છાતીમાં દુ:ખાવાની ફરિયાદ સાથે સૌરવ ગાંગુલી ફરીથી હોસ્પિટલમાં દાખલ, બે નળી બ્લોક હોવાની વાત

ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવાની ફરીયાદને લઈને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગાંગુલીને કેટલાક દિવસ પૂર્વે આ જ પ્રકારની ફરીયાદ કરી હતી. હાલ સૌરવ ગાંગુલી કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ છે.

છાતીમાં દુ:ખાવાની ફરિયાદ સાથે સૌરવ ગાંગુલી ફરીથી હોસ્પિટલમાં દાખલ, બે નળી બ્લોક હોવાની વાત
SAURAV GANGULI
Follow Us:
| Updated on: Jan 27, 2021 | 4:49 PM

ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડતા, કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  હજુ થોડાક સમય પૂર્વે છાતીમાં દુંખાવાની ફરિયાદને લઈને, હોસ્પિટલમાં દાખલ થયેલા સૌરવ ગાંગુલીને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જો કે તે સમયે સૌરવ ગાંગુલીને હ્રદયરોગનો હળવો હુમલો આવ્યો હોવાનું તબીબોનું કહેવુ છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આ શારીરિત સમસ્યા ગત 2 જાન્યુઆરીએ પોતાના ઘરે હળવી કસરત કરતા થઈ હતી.

ગાંગુલીને તે સમયે, કોલકત્તાની વુડલેન્ડ હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, સૌરવ ગાંગુલીને હોસ્પિટલના કર્મચારીઓનો આભાર માન્યો હતો. અને તેમને કહ્યુ હતુ કે, પૂર્ણ રીતે સ્વસ્થ છે.

દરમિયાન કૈલાશ વિજયવર્ગીયે એવુ જણાવ્યુ હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે જ તબીબો સાથે સંપર્કમાં છે. જરૂર પડે મુબઈ લઈ જવા પડે તો તેની વ્યવસ્થા કરાશે. અમિત શાહના કાર્યલયમાંથી સૌરવ ગાંગુલીના સ્વાસ્થય બાબતે પુછપરછ કરીને તમામ સ્થિતિ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">