Argentina Vs Croatia Match Report: આર્જેન્ટિના FIFA WC ફાઇનલમાં પહોંચ્યું,ફાઈનલ મેચ 18 ડિસેમ્બરના રોજ રમાશે

FIFA World Cup 2022 Argentina Vs Croatia Report: આર્જેન્ટિનાને 1930માં ઉરુગ્વેએ હરાવ્યું હતું. 1978ના ફાઇનલમાં, આર્જેન્ટિનાએ નેધરલેન્ડ્સને હરાવીને પ્રથમ વખત ટાઇટલ કબજે કર્યું. જે બાદ 1986માં તેણે ફાઇનલમાં વેસ્ટ જર્મનીને હરાવ્યું હતું.

Argentina Vs Croatia Match Report: આર્જેન્ટિના FIFA WC ફાઇનલમાં પહોંચ્યું,ફાઈનલ મેચ 18 ડિસેમ્બરના રોજ રમાશે
આર્જેન્ટિના FIFA WC ફાઇનલમાં પહોંચ્યું, ક્રોએશિયાને 3-0થી હરાવ્યુંImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 10:05 AM

FIFA વર્લ્ડ કપ 2022: કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ જીતીને આર્જેન્ટિનાએ આઠ વર્ષ બાદ ફાઇનલમાં જગ્યા બનાવી છે. આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું. આ પહેલા તે વર્ષ 2014માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ જર્મનીએ તેને હાર આપી હતી. આ વખતે આર્જેન્ટિના વર્લ્ડ કપના ઈતિહાસમાં છઠ્ઠી વખત ફાઈનલ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ 18 ડિસેમ્બરે રમાશે. તે જ સમયે, ફ્રાન્સ અથવા મોરોક્કોમાંથી એક ટીમ સ્પર્ધામાં સામેલ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ લિયોનલ મસીએ પોતાના શાનદાર રમત પર આર્જેન્ટિનાને ફાઈનલમાં પહોંચાડી હતી. તેમને જણાવી દઈએ કે, મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાની ટીમ બીજી વખત ફાઈનલ રમવા જઈ રહી હતી. આ પહેલા 2014માં તેની ટીમને ખિતાબી મેચમાં જર્મનીને હાર આપી હતી. મંગળવારના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ લુસૈલ સ્ટેડિયમમાં ગત્ત વખતની ઉપ વિજેતા ટીમ ક્રોએશિયાને 3-0થી હાર આપી હતી. હવે આ મેચ ફાન્સ કે મોરક્કો જે પણ ફાઈનલમાં પહોંચશે. તેની સામે આર્જેન્ટિનાની ટક્કર થશે. ફાઈનલ મેચ 18 ડિસેમ્બરના રોજ આ મેદાન પર રમાશે.

આર્જેન્ટિનાએ જર્મનીને હાર આપી

આર્જેન્ટિનાએ 1930માં ઉરુગ્વેને હાર આપી હતી. તે 1978ની ફાઈનલમાં આર્જેન્ટિનાએ નેધરલેન્ડને હાર આપી પ્રથમ વખત ખિતાબ પર કબ્જો કર્યો હતો. જે બાદ 1986માં તેણે ફાઇનલમાં પશ્ચિમ જર્મનીને હરાવ્યું હતું. ત્યારબાદ 1990માં ટીમ પશ્ચિમ જર્મની સામે ટાઈટલ મેચમાં હારી ગઈ હતી. 2014માં પણ તેને જર્મની દ્વારા હાર આપી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મેસ્સીનું શાનદાર પ્રદર્શન

રિપોર્ટ અનુસાર, સેમી ફાઈનલ મેચમાં મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટીમ માટે પહેલો ગોલ 34મી મિનિટે પેનલ્ટી પર કર્યો હતો. આ પછી જુલિયન અલ્વારેઝે 39મી મિનિટે વધુ એક ગોલ કર્યો હતો. તે જ સમયે, રમતની 69મી મિનિટમાં, મેસ્સી ક્રોએશિયાના ખેલાડીઓને માત આપી ગોલપોસ્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ અહીં મેસ્સીને ગોલ કરવાની જગ્યા મળી ન હતી. આના પર મેસ્સીએ બોલ અલ્વારેઝ તરફ માર્યો અને તેણે ટીમનો બીજો અને ત્રીજો ગોલ કર્યો.

વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો

આ જીત સાથે આર્જેન્ટિનાએ ક્રોએશિયા પાસેથી ગત વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. રશિયામાં 2018 વર્લ્ડ કપના ગ્રુપ રાઉન્ડમાં ક્રોએશિયાએ આર્જેન્ટિનાને 3-0થી હરાવ્યું હતું. ક્રોએશિયા સામેની ત્રણ વર્લ્ડ કપ મેચોમાં આર્જેન્ટિનાની ટીમ અત્યાર સુધીમાં બે વખત જીતી ચુકી છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">