અડધી ટુર્નામેન્ટ પૂરી, જાણો કેટલા થયા ગોલ અને કેટલા ખેલાડીને મળ્યા રેડ કાર્ડ

કતારમાં રમાઈ રહેલી FIFA World cup 2022માં ફાઈનલ સુધી કુલ 64 મેચ રમાવાની છે. આજે 29 નવેમ્બરે સાંજે 8.30 કલાક પહેલા વર્લ્ડકપમાં કુલ 32 મેચ રમાઈ ચૂકી છે. ચાલો જાણી કે હમણા સુધી વર્લ્ડકપમાં ગોલ, યલો કાર્ડ , રેડ કાર્ડ અને પોઈન્ટ ટેબલ સંબંધિત માહિતી.

અડધી ટુર્નામેન્ટ પૂરી, જાણો કેટલા થયા ગોલ અને કેટલા ખેલાડીને મળ્યા રેડ કાર્ડ
FIFA World cup 2022 Image Credit source: Twitter
Follow Us:
| Updated on: Nov 29, 2022 | 7:07 PM

કતારમાં યોજાયેલા ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 32 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. કેનેડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની હતી. પોર્ટુગલ અને બ્રાઝિલની ટીમ પણ ફિફા વર્લ્ડકપ 2022ની પ્રી કવાર્ટરફાઈનલમાં પહોંચી ગઈ છે.

20 નવેમ્બરે યજમાન દેશ કતાર અને ઈકવાડોર વચ્ચેની મેચથી શરુ ટુર્નામેન્ટમાં હમણા સુધી 64માંથી 32 મેચ રમાઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટ દરમિયાન અનેક રોમાંચક મેચ જોવા મળી હતી. ચાલો જાણીએ કે આ અડધી ટુર્નામેન્ટના સમયમાં કેટલા ગોલ થયા, કેટલા યલો કાર્ડ અને રેડ કાર્ડ બતાવવામાં આવ્યા.

ફિફા વર્લ્ડકપ 2022માં કેટલા ગોલ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી કુલ 81 ગોલ થયા છે. જેમાં સૌથી વધારે ગોલ સ્પેનની ટીમે કર્યા છે. સ્પેનની ટીમે 2 મેચમાં 8 ગોલ કર્યા છે. ખેલાડીઓમાં ઈકવાડોરના એન્નર વેલેન્સિયા અને ફ્રાન્સના એમબાપ્પે એ 3-3 ગોલ કર્યા છે.

ફિફા વર્લ્ડકપ 2022માં કુલ યલો કાર્ડ?

ફિફા વર્લ્ડકપ 2022ની 32 મેચોમાં હમણા સુધી 110 યલો કાર્ડ બતાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે યલો કાર્ડ સાઉદી અરેબિયાના ખેલાડીઓને મળ્યા છે. આ ટીમના 7 ખેલાડીઓને યલો કાર્ડ મળ્યા છે.

