AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા જ દિવસે રિષભ પંત થયો ઈજાગ્રસ્ત આવો છે પરિવાર

આપણા દેશમાં ક્રિકેટરોને જેટલો પ્રેમ આપવામાં આવે છે તેટલો જ પ્રેમ તેમના પરિવારના સભ્યો જેમ કે તેમની પત્ની, બાળકો, ભાઈ-બહેન અને માતા-પિતાને પણ મળે છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant) અને તેના પરિવારની પણ એટલી જ લોકપ્રિયતા છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર ઋષભ પંતની સાથે તેની બહેન સાક્ષી પંત પણ ખૂબ પ્રખ્યાત છે.

| Updated on: Jul 24, 2025 | 9:46 AM
Share
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રૂરકી, ઉત્તરાખંડમાં થયો હતો. તે ડાબા હાથનો બેટ્સમેન છે. તેમના પિતાનું નામ રાજેન્દ્ર પંત, માતાનું નામ સરોજ પંત અને બહેનનું નામ સાક્ષી પંત છે.રિષભ પંત આજે એટલે કે 4 ઓક્ટોબરે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંતે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની સફરમાં ટીમ ઈન્ડિયા માટે કેટલીક યાદગાર ઈનિંગ્સ પણ રમી છે.

1 / 8
 રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

2 / 8
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતનો 30 ડિસેમ્બરના રોજ અકસ્માત થયો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.પંતને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો અને તે 12 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે. ક્રિકેટ ઉપરાંત પંતને વાંચન અને લેખનમાં પણ રસ છે અને તેણે બી. કોમ. સુધીનો અભ્યાસ પણ કર્યો છે.

3 / 8
ભારતીય ક્રિકેટર ઋષભ પંતની સાથે તેની બહેન સાક્ષી પંત પણ ખૂબ પ્રખ્યાત છે.  ફોટા જોઈને તમે પણ કહેશો કે તે સુંદરતાના મામલે કરીના અને કેટરિનાને પણ પાછળ છોડે છે.

4 / 8
રિષભ પંતની મોટી બહેનનું નામ સાક્ષી પંત છે. તેનો જન્મ 24 સપ્ટેમ્બર 1995ના રોજ થયો હતો. તે પંત કરતા 2 વર્ષ મોટી છે. સાક્ષી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 116Kથી વધુ ફોલોઅર્સ છે,

5 / 8
19 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ઋષભ પંતે પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે માત્ર ચાર વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.  રિષભ પંતે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તે 33 ટેસ્ટ, 30 વનડે અને 66 ટી20 મેચ રમી ચૂક્યો છે. પંતે ટેસ્ટમાં 2271 રન, વનડેમાં 865 રન અને ટી20માં 987 રન બનાવ્યા છે. રિષભ પંતની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી યાદગાર ઇનિંગ્સનો સમાવેશ થાય છે.

6 / 8
રિષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઈશા નેગી છે. જોકે તેનું નામ લાંબા સમયથી ઉર્વશી રૌતેલા સાથે જોડાયેલું છે.જે તેની ગર્લફ્રેન્ડ છે. ઈશા, કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી, દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી, ઈન્ટીરીયર ડીઝાઈનર છે અને નોઈડામાં રહે છે.

7 / 8
 30 ડિસેમ્બર, 2022ના રોજ પંતની કારને દિલ્હી-દહેરાદૂન હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના શરીર પર ઈજાના નિશાન હતા. તે સોશિયલ મીડિયા પર વર્કઆઉટ અને ક્રિકેટના વીડિયો પણ પોસ્ટ કરતો રહે છે. જેને જોઈ કહી શકાય કે, ટુંક સમયમાં પંત ક્રિકેટના મેદાન પર પાછો જોવા મળશે.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">