FIFA 2022 Morocco Vs Croatia : ફિફા વર્લ્ડકપ 2022ની ચોથી ડ્રો મેચ, મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચેની મેચ 0-0થી ડ્રો

FIFA 2022 Morocco Vs Croatia match report : કતારના અલ બાયત સ્ટેડિયમમાં આજે મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે જંગ જામ્યો હતો. બંને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ જોવા માટે હાજારો ફેન્સ સ્ટેડિયમમાં આવ્યા હતા. 

FIFA 2022 Morocco Vs Croatia : ફિફા વર્લ્ડકપ 2022ની ચોથી ડ્રો મેચ, મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચેની મેચ 0-0થી ડ્રો
FIFA 2022 Morocco Vs Croatia match report Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 5:38 PM

કતારના અલ બાયત સ્ટેડિયમમાં આજે મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે જંગ જામ્યો હતો. બંને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ જોવા માટે હાજારો ફેન્સ સ્ટેડિયમમાં આવ્યા હતા. આ મેચ 0-0થી ડ્રો થઈ છે. ફિફા વર્લ્ડકપ 2022ની આ ચોથી એવી મેચ છે જે ડ્રો રહી છે. અને સાથે સાથે ફિફા વર્લ્ડકપની આ એવી મેચ હતી જે એક પણ ગોલ વગર ડ્રો થઈ છે. જણાવી દઈ કે વર્ષ 2018ના ફિફા ફૂટબોલ વિશ્વકપ માં 64 મેચ માંથી ફક્ત 1 મેચ 0-0 થી ડ્રો રહી હતી. જ્યારે આ ફિફા વિશ્વકપમાં શરુઆતમાં જ 3 મેચ ડ્રો રહી થઈ છે.

ફિફા વર્લ્ડકપ રેંકિગમાં મોરોક્કોની ટીમ 22માં સ્થાને છે.જ્યારે ક્રોએશિયાની ટીમ આ રેંકિગમાં 12માં સ્થાને છે. ક્રોએશિયાની ટીમ વર્ષ 2018ના વર્લ્ડકપમાં રનર અપ રહી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચેની મેચ ડ્રો

મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચેની મેચનો ઘટના ક્રમ

ગ્રુપ Fનું પોઈન્ટ ટેબલ

આ હતી મોરોક્કો અને ક્રોએશિયાની ટીમ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">