AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશ સામે મેચ જીતીને પણ વિશ્વ કપ 2019 માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન

પાકિસતાને બાંગ્લાદેશને 94 રને હરાવ્યું છે. આ મેચ વિશ્વ કપની 43મી મેચ હતી અને લંડનમાં રમાઈ હતી. બાંગ્લાદેશ શાકિબ અલ હસને ટૂર્નામેન્ટમાં પોતાની સાતમી ફિફટી ફટકારી હતી. અને વિશ્વ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ ફિફટી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. આ પણ વાંચો: અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ, સાંજના […]

બાંગ્લાદેશ સામે મેચ જીતીને પણ વિશ્વ કપ 2019 માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન
| Updated on: Jul 05, 2019 | 6:15 PM
Share

પાકિસતાને બાંગ્લાદેશને 94 રને હરાવ્યું છે. આ મેચ વિશ્વ કપની 43મી મેચ હતી અને લંડનમાં રમાઈ હતી. બાંગ્લાદેશ શાકિબ અલ હસને ટૂર્નામેન્ટમાં પોતાની સાતમી ફિફટી ફટકારી હતી. અને વિશ્વ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ ફિફટી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ, સાંજના સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એનટ્રી

પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ 9.1 ઓવરમાં 35 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તે પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં 6 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તે સાથે જ તે ટૂર્નામેન્ટમાં 5 વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. બાંગ્લાદેશ 44.1 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થયું છે. પાકિસ્તાને 5મા ક્રમે અને બાંગ્લાદેશે 7મા ક્રમે લીગ સ્ટેજ પુર્ણ કર્યું છે. પાકિસ્તાનના 9 મેચમાં 11 અને બાંગ્લાદેશના 7 પોઈન્ટ થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">