AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શોએબે ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી સાનિયાનું નામ હટાવ્યું, બંને અલગ થયાની ઉડી વાત!

સાનિયા મિર્ઝાએ ભારતીય ટેનિસમાં તે યુગ લાવ્યો, જેના પછી લોકોએ તેમની પુત્રીઓનું નામ સાનિયા રાખવાનું શરૂ કર્યું. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલીના જમાનામાં પણ તેમના પોસ્ટરની માંગ વધી હતી. આજે તેના અંગત જીવનનમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.

શોએબે ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી સાનિયાનું નામ હટાવ્યું, બંને અલગ થયાની ઉડી વાત!
Sania-Shoaib
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 9:38 PM
Share

સાનિયા મિર્ઝા (Sania Mirza)આજે પણ કરોડો લોકોના દિલ પર રાજ કરે છે, પરંતુ તેના દિલ પર પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું રાજ હતું. તે શોએબ મલિક (Shoaib Malik) જેના માટે સાનિયા આખી દુનિયા સાથે લડી હતી. તે શોએબ, જેનો હાથ પકડવા પર સવાલોનો વરસાદ થયો હતો. છતાં સાનિયાએ શોએબ સાથે લગ્ન કરી લીધા.

શોએબ-સાનિયાનું લગ્ન જીવન ફરી ચર્ચામાં

બંનેની લવસ્ટોરી ચર્ચામાં રહી હતી. જેના માટે સાનિયાએ પોતાનું ઘર છોડી દીધું, દુનિયા સાથે લડાઈ કરી, આજે તેનો એ જ પાર્ટનર તેનાથી દૂર થઈ ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના અલગ થવાના સમાચાર આવી રહ્યા હતા, પરંતુ હવે શોએબે તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી સાનિયાનું નામ પણ હટાવી દીધું છે.

સાનિયા-શોએબના સંબંધમાં તકરાર!

શોએબે પહેલા પોતાના બાયોમાં પોતાને સુપરવુમન સાનિયાનો પતિ ગણાવ્યો હતો, પરંતુ હવે તેણે તેને હટાવી દીધો છે. એવું લાગે છે કે તેણે સુપરવુમન સાથેનો સંબંધ ખતમ કરી દીધો છે. સાનિયાને હંમેશા સાથ આપનાર શોએબે તેને છોડી દીધી છે. તે સાનિયાને સુપરવુમન માને છે. જોકે સાનિયા શોએબની પત્ની છે, પરંતુ તેની ઓળખ માત્ર આ જ નથી.

અંગત જીવનમાં ઉથલપાથલ

તેની ઓળખ આના કરતા ઘણી મોટી છે અને તેણે પોતે જ બનાવી છે. સાનિયાએ પોતાના દમ પર આખી દુનિયાભરમાં પોતાનું નામ કર્યું હતું. તેમના અંગત જીવનમાં ઉથલપાથલ મચી છે. ફરી એકવાર તેના અંગત જીવનની દરેક ઘરમાં ચર્ચા થવા લાગી છે. સાનિયાનો એક સમયે ક્રેઝ હતો.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

આ પણ વાંચો : Viral: ‘તું MS ધોની નથી’, આકાશ ચોપરાની ટકોર પર ઈશાન કિશનનો મજેદાર જવાબ, જુઓ Video

પર્સનલ લાઈફ ફરી ચર્ચામાં

સાનિયા ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે તેના સંબંધો તૂટી ગયા છે. તે તેનાથી અલગ રહે છે. 2009માં તેની પર્સનલ લાઈફની જે રીતે ચર્ચા થઈ રહી હતી. ફરી એકવાર તે એ જ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ચાહકો તેની દરેક હરકતો પર નજર રાખી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">