IPL Player Auction 2022 Day 2 Highlights : પુરો થયો ઓક્શનનો મેગા શો, ઇશાન કિશન સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 9:17 PM

IPL 2022 Auction Live Updates in Gujarati : (Bhavnagar) ભાવનગરના ચેતન સાકરિયાને (Chetan Sakaria)પણ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ત્રણ ગણી વધુ રકમ આપી દિલ્હી કેપિટલે ખરીદ્યો હતો. ચેતન સાકરિયાને 4.20 કરોડમાં ખરીદાતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

IPL Player Auction 2022 Day 2 Highlights : પુરો થયો ઓક્શનનો મેગા શો, ઇશાન કિશન સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો.
IPL Auction 2022

IPL 2022 Auction : IPL 2022 Mega Auction નો રોમાંચ પુરો થયો. આ ઓક્શનમાં ઇશાન કિશન સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો. મુંબઈ ઈન્ડિન્સ ટીમે ઇશાન કિશનને 15.25 કરોડમાં ખરીદ્યો. તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કર્યો. 10 ફ્રેન્ચાઇઝીઓએ હરાજીમાં કુલ 500 કરોડથી પણ વધુ ખર્ચો કર્યો. હરાજીમાં કુલ 271 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા. જેમાં 204 ભારતીય ખેલાડીઓ અને 67 વિદેશી ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2022 09:11 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: Tata IPL 2022 Auction માં 500 કરોડથી વધુ ખર્ચાયા

  • 13 Feb 2022 09:10 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: પુરો થયો મેગા ઓક્શનનો રોમાંચ

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: Tata IPL 2022 Auction નો રોમાંચ પુરો થયો. સતત 2 દિવસ સુધી ચાલ્યો મેગા શો. જેમાં 10 ટીમોએ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કર્યો અને પોત-પોતાની ટીમો તૈયાર કરી. હવે ટુર્નામેન્ટ શરૂ થવાની ચાહકો રાહ જોઇ રહ્યા છે.

  • 13 Feb 2022 08:57 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: ઇશાંત શર્મા ફરી UNSOLD રહ્યો

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

  • 13 Feb 2022 08:35 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: ચેન્નઇ અને પંજાબની રમત પુરી

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

    1) પંજાબ કિંગ્સ ટીમના સૌથી પહેલા 25 ખેલાડીઓની સ્કોડ પુરી થઇ ગઇ છે. ટીમ પાસે હજુ પણ 3.45 કરોડ બાકી છે. 2) ચેન્નઈ ટીમના પણ 25 ખેલાડીઓની સ્કોડ પુરી થઇ ગઇ છે. જોકે ચેન્નઈ પાસે હજુ 3.15 કરોડ બાકી છે.

  • 13 Feb 2022 08:32 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: IPL કમિટીએ ફ્રેન્ચાઇઝી પાસેથી 2-2 ખેલાડીઓની લિસ્ટ માંગી

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

    IPL ની કમિટીએ દરેક ફ્રેન્ચાઇઝી પાસેથી 2-2 ખેલાડીઓની લિસ્ટ માંગી છે. જે અંતિમ રાઉન્ડ હશે.

  • 13 Feb 2022 08:23 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: અર્જુન તેંડુલકરને મુંબઈ ટીમે 30 લાખમાં ખરીદ્યો

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

  • 13 Feb 2022 08:08 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: ટિમ સાઉથીને કોલકાતા ટીમે 1.50 કરોડમાં ખરીદ્યો

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

  • 13 Feb 2022 07:51 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: કરૂણ નાયરને રાજસ્થાન ટીમે 1.40 કરોડમાં ખરીદ્યો

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

  • 13 Feb 2022 07:45 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: કુલદીપ સેનને રાજસ્થાન ટીમે 20 લાખમાં ખરીદ્યો

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

  • 13 Feb 2022 07:39 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: વિશ્ણુ વિનોદને હૈદરાબાદ ટીમે 50 લાખમાં ખરીદ્યો

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

  • 13 Feb 2022 07:33 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: રિદ્ધીમાન સાહાને ગુજરાત ટાઇટન્સે 1.90 કરોડમાં ખરીદ્યો

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

  • 13 Feb 2022 07:26 PM (IST)

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates: ડેવિડ મિલરને 3 કરોડમાં ગુજરાત ટીમે ખરીદ્યો

    IPL Player Auction 2022 Day 2 LIVE Updates:

  • 13 Feb 2022 06:36 PM (IST)

    IPL Auction 2022 :રાજસ્થાન પાસે માત્ર 14 ખેલાડીઓ છે

    ગુજરાત પાસે વિકેટકીપર ખરીદવાની છેલ્લી તક છે, કારણ કે તેમને તેમની ટીમ પૂર્ણ કરવા માટે 18 ખેલાડીઓની જરૂર છે અને તેમણે 17 ખરીદ્યા છે. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી માત્ર 14 ખેલાડીઓ જ ખરીદ્યા છે.

