ઓલમ્પિકમાં સ્થાન બનાવનારા રેસલર રવિ દહીયાએ કોરોના ડરથી તાલિમ શીબીરમાંથી પોતાનુ નામ હટાવ્યું

સમગ્ર વિશ્વ કોરોના રોગચાળાથી પ્રભાવિત છે. તેની માઠી અસર રમતગમત ઉપર પણ પડી છે. હવે લાંબા વિરામ બાદ શરૂ થઇ રહેલ રમતની તાલીમને લઇને પણ સમસ્યા આવી રહીં છે. ઓલમ્પિક માટે ક્વોલિફાય કરનાર પુરુષ કુસ્તીબાજ રવિ દહિયાએ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સોનીપત સેન્ટર ખાતે પુરુષો માટેના રાષ્ટ્રીય રેસલિંગ કેમ્પ ના આયોજન માંથી પીછેહઠ કરવાનો નિર્ણય […]

ઓલમ્પિકમાં સ્થાન બનાવનારા રેસલર રવિ દહીયાએ કોરોના ડરથી તાલિમ શીબીરમાંથી પોતાનુ નામ હટાવ્યું
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 06, 2020 | 3:46 AM

સમગ્ર વિશ્વ કોરોના રોગચાળાથી પ્રભાવિત છે. તેની માઠી અસર રમતગમત ઉપર પણ પડી છે. હવે લાંબા વિરામ બાદ શરૂ થઇ રહેલ રમતની તાલીમને લઇને પણ સમસ્યા આવી રહીં છે. ઓલમ્પિક માટે ક્વોલિફાય કરનાર પુરુષ કુસ્તીબાજ રવિ દહિયાએ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સોનીપત સેન્ટર ખાતે પુરુષો માટેના રાષ્ટ્રીય રેસલિંગ કેમ્પ ના આયોજન માંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે.

Ravi Dahiya

જો કે તે ટૂંક સમયમાં આ તાલીમ શિબિરનો ભાગ બનશે. તેમ છતાં તેણે થોડા સમય માટે પોતાનુ નામ તાલીમી શીબીરમાંથી પાછું ખેંચી લીધું છે. રવિએ તેની પાછળનું કારણ પરીક્ષા હોવાનુ જણાવ્યું છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શિબિર દરમિયાન ત્રણ રેસલરોના કોરોના પોઝિટિવ હોવાને કારણે તેણે થોડા દિવસોથી તાલીમથી અંતર બનાવી દીધુ હતું. 57 કિલો વજનના વર્ગમાં ઓલિમ્પિક ક્વોટા જીતનાર રવિએ કહ્યું કે તે શિબિરમાંથી રજા લઈને ગયો છે અને સોનીપત ખાતેના પોતાના ઘરે રહી પરીક્ષાને લઇને અભ્યાસ કરવા માંગે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">