AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 6,6,6,6,6,6,6,6,6,6,.. 21 બોલમાં ફિફ્ટી, 35 બોલમાં 93 રન, ફિન એલને મચાવ્યો કહેર

ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર ફિન એલને જોરદાર ફટકાબાજી કરી અને માત્ર 21 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ઈડન ગાર્ડન્સ ખાતે ફિન એલને છગ્ગાનો તોફાન મચાવ્યો અને 10 સિક્સર ફટકારી. જોકે તે માત્ર 7 રન માટે બીજી IPL સદી ચૂકી ગયો હતો.

Breaking News: 6,6,6,6,6,6,6,6,6,6,.. 21 બોલમાં ફિફ્ટી, 35 બોલમાં 93 રન, ફિન એલને મચાવ્યો કહેર
Finn Allen fastest fiftyImage Credit source: X
| Updated on: May 16, 2026 | 9:29 PM
Share

ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, KKRના ઓપનર ફિન એલને ગુજરાતના બોલરોની જબરદસ્ત ધુલાઈ કરી દીધી. ક્રીઝ પર આવતા પહેલા બોલથી જ આક્રમક બેટિંગથી એલને ઈડન ગાર્ડન્સના મેદાનને સિક્સરથી હચમચાવી નાખ્યું. તેને યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ સારો સાથ મળ્યો.

એલને 265 ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 93 રન

ફિન એલને માત્ર 35 બોલમાં 93 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 10 જોરદાર છગ્ગાનો સમાવેશ થતો હતો. ગુજરાતના બોલરો સાઈ કિશોર અને અરશદ ખાન દ્વારા ફેંકવામાં આવેલી ઓવરોમાં એલને સતત છગ્ગા ફટકારતા KKRનો રન રેટ ખૂબ જ ઝડપથી વધ્યો. સાઈ કિશોરે એક ઓવરમાં 16 રન બનાવ્યા, જ્યારે અરશદ ખાને એક ઓવરમાં 22 રન આપ્યા.

એલન-રઘુવંશી-ગ્રીનની આક્રમક બેટિંગ

બીજી તરફ, અંગક્રિશ રઘુવંશીએ 44 બોલમાં 7 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા, જ્યારે કેમરૂન ગ્રીને 28 બોલમાં 52 રનની આકમક ઈનિંગ રમી. કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરના અંતે માત્ર 2 વિકેટ ગુમાવીને 247 રનનો વિશાળ સ્કોર હાંસલ કર્યો. KKRનો રન રેટ (CRR) 12.35 રહ્યો.

IPLમાં KKR vs GT મેચોમાં સૌથી ઝડપી અડધી સદી (બોલની દ્રષ્ટિએ):

  • 21 બોલ – ફિન એલન (કોલકાતા, 2026, આજની રાત*)
  • 26 બોલ – વેંકટેશ અય્યર (અમદાવાદ, 2023)
  • 27 બોલ – રહેમાનુલ્લા ગુરબાઝ (કોલકાતા, 2023)

2026 માં T20I માં સૌથી વધુ છગ્ગા:

  • 71 છગ્ગા * – ફિન એલન
  • 70 છગ્ગા – રાયન રિકેલ્ટન
  • 60 છગ્ગા – અભિષેક શર્મા
  • 57 છગ્ગા – ઈશાન કિશન, મિશેલ માર્શ

Breaking News: IPL 2026 પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે, આ દિવસે થશે ટીમની જાહેરાત

Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">