  • 13 Feb 2022 06:30 PM (IST)

    IPL Auction 2022 : મેગા ઓક્શન છેલ્લા રાઉન્ડમાં પહોંચ્યું, ગુજરાતે હજુ સુધી વિકેટકીપર ખરીદ્યા નથી

    હરાજી હવે તેના છેલ્લા રાઉન્ડમાં પહોંચવા લાગી છે, હવે તે ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે જેમના નામ ટીમ આપશે. ખાસ વાત એ છે કે, આટલા લાંબા રાઉન્ડ બાદ પણ ગુજરાત ટાઇટન્સે હજુ સુધી એકપણ વિકેટકીપરને ખરીદ્યો નથી. ગુજરાતના પર્સમાં હજુ 8.75 કરોડ રૂપિયા બાકી છે.

  • 13 Feb 2022 06:18 PM (IST)

    IPL Auction 2022 :અરુણય સિંહ accelerated હરાજીમાં છેલ્લો ખેલાડી

  • 13 Feb 2022 06:16 PM (IST)

    IPL Auction 2022 :આશુતોષ શર્મા UNSOLD

  • 13 Feb 2022 06:15 PM (IST)

    IPL Auction 2022 :અશોક શર્મા KKRની ટીમમાંથી રમશે

  • 13 Feb 2022 06:12 PM (IST)

    IPL Auction 2022 :લલિત યાદવ UNSOLD

  • 13 Feb 2022 06:11 PM (IST)

    IPL Auction 2022 :સૌરભ દુબે સનરાઈઝ હૈદરાબાદે 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 06:08 PM (IST)

    IPL Auction 2022 :અમિત અલીને કોઈ ટીમે ખરીદ્યો નહિ

  • 13 Feb 2022 06:07 PM (IST)

    IPL Auction 2022 : શશાંક સિંહ સનરાઈઝ હૈદરાબાદની ટીમમાંથી રમેશે. 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 06:06 PM (IST)

    IPL Auction 2022 :રિટિક ચેટર્જી પંજાબની ટીમમાંથી રમશે, પંજાબે 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 06:05 PM (IST)

    IPL Auction 2022 : પ્રથમ સિંહ KKRની ટીમમાંથી રમશે

  • 13 Feb 2022 06:03 PM (IST)

    IPL Auction 2022 :પ્રદીપ સાંગવાનને ગુજરાત ટાઈટન્સે 20 લાખમાં પોતાની ટીમમાં લીધો

  • 13 Feb 2022 06:02 PM (IST)

    IPL Auction 2022 : અભિજીત તૌમરને KKR 40 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 05:57 PM (IST)

    IPL Auction 2022 :સુશાંત મિશ્રા,બી.આર.શરથ,કેનર લેવિસને કોઈ ટીમે ખરીદ્યા નહિ

  • 13 Feb 2022 05:55 PM (IST)

    IPL Auction 2022 :બાબા ઈન્દ્રજીથને KKR 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 05:54 PM (IST)

    IPL Auction 2022 :અતિત શેઠ,ડેવિડ વિઝ,ધ્રુવ પટેલ UNSOLD રહ્યા

  • 13 Feb 2022 05:52 PM (IST)

    IPL Auction 2022 :સૌરભ કુમારને કોઈ પણ ટીમે ખરીદ્યો નહિ

  • 13 Feb 2022 05:51 PM (IST)

    IPL Auction 2022 : અનીશ્ર્વર ગૌતમને RCBએ 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 05:50 PM (IST)

    IPL Auction 2022 :આયુષ બદોનીને લખનૌ 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 05:46 PM (IST)

    IPL Auction 2022 :અલ્ઝારી જોસેફને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો

  • 13 Feb 2022 05:42 PM (IST)

    IPL Auction 2022 :ફાસ્ટ બોલર સીન એબોટ હૈદરાબાદની ટીમમાંથી રમશે

  • 13 Feb 2022 05:36 PM (IST)

    IPL Auction 2022 : પવન નેગી UNSOLD

  • 13 Feb 2022 05:33 PM (IST)

    IPL Auction 2022 : માર્ટિન ગુપ્ટિલ અને ભાનુકા રાજપક્ષે પર કોઈ બોલી લગાવી નહિ

  • 13 Feb 2022 05:18 PM (IST)

    IPL Auction 2022 : પ્રશાંત સોંલકીને ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો

  • 13 Feb 2022 05:16 PM (IST)

    IPL Auction 2022 : યુવરાજ ચુડાસમા,તેજસ બારોકાને કોઈ ટીમે ખરીદ્યા નહિ

  • 13 Feb 2022 05:15 PM (IST)

