મુંબઈ ઈન્ડિન્સની જીત બાદ નીતા અંબાણી ટ્રોફી સાથે સિદ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યા, ગણેજીના ચરણોમાં અર્પણ કરી ટ્રોફી
અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે ખૂબજ શ્રદ્ધા ધરાવે છે. તેની વધુ એક ઝલક મુંબઈમાં જોવા મળી. નીતા અંબાણીએ IPLમાં જીતેલી ટ્રોફી સિદ્ધિ વિનાયકના ચરણોમાં અર્પણ કરી. તેઓ ટ્રોફી લઈને મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સે જીતેલી ટ્રોફી ગણેશજીના ચરણોમાં મૂકીને આરતી ઉતારી. નીતા અંબાણીની સાથે મોટી સંખ્યામાં તેમનો કાફલો પણ પહોંચ્યો હતો. જેમણે મુંબઈ ઈન્ડિયન્સનો […]

અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે ખૂબજ શ્રદ્ધા ધરાવે છે. તેની વધુ એક ઝલક મુંબઈમાં જોવા મળી. નીતા અંબાણીએ IPLમાં જીતેલી ટ્રોફી સિદ્ધિ વિનાયકના ચરણોમાં અર્પણ કરી. તેઓ ટ્રોફી લઈને મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સે જીતેલી ટ્રોફી ગણેશજીના ચરણોમાં મૂકીને આરતી ઉતારી. નીતા અંબાણીની સાથે મોટી સંખ્યામાં તેમનો કાફલો પણ પહોંચ્યો હતો. જેમણે મુંબઈ ઈન્ડિયન્સનો જયઘોષ કર્યો હતો.
ગઈકાલે નીતિ અંબાણી ભગવાન કૃષ્ણના મંદિરે પણ પહોંચ્યા હતા. જ્યાં પણ તેમણે ઈશ્વરના ચરણમાં જીતેલી ટ્રોફી અર્પણ કરી હતી. આ તમામ બાબત દર્શાવે છે કે અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે કેટલો સમર્પિત છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
