Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi League 2021-22: 8મી સિઝન 22 ડિસેમ્બરથી શરૂ થશે, એક જ સ્થળ પર તમામ મેચની થશે ટક્કર

ગયા વર્ષે કોવિડ-19ને કારણે પ્રો-કબડ્ડી લીગનું આયોજન થઈ શક્યું ન હતું. આ વખતે આ રોમાંચક લીગ આ મહિનાના છેલ્લા સપ્તાહમાં શરૂ થશે.

Pro Kabaddi League 2021-22: 8મી સિઝન 22 ડિસેમ્બરથી શરૂ થશે, એક જ સ્થળ પર તમામ મેચની થશે ટક્કર
કબડ્ડી પ્લેયર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 9:05 AM

Kabaddi League 2021: કબડ્ડી (Kabaddi)ના ચાહકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તેઓ તેમના મનપસંદ ખેલાડીઓને મેદાન પર ‘કબડ્ડી-કબડ્ડી’ કરતા જોઈ શકશે. પ્રો-કબડ્ડી લીગ(Pro Kabaddi League) ની આઠમી સિઝન 22 ડિસેમ્બરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ બેંગલુરુ બુલ્સ (Bengaluru Bulls) અને યુ મુમ્બા (U Mumba)વચ્ચે રમાશે. ગયા વર્ષે કોરોના (Corona)ના કારણે આ લીગનું આયોજન થઈ શક્યું ન હતું. આવી સ્થિતિમાં, ચાહકો લાંબા સમયથી આ રોમાંચક લીગની રાહ જોઈ રહ્યા હતા. ટૂંક સમયમાં તેઓ તેમના મનપસંદ ખેલાડીઓ અને ટીમમાં કબડ્ડી ( Kabaddi )રમતા જોઈ શકશે.

લીગ 22મી ડિસેમ્બરથી શરૂ થશે

કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ

પ્રો-કબડ્ડી લીગ (Pro Kabaddi League)ના આયોજકોએ પ્રથમ હાફનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે મુજબ 22 ડિસેમ્બરથી રમત શરૂ થશે. પ્રથમ દિવસે ત્રણ મેચ રમાશે. પ્રથમ મેચ બેંગલુરુ બુલ્સ અને યુ મુમ્બા વચ્ચે રમાશે. બીજી મેચમાં તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવા સામસામે ટકરાશે. જ્યારે ત્રીજી મેચમાં બંગાળ વોરિયર્સ અને યુપી યોદ્ધા વચ્ચે જોરદાર ટક્કર થશે. આ તમામ ટીમો ખૂબ જ મજબૂત છે અને આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટ ખૂબ જ રોમાંચક થવાની આશા છે.

View this post on Instagram

A post shared by Pro Kabaddi (@prokabaddi)

દેશ અને દુનિયાના સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે

પ્રો-કબડ્ડી લીગમાં દેશ અને દુનિયાના તમામ સ્ટાર ખેલાડીઓ ભાગ લેતા જોવા મળશે. છેલ્લી ઘણી સીઝન પણ ઘણી સારી રહી છે અને લોકોને આ ગેમ ઘણી પસંદ આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2 વર્ષ પછી આયોજિત પ્રો કબડ્ડી લીગનો દર્શકો ભરપૂર આનંદ માણી શકશે. બંગાળ વોરિયર્સે વર્ષ 2019માં પ્રો કબડ્ડી લીગનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં બંગાળના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ટાઈટલ જીત્યું હતું.

Vivo Pro Kabaddi 2021 Teams-

  • બંગાળ વોરિયર્સ (Bengal Warriors)
  • દબંગ દિલ્હી કેસી (Dabang Delhi KC)
  • બેંગલુરુ બુલ્સ (Bengaluru Bulls)
  • ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)
  • જયપુર પિંક પેન્થર્સ (Jaipur Pink Panthers)
  • પટના પાઇરેટ્સ (Patna Pirates)
  • પુનેરી પલ્ટન (Puneri Paltan)
  • તમિલ થલાઈવાસ (Tamil Thalaivas)
  • તેલુગુ ટાઇટન્સ ( Telugu Titans)
  • યુ મુમ્બા (U Mumba)
  • હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)
  • યુપી યોદ્ધા (UP Yoddha)

આ પણ વાંચો : IND vs SA: ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થશે, 7 વારની નિષ્ફળતાઓનો હિસાબ કરવાની આશા

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">