    IPL Auction 2022 : મયંક યાદવ અનશોલ્ડ

  • 13 Feb 2022 05:14 PM (IST)

    IPL Auction 2022 :પંકજ જસવાલ UNSOLD

  • 13 Feb 2022 05:13 PM (IST)

    IPL Auction 2022 :Rasikh Darને KKR 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 05:11 PM (IST)

    IPL Auction 2022 : મુકેશ ચૌધરીને ચેન્નઈએ 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 05:10 PM (IST)

    IPL Auction 2022 :વૈભવ અરોરાને પંજાબે 2 કરોડમાં ખરીદ્યો

  • 13 Feb 2022 05:03 PM (IST)

    IPL Auction 2022 :રમણદીપ સિંહ,બી સાઈ સુદર્શન,અથર્વ તાયડે અને પ્રશાંત ચોપરા આર્યન જુયલ અનશોલ્ડ

  • 13 Feb 2022 05:00 PM (IST)

    IPL Auction 2022 :સુયશ પ્રભુદેસાઈને RCB 30 લાખમાં ખરીદ્યો

    સુયશ પ્રભુદેસાઈને RCBએ 30 લાખમાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2022 04:59 PM (IST)

    IPL Auction 2022 :પ્રેરક માંકડને પંજાબે 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 04:58 PM (IST)

    IPL Auction 2022 :દિલ્હી કેપિટલ્સે પ્રવીણ દુબેને ખરીદ્યો

    દિલ્હી કેપિટલ્સે પ્રવીણ દુબેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આરસીબીએ પણ બોલી લગાવી હતી, પરંતુ ઓછા બજેટના કારણે ટીમને ફટકો પડી રહ્યો છે.

  • 13 Feb 2022 04:57 PM (IST)

    IPL Auction 2022 :મુંબઈએ ટિમ ડેવિડને ખરીદ્યો

    ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડ માટે જોરદાર બોલી લગાવવામાં આવી હતી. મુંબઈ, રાજસ્થાન અને KKRએ ડેવિડ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, પરંતુ અંતે મુંબઈનું મોટું બજેટ તેની મદદ માટે આવ્યું અને તેને 8.25 કરોડમાં ખરીદ્યો.

  • 13 Feb 2022 04:50 PM (IST)

    IPL Auction 2022 :ટિમ ડેવિડને ખરીદવા લખનઉ-KKR ની ટક્કર

    ઓસ્ટ્રેલિયાના અનકેપ્ડ બેટ્સમેન ટિમ ડેવિડ માટે બોલી લગાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ માટે મોટી કિંમત જઈ શકે છે.

    ડીસીએ બોલી લગાવવાનું શરૂ કર્યું છે.

    KKR પણ આ રેસમાં જોડાઈ ગયું છે.

    લખનૌએ 1 કરોડની બોલી લગાવી છે.

    KKRએ 1.50 કરોડની બોલી લગાવી છે.

    KKRએ 2.60 કરોડની ઊંચી બોલી લગાવી છે.

    રાજસ્થાન રોયલ્સે 2.80 કરોડની રકમ આપી છે.

    KKR 3 કરોડ સાથે પરત ફર્યું છે.

    બોલી 4 કરોડને વટાવી ગઈ છે.

    KKR 4.20 સાથે આગળ છે

    રાજસ્થાન છોડવા તૈયાર નથી.  

    KKRએ 5 કરોડની બોલી લગાવી છે.

    રાજસ્થાન રોયલ્સે 5.25 કરોડની બોલી લગાવી હતી

    KKR ફરી 5.50 કરોડ સાથે પરત ફર્યું છે.

    મુંબઈ ઈન્ડિયન  પ્રવેશ થયો  અને હવે તે રોમાંચક બની રહ્યો છે

    મુંબઈએ 6.75 કરોડની બોલી લગાવી છે.

    KKRએ 7 કરોડની બોલી લગાવી છે.

    MI પણ 7.25 કરોડમાં તૈયાર છે.

    KKR એ 7.50 કરોડ સાથે હાથ ઉંચા કર્યા છે.

    MIએ 7.75 કરોડની મજબૂત બિડ કરી છે.

