મારિયા શારાપોવા એ સિત્તેરના દાયકાના રુપમાં ફોટોશૂટ કરાવ્યું, સોશિયલ મિડીયા પર ચર્ચાનો વિષય

મારિયા શારાપોવા એ સિત્તેરના દાયકાના રુપમાં ફોટોશૂટ કરાવ્યું, સોશિયલ મિડીયા પર ચર્ચાનો વિષય

રશિયન ટેનિસ પ્લેયલર મારિયા શારાપોવા એ 70 ના દશકની ઘરેલુ મહિલા વાળો ફોટો શુટ કરાવ્યો છે. જે આજકાલ સોશિયલ મિડીયા પર ચર્ચાનો વિષય બન્યા છે. મારિયા એ લખ્યુ છે કે, ઘરે ગર્મીયોમાં વર્કઆઉટ કરવા અને કેન્ડી ખાવામાં ખૂબ ખર્ચ થાય છે. પાંચ વાર ગ્રાંડ સ્લેમ ચેંમ્પિયન રહી ચુકેલી શારાપોવાએ જબરદજસ્ત ફોટો શૂટ કરાવ્યુ છે. તેણે […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 16, 2020 | 8:29 AM

રશિયન ટેનિસ પ્લેયલર મારિયા શારાપોવા એ 70 ના દશકની ઘરેલુ મહિલા વાળો ફોટો શુટ કરાવ્યો છે. જે આજકાલ સોશિયલ મિડીયા પર ચર્ચાનો વિષય બન્યા છે. મારિયા એ લખ્યુ છે કે, ઘરે ગર્મીયોમાં વર્કઆઉટ કરવા અને કેન્ડી ખાવામાં ખૂબ ખર્ચ થાય છે.

પાંચ વાર ગ્રાંડ સ્લેમ ચેંમ્પિયન રહી ચુકેલી શારાપોવાએ જબરદજસ્ત ફોટો શૂટ કરાવ્યુ છે. તેણે જૂના કસરત પોશાક અને રેટ્રો પાંખ વાળા બેક હેયરડૂ પહેરેલી પણ જોવા મળે છે. જેમાં કલાઇઓ પર કોટન કેંડી વાળી ચુડીઓ પણ પહેરી છે. સન બાથ કરતો એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેણે હળવા નિલા રંગની બીકીની પહેરીને લંબાવ્યુ છે.

33 વર્ષિય શારપોવાએ ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન જ ટેનિસ કેરિયર થી સંન્યાસની ઘોષણાં કરી હતી. તેણે તે વખતે કહ્યુ હતુ કે હું એક પહાડ માપવાને માટે તૈયાર છુ. તે એક અલગ પ્રકારની પ્રતિસ્પર્ધા હશે. શારાપોવાએ 2004માં જ્યારે વિંબલ્ડન ખિતાબ જીત્યો હતો ત્યારે તે લગભગ 17 વર્ષ ની હતી. 2005માં તે નંબર વન ખેલાડી બની ગઇ હતી. ત્યાર બાદ તેણે યુએસ ઓપન પણ જીત્યો હતો.

2008માં ઓસ્ટ્રેલીયા ઓપન જીત્યો 2012માં ફ્રેંચ ઓપન માં ગ્રાન્ડ સ્લેમ પુર્ણ કરવા વાળી દશમી મહિલા બની હતી. 2014માં તેણે બીજી વાર ફેંન્ચ ઓપન ખિતાબ જીત્યો હતો, જે તેના કેરીયરનો આખરી ગ્રાન્ડ સ્લેમ હતો. 2016 ના ઓસ્ટ્રેલીયા ઓપનમાં ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાને લઇને તેની પર 15 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati