AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉડીબાબા! વિરાટની સેનાએ કિવી ટીમને બે મેચમાં ધુળ ચટાવી તો ન્યૂઝીલેન્ડ પોલીસ બની ગઈ ભારતીય ક્રિકેટ ટીમની દુશ્મન, જાહેર કરી ભારતીય ટીમની વિરુદ્ધ દુનિયાની સૌથી અનોખી ચેતવણી

હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ ચાલી રહી છે. 5 મેચની આ શ્રેણીમાં ભારતે બે મેચ જીતી લીધી છે.ન્યૂઝીલેન્ડમાં જઈને ભારતીય ટીમ જોરદાર ટક્કર આપી રહી છે. શ્રેણીના બે મેચ પોતાના નામે કરી લીધા બાદ ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામે સોશિયલ મિડીયામાં મજાક થવાનું શરુ થઈ ચુક્યું છે.આ ભારત-ન્યૂઝીલેન્ડ મેચની વચ્ચે હવે ન્યૂઝીલેન્ડ પોલીસ […]

ઉડીબાબા! વિરાટની સેનાએ કિવી ટીમને બે મેચમાં ધુળ ચટાવી તો ન્યૂઝીલેન્ડ પોલીસ બની ગઈ ભારતીય ક્રિકેટ ટીમની દુશ્મન, જાહેર કરી ભારતીય ટીમની વિરુદ્ધ દુનિયાની સૌથી અનોખી ચેતવણી
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 27, 2019 | 12:16 PM
Share

હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ ચાલી રહી છે. 5 મેચની આ શ્રેણીમાં ભારતે બે મેચ જીતી લીધી છે.ન્યૂઝીલેન્ડમાં જઈને ભારતીય ટીમ જોરદાર ટક્કર આપી રહી છે.

શ્રેણીના બે મેચ પોતાના નામે કરી લીધા બાદ ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામે સોશિયલ મિડીયામાં મજાક થવાનું શરુ થઈ ચુક્યું છે.આ ભારત-ન્યૂઝીલેન્ડ મેચની વચ્ચે હવે ન્યૂઝીલેન્ડ પોલીસ આવી ગયી છે. ન્યૂઝીલેન્ડ પોલીસના ફેસબુક પેજ Eastern District Police પરથી એક પોસ્ટ પોતાના દેશના લોકો માટે કરવામાં આવી છે. જે વાંચીને તમને નવાઈ લાગશે.

પોતાના જ દેશની ટીમ હારી ન જાય અને તેને દેશની સુરક્ષા સાથે જોડીને ત્યાંની વેસ્ટર્ન પોલીસે જે ફેસબુક પોસ્ટ લખી છે તે વાંચીને તમને પણ મજા પડી જશે. અધિકૃત વેસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ પોલીસના ફેસબુક એકાઉન્ટ પરની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘ પોલીસે જનતાને ચેતવી રહી છે કે હાલમાં દેશમાં એક ગ્રુપ આવ્યું છે જે આપણને ખૂબ જ યાતના આપી રહ્યું છે. આ ગ્રુપે આપણાં માસૂમ ન્યૂઝીલેન્ડવાસીઓને છેલ્લાં અઠવાડિયામાં પહેલાં નેપિયર અને પછી માઉન્ટ માઉંગાનુઈ ખાતે યાતના આપી છે. જો તમારા હાથમાં બોલ કે બેટ જેવી કોઈ વસ્તુ હોય તો તમારે વધારે સર્તક રહેવાની જરુર છે’

ત્યાંના સ્થાનિક સરકારી પોલીસ વિભાગ દ્વારા આ રીતે મજાકની ભાષામાં પોતાની જ દેશની ટીમ અને જનતાને ચેતવણી આપવામાં આવી છે. જે હાલ સોશિયલ મિડીયામાં ખાસ વાયરલ થઈ રહી છે. ભારતના લોકો પણ પોસ્ટમાં કમેન્ટ કરીને મજા લઈ રહ્યાં છે.

[yop_poll id=849]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">