IPL 2020: પ્રેક્ટિસ સેશનમાં બુમરાહની મસ્તી, જુઓ ક્યા બોલરોની બોલિંગ એક્શનની નકલ કરતા જોવા મળ્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. તમામ 8 ટીમો પ્રેક્ટિસમાં છે બધા ખેલાડીઓ મેદાન પર સખત પરસેવો પાડી રહ્યા છે. પરંતુ આ સમય દરમિયાન પ્રેક્ટિસની સાથે ખેલાડીઓ હળવા મૂડમાં પણ જોવા મળે છે. આવા જ અંદાઝમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ જોવા મળ્યા. જે સેશન દરમિયાન ઘણા બોલરોની બોલિંગ […]

IPL 2020: પ્રેક્ટિસ સેશનમાં બુમરાહની મસ્તી, જુઓ ક્યા બોલરોની બોલિંગ એક્શનની નકલ કરતા જોવા મળ્યા
Follow Us:
| Updated on: Sep 11, 2020 | 12:50 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. તમામ 8 ટીમો પ્રેક્ટિસમાં છે બધા ખેલાડીઓ મેદાન પર સખત પરસેવો પાડી રહ્યા છે. પરંતુ આ સમય દરમિયાન પ્રેક્ટિસની સાથે ખેલાડીઓ હળવા મૂડમાં પણ જોવા મળે છે. આવા જ અંદાઝમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ જોવા મળ્યા. જે સેશન દરમિયાન ઘણા બોલરોની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળ્યા હતા. MIએ બુમરાહની બોલિંગનો આ વીડિયો તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બુમરાહ 6 જુદા જુદા બોલરોની બોલિંગ એક્શનની નકલ કરતો જોવા મળે છે. ટ્વીટમાં MIએ યુઝર્સને પૂછ્યું કે શું તેઓ જણાવી શકે કે બુમરાહની કયા બોલરની નકલ કરી રહ્યાં છે ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘણા ટ્વિટર યુઝર્સે આ અંગે કોમેન્ટ કરી જવાબ આપ્યા પણ એવા યુઝર્સે ઓછા હતા કે જેમનો જવાબ સાચો મળ્યો. બાદમાં MIએ પણ સાચો જવાબ ટ્વીટ કર્યો. તે મુજબ બુમરાહે લસિથ મલિંગા, ગ્લેન મેગ્રા, આશિષ નેહરા, કેદાર જાધવ, રાશિદ ખાન અને અનિલ કુંબલેની નકલ કરી હતી. સૌથી વધુ ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વર્ષે પોતાના ખિતાબનો બચાવ કરશે. આ સીઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરે મુંબઇ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચથી થશે. મુંબઇ માટે આ સિઝનમાં જસપ્રિત બુમરાહ પર બોલિંગનો મુખ્ય ભાર રહેશે. કારણકે ટીમના અનુભવી શ્રીલંકન બોલર લસિથ મલિંગા અંગત કારણોસર આ સિઝનમાં ભાગ લઈ શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">