T-20 લીગ: શિખર ધવને લીગમાં રચ્યો ઈતિહાસ, આ પ્રકારે રમત દાખવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

ટી-20 લીગની 13મી સિઝન હાલમાં રમાઈ રહી છે અને ટી-20 લીગના ઈતિહાસમાં આવુ પ્રથમ વાર થયુ છે કે કોઇ બેટ્સમેને સળંગ બે સદી લગાવી દીધી હોય. દિલ્હી કેપીટલ્સના ઓપનર બેટ્સમેન શિખર ધવને કિંગ્સ ઇલેવન પંજાબ સામે અણનમ 106 રનની ઈનીંગ રમી હતી. ધવને આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ અણનમ 101 રનની રમત દાખવી […]

T-20 લીગ: શિખર ધવને લીગમાં રચ્યો ઈતિહાસ, આ પ્રકારે રમત દાખવનાર પ્રથમ બેટ્સમેન બન્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 21, 2020 | 7:39 AM

ટી-20 લીગની 13મી સિઝન હાલમાં રમાઈ રહી છે અને ટી-20 લીગના ઈતિહાસમાં આવુ પ્રથમ વાર થયુ છે કે કોઇ બેટ્સમેને સળંગ બે સદી લગાવી દીધી હોય. દિલ્હી કેપીટલ્સના ઓપનર બેટ્સમેન શિખર ધવને કિંગ્સ ઇલેવન પંજાબ સામે અણનમ 106 રનની ઈનીંગ રમી હતી. ધવને આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ અણનમ 101 રનની રમત દાખવી હતી. ધવનની જબદરદસ્ત બેટીંગના દમ પર દિલ્હી કેપીટલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મંગળવારની મેચમાં 164 રન બનાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હી કેપીટલ્સ તરફથી શિખર ધવન સિવાય કોઈ ખાસ ખેલાડી રમી શક્યો નહોતો. શ્રેયસ ઐયર અને ઋષભ પંત પણ મેચમાં માત્ર 14-14 રનની ઈનીંગ રમીને પેવેલીયન પરત ફર્યા હતા. ધવને 61 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ 106 રન બનાવી લીધા હતા. આ પારીની સાથે જ શિખર ધવને ટી-20 લીગમાં તેના 5000 રનના આંકડાને પણ પાર કરી લીધો હતો. ટી-20 લીગમાં 5000 પ્લસ બનાવનાર ધવન પાંચમો ખેલાડી છે. ધવન આ રમતને લઈને હવે ઓરેન્જ કેપની દોડમાં પણ બીજા નંબર પર પહોંચી ચુક્યો છે. ધવને 10 મેચ રમીને 66.42 રનની સરેરાશ સાથે 465 રન બનાવી લીધા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

https://twitter.com/DelhiCapitals/status/1318568923210502146?s=20

ધવન ટી-20 લીગમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં હવે ચોથા નંબર પર પહોંચી ચુક્યો છે. ધવનના ખાતામાં હવે 5,044 રન બની ચુક્યા છે. આ સિઝન અગાઉ ધવનના ખાતામાં એક પણ સદી નહોતી અને હવે તેના ખાતામાં બે સદી નોંધાઈ છે. ધવને 169 મેચ રમીને 35.02ની સરેરાશથી 126.70ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. ટી-20 લીગમાં ધવનના રેકોર્ડ બુકમાં સૌથી વધુ ચોગ્ગા છે. ધવન અત્યાર સુધીમાં 575 ચોગ્ગા લગાવી ચુક્યો છે. બીજા નંબર પર 498 ચોગ્ગા સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">