Nation Player Yellow Cards
Argentina Gonzalo Montiel 1
Australia Mitchell Duke 1
Australia Jackson Irvine 1
Australia Aaron Mooy 1
Belgium Yannick Carrasco 1
Belgium Thomas Meunier 1
Belgium Amadou Onana 2
Brazil Fred 1
Cameroon Christian Bassogog 1
Cameroon Collins Fai 1
Cameroon Nicolas Nkoulou 1
Costa Rica Celso Borges 1
Costa Rica Francisco Calvo 2
Costa Rica Joel Campbell 1
Costa Rica Anthony Contreras 1
Croatia Dejan Lovren 1
Croatia Luka Modric 1
Denmark Andreas Christensen 1
Denmark Andreas Cornelius 1
Denmark Mathias Jensen 1
Denmark Rasmus Kristensen 1
Ecuador Moises Caicedo 1
Ecuador Jhegson Mendez 2
France Jules Kounde 1
Germany Leon Goretzka 1
Germany Thilo Kehrer 1
Germany Josh Kimmich 1
Ghana Daniel Amartey 1
Ghana Andre Ayew 1
Ghana Mohammed Kudus 1
Ghana Tariq Lamptey 1
Ghana Alidu Seidu 1
Ghana Inaki Williams 1
Iran Alireza Jahanbakhsh 2
Iran Morteza Pouraliganji 1
Iran Ramin Rezaeian 1
Japan Wataru Endo 1
Japan Kou Itakura 1
Japan Miki Yamane 1
Mexico Roberto Alvarado 1
Mexico Nestor Araujo 1
Mexico Erick Gutierrez 1
Mexico Hector Herrera 1
Mexico Hector Moreno 1
Mexico Jorge Sanchez 1
Morocco Sofyan Amrabat 1
Morocco Abdelhamid Sabiri 1
Netherlands Mathijs De Ligt 1
Poland Matty Cash 1
Poland Przemyslaw Frankowski 1
Poland Arkadiusz Milik 1
Poland Jakub Kiwior 1
Portugal Ruben Dias 1
Portugal Joao Felix 1
Portugal Bruno Fernandes 1
Portugal Ruben Neves 1
Portugal Danilo Pereira 1
Saudi Arabia Saud Abdulhamid 1
Saudi Arabia Nawaf Al-Abid 1
Saudi Arabia Abdulelah Al-Amri 1
Saudi Arabia Ali Al-Bulayhi 1
Saudi Arabia Salem Al-Dawsari 1
Saudi Arabia Abdulelah Al-Malki 2
Saudi Arabia Mohammed Al-Owais 1
Senegal Pathe Ciss 1
Senegal Boulaye Dia 1
Senegal Ismail Jakobs 1
Senegal Idrissa Gana Gueye 1
Senegal Nampalys Mendy 1
Serbia Nemanja Gudelj 1
Serbia Luka Jovic 1
Serbia Sasa Lukic 1
Serbia Nikola Milenkovic 1
Serbia Strahinja Pavlovic 1
South Korea Young-Gwon Kim 1
South Korea Woo-Young Jung 1
Spain Sergio Busquets 1
Switzerland Manuel Akanji 1
Switzerland Nico Elvedi 1
Switzerland Fabian Rieder 1
Tunisia Ali Al-Abdi 1
Tunisia Aissa Laidouni 1
Tunisia Taha Yassine Khenissi 1
Tunisia Ferjani Sassi 1
Uruguay Rodrigo Betancur 1
Uruguay Martin Caceres 1
Uruguay Mathias Olivera 1
USA Kellyn Acosta 1
USA Sergino Dest 1
USA Weston McKennie 1
USA Tim Ream 1
Wales Gareth Bale 1
Wales Chris Mepham 1
Wales Joe Rodon 1

2 યલો કાર્ડ મળતા આ ખેલાડીઓ આ મેચ નહીં રમી શકે

Nation Player suspended Match suspended
Belgium Amadou Onana Group F vs. CRO (Thurs, Dec. 1)
Costa Rica Francisco Calvo Group E vs. GER (Thurs, Dec. 1)
Ecuador Jhegson Sebastian Mendez Group A vs. SEN (Tue, Nov. 29)
Iran Alireza Jahanbakhsh Group B vs. USA (Tue, Nov. 29)
Saudi Arabia Abdulelah Al-Malki Group C vs. MEX (Wed, Nov. 30)

ફિફા વર્લ્ડકપ 2022માં કેટલા રેડ કાર્ડ મળ્યા ?

ફિફા વર્લ્ડકપ 2022ની હમણા સુધીની મેચોમાં કુલ 2 રેડ કાર્ડ મળ્યા છે. જેમાં એક ગોલકીપર અને કોચનો સમાવેશ થાય છે. ઘાના અને સાઉથ કોરિયાની મેચ દરમિયાન કોઈ બાબતે વિવાદ થતા રેફરીએ સાઉથ કોરિયાના કોચને રેડ કાર્ડ બતાવ્યો હતો. જ્યારે વેલ્સના ગોલકીપરને ખતરનાક કીક મારવાને કારણે રેડ કાર્ડ મળ્યો હતો.

કઈ ટીમ બહાર કઈ ટીમ આગળ ?

ફ્રાન્સ, બ્રાઝિલ અને પોર્ટુગલની મજબૂત ટીમો પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે, જ્યારે કતાર અને કેનેડા જેવી ટીમો ફિફા વર્લ્ડકપમાંથી 2 હારને કારણે બહાર થઈ ગઈ છે.

ફિફા વર્લ્ડકપના 4 મોટા અપર્સેટ

આ વર્લ્ડકપનો ચાર મોટા અપર્સેટ સર્જાઈ ચૂક્યા છે. પહેલા સાઉદી અરેબિયા એ આર્જેન્ટિનાની ટીમને જ્યારે જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટા અપર્સેટ સર્જયા હતા. ત્યાર બાદ મોરોક્કોની ટીમે વર્લ્ડ રેંકિગમાં બીજા નંબરની ટીમ બેલ્જિયમને હરાવી વર્લ્ડકપનો ત્રીજો સૌથી મોટો અપર્સેટ સર્જયો હતો. ઘાનાની ટીમે સાઉથ કોરિયાની ટીમને 3-2થી હરાવીને ચોથો મોટો અપર્સેટ સર્જયો હતો.

ફિફા વર્લ્ડકપ 2022

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">