AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games દેશને 16મો ગોલ્ડ મળ્યો, 71 મેડલ સાથે ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આજે નીરજ ચોપરાનો મેડલ પણ પાક્કો

એશિયન ગેમ્સ (Asian Games)નો આજે 11મો દિવસ છે. આ સ્પર્ધામાં ભારતને પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, 15 મેડલ મળ્યા હતા. આઠમા દિવસે, નવમા દિવસે સાત અને દસમા દિવસે નવ મેડલ મળ્યા છે.

Asian Games દેશને 16મો ગોલ્ડ મળ્યો, 71 મેડલ સાથે ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આજે નીરજ ચોપરાનો મેડલ પણ પાક્કો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 10:07 AM
Share

એશિયન ગેમ્સ (Asian Games)માં મેડલ જીતવાનું ભારતનું અભિયાન ચાલુ છે. ભારતીય ખેલાડીઓ એક પછી એક અનેક મેડલ જીતી રહ્યા છે. મેન્સ હોકી, બોક્સિંગ અને એથ્લેટિક્સમાં 4 ઓક્ટોબરે ઘણી રસપ્રદ મેચો યોજાવાની છે. આ સાથે જ ભારતે એશિયાડમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.આજે ભારતના નીરજ ચોપરાની ભાલા ફેંકની ઇવેન્ટ છે. લવલીના બોરેગેહાન બોક્સિંગમાં પણ ભાગ લેશે. આ સિવાય એથ્લેટિક્સ સહિત અન્ય ઘણી રમતોમાં ભારતને વધુ મેડલ મળવાની આશા છે. ભારતે 10મા દિવસે 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 9 મેડલ જીત્યા, આમ મેડલ ટેબલમાં ચોથા સ્થાન પર કબજો કર્યો.

આ પણ વાંચો : Rishabh Pant Family Tree: મોતના મોઢામાંથી બહાર આવેલા ઋષભ પંતનો છે આજે જન્મદિવસ, બહેન અભિનેત્રીઓને આપે છે માત

ભારતનો અત્યાર સુધી આટલા મેડલ જીત્યા

16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર, 29 બ્રોન્ઝ મેડલ : કુલ 71 મેડલ

આજે 4 ઓક્ટોબરના સવારના 9 30 કલાક સુધી, ભારતના ખાતામાં મંજુ રાની અને રામ બાબુ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યોતિ વેનમ ઓજસ દેવતલે ગોલ્ડ મેડલ જીત્યો છે.ભારત 70 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે ચીન પ્રથમ સ્થાને છે.3 ઓક્ટોબરના રોજ, ભારતે 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 9 મેડલ જીત્યા હતા.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

એશિયન ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ભારત માટે મેડલ નંબર 70 આવી ગયો છે. ભારતનો દિવસનો પ્રથમ મેડલ મંજુ રાની અને રામ બાબુના કારણે 35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં આવ્યો હતો. આ સાથે, ભારતે ગત્ત સિઝન (એશિયન ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ) મેડલની બરાબરી કરી લીધી છે. 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા. જકાર્તામાં 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા.પાકિસ્તાની કુસ્તીબાજ અરશદ નદીમ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે, તેથી આજે યોજાનારી ભાલા ફેંક ઈવેન્ટમાં નીરજ ચોપરા મેડલ જીતશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

ભારત પાસે કેટલા મેડલ છે?

  • ગોલ્ડ મેડલ : 16
  • સિલ્વર મેડલ : 26
  • બ્રોન્ઝ મેડલ: 29
  • કુલ: 71

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">