વડાપ્રધાન મોદીએ ડોના ગાંગુલીને ફોન કરી સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યના પૂછ્યા હાલચાલ

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને હ્રદય રોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ ગાંગુલીના જલ્દીથી સાજા થવા અંગે આશા જતાવી છે.

વડાપ્રધાન મોદીએ ડોના ગાંગુલીને ફોન કરી સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યના પૂછ્યા હાલચાલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 03, 2021 | 11:04 PM

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને હ્રદય રોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ ગાંગુલીના જલ્દીથી સાજા થવા અંગે આશા જતાવી છે. પીએમ મોદીએ ગાંગુલીની પત્નિ ડોના ગાંગુલી (Donna Ganguly)ને ફોન કરીને વાત કરી હતી. તેમણે ગાંગુલીના સ્વાસ્થ્ય અંગેની જાણકારી પુછી હતી હતી અને તેમની સ્થિતી જાણી હતી. દરમ્યાન સૌરવ ગાંગુલી સાથે પણ વડાપ્રધાન મોદીએ વાતચીત કરી હતી.

ગાંગુલીને શનિવારે પોતાના ઘરે ટ્રેડમીલ પર દોડવા દરમ્યાન છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઈને તેમના પરીવારજનો તેમને કલકત્તાની સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને ક્રિટીકલ કેર યુનિટમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમની ત્રણ ધમનીઓમાં બ્લોકેજ હોવાનું નિદાન કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને તેમના સાજા થવા અંગેની આશાઓ જતાવી હતી. સાથે જ તેમના હાલચાલ પૂછ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પુર્વ દિગ્ગજ ક્રિકેટર અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યના હાલચાલ પુછવા માટે હોસ્પિટલની મુલાકાત બંગાળના નેતાઓએ કરી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પણ તેમની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન મમતા બેનર્જી તેમજ સીપીએમ નેતા સીતારામ યેચુરી પણ હોસ્પિટલ પહોંચીને ખબર અંતર પૂછ્યા હતા.

આ પણ વાંચો: રિયા ચક્રવર્તી મહિના પછી આવી બહાર, ભાઈ શોવિક સાથે મુંબઈમાં શોધી રહી છે ઘર

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">