T-20: જોસ બટલરનો ક્વોરન્ટાઇન સમય સમાપ્ત, પંજાબ સામેનો મજબુત મુકાબલાની બટલરને આશા

ટી-20 લીગના પુર્વ ચેમ્પીયન રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર ને બેટ્સમેન જોસ બટલરનો ક્વોરંન્ટાઇન સમયગદાળો પુરો થઇ ચુક્યો છે અને હવે તે કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાનમાં ઉતરશે. બટલરે આશા દર્શાવી છે કે રવિવારે શારજાહ ક્રિકેટ સ્ટેડીયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાનારી મેચમાં જોરદાર હરફાઇ જો મળી શકે છે. લીગની તેરમી સિઝનમાં રાજસ્થાનનો આ બીજો મુકાબલો છે, […]

T-20: જોસ બટલરનો ક્વોરન્ટાઇન સમય સમાપ્ત, પંજાબ સામેનો મજબુત મુકાબલાની બટલરને આશા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 27, 2020 | 6:57 PM

ટી-20 લીગના પુર્વ ચેમ્પીયન રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર ને બેટ્સમેન જોસ બટલરનો ક્વોરંન્ટાઇન સમયગદાળો પુરો થઇ ચુક્યો છે અને હવે તે કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાનમાં ઉતરશે. બટલરે આશા દર્શાવી છે કે રવિવારે શારજાહ ક્રિકેટ સ્ટેડીયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાનારી મેચમાં જોરદાર હરફાઇ જો મળી શકે છે. લીગની તેરમી સિઝનમાં રાજસ્થાનનો આ બીજો મુકાબલો છે, તેમની નજર પણ લગાતાર બીજી જીત મેળવવા પર લાગી ચુકી છે.

રાજસ્થાને તેની પ્રથમ મેચમાં મહેન્દ્રસિંહ ધોની જે ટીમના કેપ્ટન છે તે, ચેન્નાઇ સુપર કિંગ્સ ને હરાવી ને ટુર્નામેન્ટમાં વિજયની શરુઆત કરી હતી. બટલર પ્રથમ મેચ દરમ્યાન ટીમમાં સામેલ થઇ શક્યા નહોતા. બટલરે રાજસ્થાન રોયલ તરફ થી કહ્યુ હતુ કે, બોર્ડ પર જીત દર્જ કરવાનુ શાનદાર રહ્યુ હતુ. ટીમે દ્રારા પહેલી મેચમાં જ જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. બોલીંગ કરવા માટે પરીસ્થિતી વિકટ રહી હતી, તેમ છતાં બોલીંગ અને બેટીંગ કમાલના હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બટલરે પ્રથમ મેચને લઇને પોતે ખુબ જ ઉત્સાહી હોવાનુ જણાવ્યુ હતુ. ખેલાડીયો સાથે ટ્રેનીંગ પર પરત આવવાથી સારુ લાગી રહ્યુ છે. આસપાસનો માહોલ પણ સરસ છે, હું મેદાન પર ઉતરવા માટે ખુબ જ ઉત્સુક છુ. ટીમની ઉર્જા અદભુત છે. નિશ્વિત રુપે પ્રથમ મેચ જીતવા બાદ ટીમનો ઉત્સાહ ખુબ જ આત્મવિશ્વાસ ભરેલો છે.

બટલરે કહ્યુ કે ટ્રેનીંગ ખુબ જ ઉર્જા ભરેલી રહી હતી. ખેલાડીઓ પણ તૈયાર છે અને તેઓ એક બીજાની કંપનીનો આનંદ લઇ રહ્યા છે. એટલા માટે જ ચારે બાજુનો માહોલ ખુબ જ સરસ છે. કિંગ્સ ઇલેવન પંજાબ સામે એક જોરદાર મુકાબલાની અપેક્ષા રાકી રહ્યા છીએ. રાહુલ આરસીબી ની સામે ખુબ જ અસાધારણ રુપમાં હતો. એટલે તે અમારે માટે તે એક મહત્વપુર્ણ વિકેટ હશે. મને લાગે છે કે, શારજાહમાં એક ઉંચા સ્કોર ધરાવતી મેચ જોવા મળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">