AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Retain And Release Players 2021: દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા

ઓસ્ટ્રેલીયામાં ટીમ ઈન્ડિયામાં ભારતની સફળતા બાદ હવે ક્રિકેટ ચાહકોની નજર ભારતમાં રમાનારી IPL-2021 પર છે. જયારે આજે આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમમાં રિટેન અને રિલીઝ ખેલાડીઓની જાહેરાત કરી છે.

IPL Retain And Release Players 2021: દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા
IPL
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 21, 2021 | 11:02 AM
Share

ઓસ્ટ્રેલીયામાં ટીમ ઈન્ડિયામાં ભારતની સફળતા બાદ હવે ક્રિકેટ ચાહકોની નજર ભારતમાં રમાનારી IPL-2021 પર છે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમમાં રિટેન અને રિલીઝ ખેલાડીઓની જાહેરાત કરી છે, તેવા સમયે IPL  2021 માટે દિલ્હી કેપિટલ અને  રાજસ્થાન રોયલ્સ કયા ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા છે તેની યાદી આ મુજબ છે.

દિલ્હી કેપિટલ

રિટેન પ્લેયર્સ: શિખર ધવન, પૃથ્વી શહા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, શ્રેયસ અય્યર ( કેપ્ટન)  અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન, લલીત યાદવ, હર્ષલ  પટેલ, આવેશ ખાન, પ્રવીણ દુબે, કાંગીસૉ રબાડા, એનરીચ નોંતજે, માર્કસ સટોઇનીશ, શીમરોન હેટમાયર, ક્રિસ વોંકસ, ડેનિયમ સેમ્સ

રિલીઝ પ્લેયર્સ : સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશેન થોમસ, આકાશ સિંહ , વરુણ એરોન, ટોમ કુરેન, અનિરુદ્ધ જોશી, શશાંક સિંહ

રાજસ્થાન રોયલ્સ

રિટેન પ્લેયર્સ :  સંજુ સેમસન (કેપ્ટન) બેન સ્ટ્રોક્સ, જોફરા આર્ચર, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી, એન્ડ્ર્યુ ટાઈ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા અને રોબિન ઉથપ્પા

રિલીઝ પ્લેયર્સ : સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશેન થોમસ, આકાશ સિંહ, વરુણ એરોન, ટોમ કુરેન, અનુરૂદ્ધ જોશી

આ પણ વાંચો: STOCK MARKET: SENSEX 50 હજારને પાર પહોંચ્યો, વિદેશી રોકાણથી શેરબજારમાં મજબૂત સ્થિતિ

g clip-path="url(#clip0_868_265)">