AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓનલાઈન રમી રમવાના શોખીનો માટે ખૂબ જ જોરદાર છે આ એપ, સાઈન અપ કરીને મેળવો ફ્રી બોનસ

જો તમને પણ રમી રમવાનો શોખ હોય તો તમારા માટે આ એપ્લિકેશન ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. ગેમિંગ માટે આ એપ્લિકેશન એકદમ સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી છે.

ઓનલાઈન રમી રમવાના શોખીનો માટે ખૂબ જ જોરદાર છે આ એપ, સાઈન અપ કરીને મેળવો ફ્રી બોનસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 6:21 PM
Share

ભારત સહિત વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ગેમિંગનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. તેના પાછળ સૌથી મોટું કારણ સતત વિકાસ પામતી ટેકનોલોજી અને વધુ સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી છે. આ ઉપરાંત કોરોના મહામારી પણ તેના પાછળ જવાબદાર છે. હવે લોકો માટે વર્ક ફ્રોમ હોમ અને લોકડાઉન જેવી પરિસ્થિતિઓ સામાન્ય થઈ ગઈ છે. લોકડાઉનના કારણે સ્કૂલ, વેપાર-ધંધા અને ગેમિંગ સહિતની મોટાભાગની પારંપરિક વસ્તુઓ વર્ચ્યુઅલ થઈ ગઈ છે. ગેમિંગ ઉદ્યોગમાં પણ અન્ય ક્ષેત્રોની જેમ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તમે ઘરે રહીને જ દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે ગેમ રમી શકો છો.

ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ વધ્યો વર્તમાન સમયે ઓનલાઈન ગેમિંગ માટે ઘણીબધી એપ્લિકેશન ઉપલબ્ધ છે. જેમાં A23નો પણ સમાવેશ થાય છે. કાર્ડ ગેમ્સ આખા વિશ્વમાં લોકપ્રિય છે અને વર્તમાન સમયે લોકોને ઓનલાઈન રમી રમવું ખૂબ ગમે છે. જો તમને પણ રમી રમવાનો શોખ હોય તો તમારા માટે આ એપ્લિકેશન ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. ગેમિંગ માટે આ એપ્લિકેશન એકદમ સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી છે. આ એપ્લિકેશનમાં તમે સીટ એન્ડ ગો, એસ રાઈડ અને સેટર ડે ગાલા જેવી ટુર્નામેન્ટનો આનંદ માણી શકો છો. આ એપ્લિકેશન તમે www.a23.com ની મુલાકાત લઈને ડાઉનલોડ કરી શકો છો.

મળશે રૂ. 50નું ફ્રી બોનસ

આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાથી રૂ. 50નું ફ્રી બોનસ મળે છે. જેનાથી તમે તમારા મોબાઈલ ડિવાઈસ પર રિયલ કેશ રમી ગેમ્સ રમી શકો છો. એટલે કે, A23 તમને રમી જર્ની શરૂ કરવાની તક આપે છે.

મિત્રોને રેફર કરીને કમાણી કરો

આ એપ થકી તમને રૂ. 50નું બોનસ તો મળે જ છે, આ સાથે તમે તમારા મિત્રોને આ ગેમ રેફર કરીને રૂ. 15,000 સુધીની મસમોટી કમાણી પણ કરી શકો છો.

ગેમિંગની મજા માણવા આવી રીતે કરો A23 ડાઉનલોડ

આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ www.a23.com ની મુલાકાત લેવી પડશે. જ્યાં તમને ડાઉનલોડનો વિકલ્પ દેખાશે. જેના પર ક્લિક કરીને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જો તમારી પાસે પહેલેથી જ A23 એકાઉન્ટ હોય, તો સાઈન ઇન કરો અથવા સાઈન અપનો વિકલ્પ પસંદ કરીને એકાઉન્ટ ઓપન કરો. તમારો મોબાઈલ નંબર વેરીફાય કરો અને જો અગાઉથી જ મોબાઈલ નંબર વેરીફાઈડ હોય તો આ સ્ટેપ સ્કીપ કરી શકો છો. હવે તમે તમારી મનપસંદ રમી ગેમ્સ રમવાનું શરૂ કરી શકો છો.

નિયમો અને શરતો

આ એપ્લિકેશનમાં મળતું બોનસ 7 દિવસમાં એક્સપાયર થઈ જાય છે. એટલે કે, સાઈન ઈન કર્યા બાદ 7 દિવસમાં તમારે બોનસનો ઉપયોગ કરી લેવાનો રહેશે. આ ઉપરાંત આ એપ્લિકેશનમાં રમી રમવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જો બોનસ મળ્યાના 7 દિવસમાં પ્રથમ કેશ એડિશન કરવામાં આવે તો A23 તમને વધારાનું બોનસ આપે છે. આ બોનસ અસમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, સિક્કિમ, તેલંગણા, આંધ્રપ્રદેશ અને ભારતની બહાર વસવાટ કરતા લોકોને મળશે નહીં.

( Disclaimer : This article is created on behalf of Ace2three by studio9 team” )

આ પણ વાંચોઃ પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ

આ પણ વાંચોઃ PM Narendra Modi: સત્તામાં વડાપ્રધાન મોદીનાં બે દાયકા પૂર્ણ, વાંચો નીતિ અને રણનીતિની ખાસ વાતો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">