્યાએ પણ ઝડપી રમત રમીને ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. આમ મુંબઇએ છ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 176 […]

T-20: પંજાબ સામે મુંબઇ ઇન્ડિયન્સે 176 રન કર્યા, ડીકોકની ફીફટી, શામી અને અર્શદીપની 2-2 વિકેટ
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 18, 2020 | 9:40 PM
Share

ટી-20 લીગની 36 મી મેચ કિંગસ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે યોજાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇ તરફ થી ઓપનર ડીકોકે 43 બોલમાં 53 ફટકારીને અર્ધશતક કર્યુ હતુ. કૃણાલ પંડ્યાએ પણ ઝડપી રમત રમીને ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. આમ મુંબઇએ છ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 176 રન કર્યા હતા.

મુંબઇની બેટીંગ.

કેપ્ટન રોહિત શર્મા આજે માત્ર નવ રન ટીમને માટે જોડી શક્યો હતો. તે અર્શદીપ ના બોલ પર બોલ્ડ થયો હતો. જોકે બીજા ઓપનર ક્વીંન્ટન ડીકોકે 43 બોલમં 53 રનન રમત રમી હતી. તેણે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે ઇનીંગ રમી હતી અને તે ક્રિસ જોર્ડનના બોલ પર આઉટ થયો હતો. સુર્યકુમાર યાદવ આજે શુન્ય રન પર જ તેની વિકેટ ગુમાવી બેછો હતો અને તે શામીનો શિકાર બન્યો હતો.

ઇશાન કિશન પણ  આજે નિષ્ફળ નિવડ્યો હતો. તેણે પણ સાત રન કરીને પેવેલીયનનો રસ્તો પકડ્યો હતો. એક સમયે મુંબઇએ 23 રને પ્રથમ, 24 રને બીજી અને 38 રને ત્રીજી વિકેટ ગુમાવી. કૃણાલ પંડ્યાએ પણ 30 બોલમાં 34 રન સાથે મધ્યમક્રમ સાચવવા પ્રયાસ કર્યો. કિરોન પોલાર્ડે અંતમાં છગ્ગા લગાવીને સ્કોરને ઝડપ થી આગળ વધાર્યો હતો પોલાર્ડ અણનમ રહ્યો હતો જ્યારે ટીમે છ વિકેટ અંત સુધીમાં ગુમાવી હતી.

પંજાબની બોલીંગ

મોહમદ શામીએ ચાર ઓવરમાં 30 રન આપી ને બે વિકેટ ઝડપી હતી. અર્શદીપે પણ સારુ પ્રદર્શન કરતા રોહ્ત શર્માને ક્લીન બોલ્ડ કરીને પ્રથમ વિકેટ મેળવી હતી. તેણે ત્રણ ઓવરમાં 35 રન આપીને બે વિકેટ ઝડપી હતી.  ક્રિસ જોર્ડન અને રવિ બિશ્નોઇએ એક એક વિકેટ ઝડપી હતી. રવિએ બે ઓવરમાં 12 રન આપ્યા હતા. મેક્સવેલ ને વિકેટ મળી શકી નહોતી પણ તેણે ચાર ઓવરમાં 24 રન આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">