AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેનિસની LIVE મેચમાં ઘૂસ્યા Just Stop Oilના પ્રદર્શનકારીઓ, આ કારણથી કરી આ હરકત, જુઓ Video

SHOCKING VIDEO : આજે વિમ્બલ્ડનના ટેનિસ કોર્ટમાં પણ આ સંગઠનના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ વિરોધ દરમિયાન નારંગી કોન્ફેટી અને જીગ્સોના ટુકડાઓ વિખેરી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ટેનિસની LIVE મેચમાં ઘૂસ્યા Just Stop Oilના પ્રદર્શનકારીઓ, આ કારણથી કરી આ હરકત, જુઓ Video
Viral Video Just Stop Oil protesters
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 9:35 PM
Share

Just Stop Oil protesters સંગઠન છેલ્લા 3-4 વર્ષથી યુરોપ સહિત ઘણા પશ્ચિમી દેશોમાં આ રીતે વિરોધ કરી રહ્યું છે. તેના સભ્યો વિશ્વભરમાં તેલનો ઉપયોગ બંધ કરવાની માગણી માટે વિચિત્ર રીતે વિરોધ- પ્રદર્શન કરી રહ્યા છે. ક્રિકેટથી લઈને ટેનિસ સુધીની મોટી ટુર્નામેન્ટમાં તેના કાર્યકરો, મેચની વચ્ચે પ્રવેશ કરીને પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા પ્રખ્યાત મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીઓમાં પણ આ લોકો ઓરેન્જ પાવડર પેઇન્ટથી વસ્તુઓ બગાડી રહ્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યા છે.

આજે વિમ્બલ્ડનના ટેનિસ કોર્ટમાં પણ આ સંગઠનના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ વિરોધ દરમિયાન નારંગી કોન્ફેટી અને જીગ્સોના ટુકડાઓ વિખેરી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 21મી ક્રમાંકિત ગ્રિગોર દિમિત્રોવ અને અને જાપાની ક્વોલિફાયર શો શિમાબુકુરો વચ્ચેના પ્રથમ રાઉન્ડની મેચ દરમિયાન બે જસ્ટ સ્ટોપ ઓઇલ પ્રદર્શનકારીઓઓ કોર્ટ 18 પર દોડી ગયા હતા.

આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ

ટેનિસ કોર્ટમાં પ્રદર્શનકારીઓએ મચાવી ધમાલ

આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી

એશિઝ ટેસ્ટ દરમિયાન પણ મેદાનમાં ઘૂસ્યા હતા પ્રદર્શનકારી

આ ઘટના એશિઝ 2023ની બીજી ટેસ્ટના પહેલા જ દિવસે લોર્ડ્સમાં બની હતી. ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને જેમ્સ એન્ડરસનને ઇનિંગની પ્રથમ ઓવર મળી હતી. બીજી ઓવરની રમત શરૂ થવાની જ હતી ત્યારે ‘જસ્ટ સ્ટોપ ઓઈલ’ સંસ્થાના બે પ્રદર્શનકારીઓ મેદાનમાં પ્રવેશ્યા હતા. બંનેએ પીચને બગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો પ્લાન સફળ ન થઈ શક્યો. જોની બેરિસ્ટ્રો અને અન્ય કેટલાક ખેલાડીઓને પ્રદર્શનકારીઓને મેદાનથી દૂર કર્યા હતા.

આ પણ વાંચો :  Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">