  • 13 Feb 2022 04:47 PM (IST)

    IPL Auction 2022 :સુભ્રાંશુ સેનાપતિને ચેન્નઈએ 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 04:43 PM (IST)

    IPL Auction 2022 :એડમ મિલ્ને ચેન્નઈએ ખરીદ્યો

  • 13 Feb 2022 04:40 PM (IST)

    IPL Auction 2022 :ટાઇમલ મિલ્સને મુંબઈએ ખરીદ્યો

  • 13 Feb 2022 04:39 PM (IST)

    IPL Auction 2022 :ઓબેદ મેકકોયને રાજસ્થાને 75 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 04:37 PM (IST)

    IPL Auction 2022 : ઓસ્ટ્રેલિયન બોલર નાથન , અફઘાનિસ્તાનના ફારૂકી અને સિદ્ધાર્થ કૌલ અનશોલ્ડ રહ્યા

  • 13 Feb 2022 04:35 PM (IST)

    IPL Auction 2022 :Jason Behrendorff RCBમાંથી રમશે

  • 13 Feb 2022 04:34 PM (IST)

    IPL Auction 2022 :ગ્લેન ફિલિપ્સ UNSOLD

  • 13 Feb 2022 04:32 PM (IST)

    IPL Auction 2022 :અફઘાનિસ્તાનનો વિકેટ કીપર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને બેન મેકડર્મોટને કોઈ પણ ટીમનો હિસ્સો નહિ

  • 13 Feb 2022 04:25 PM (IST)

    IPL Auction 2022 : રોમારીયો શેફર્ડ SRHની ટીમમાંથી રમશે

    વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડ માટે મુંબઈ અને લખનૌમાં જંગ છે. તેની મૂળ કિંમત 75 લાખ છે

    લખનૌ અને મુંબઈએ બોલી વધારીને 2 કરોડ કરી

    અહીં લખનૌ પીછેહઠ કરી છે અને CSK એ પ્રવેશ કર્યો છે.

    CSKએ 3.80 કરોડની બોલી લગાવી છે.  

    SRH એ 4 કરોડની બોલી લગાવી છે.

    CSK પણ આવ્યું છે તેથી SRH પણ પીછેહઠ કરી રહ્યું નથી.

    CSKએ 5 કરોડની બોલી લગાવી છે.

    SRH એ 5.25 કરોડની બોલી લગાવી છે.

    રાજસ્થાન  5.50 સાથે પ્રવેશ્યો કર્યો

    SRH એ  5.75 કરોડ બોલી લગાવી

    રાજસ્થાનની 6 કરોડની બોલી લગાવી

    રાજસ્થાને ફરી 7 કરોડની બોલી લગાવી

  • 13 Feb 2022 04:23 PM (IST)

    IPL Auction 2022 :મિશેલ સેન્ટનર ચેન્નઈની ટીમમાંથી રમશે

  • 13 Feb 2022 04:22 PM (IST)

    IPL Auction 2022 : ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને મુંબઈ પોતાની ટીમમાં લીધો

    ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર Daniel Sams મુંબઈ 2 કરોડ 60 લાખમાં પોતાની ટીમમાં લીધો

  • 13 Feb 2022 04:19 PM (IST)

    IPL Auction 2022 :શેરફેન Rutherfordને RCB 1 કરોડમાં ખરીદ્યો

  • 13 Feb 2022 04:19 PM (IST)

    IPL Auction 2022 :ડ્વેન પ્રિટોરિયસ ચેન્નઈની ટીમમાંથી રમશે

  • 13 Feb 2022 04:17 PM (IST)

    IPL Auction 2022 :ઋષિ ધવનને પંજાબે 55 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 04:10 PM (IST)

    IPL Auction 2022 :જોફ્રા આર્ચર મુંબઈ 8 કરોડમાં ખરીદ્યો

    ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો વારો છે. મૂળ કિંમત 2 કરોડ છે.

    શરૂઆતથી જ મુંબઈ અને રાજસ્થાનમાં આર્ચર પર ટક્કર ચાલી રહી છે.

    બોલી થોડી જ સેકન્ડમાં 6 કરોડ થઈ ગઈ.

    મુંબઈએ 6 કરોડની બોલી લગાવી છે.

    રાજસ્થાને બીજો પ્રયાસ કર્યો, પરંતુ મુંબઈએ 6.50 કરોડની બોલી લગાવી.

    SRH પણ કૂદકો માર્યો છે પરંતુ મુંબઈએ 7 કરોડની બોલી લગાવી છે.

    SRH એ ફરીથી 7.25 કરોડની બિડ મૂકી છે અને મુંબઈએ તેને ઘટાડીને 7.50 કરોડ કરી છે.

  • 13 Feb 2022 04:08 PM (IST)

    IPL Auction 2022 : વાન ડેર ડુસૈ UNSOLD

  • 13 Feb 2022 04:06 PM (IST)

    IPL Auction 2022 : રોવમેન પોવેલ દિલ્હીની ટીમમાંથી રમશે

  • 13 Feb 2022 04:04 PM (IST)

    IPL Auction 2022 :એવિન લુઇસ, કરુણ નાયર અને એલેક્સ હેલ્સ અનસોલ્ડ

  • 13 Feb 2022 04:02 PM (IST)

    IPL Auction 2022 : બેટ્સમેન ડેવોન કોનવે માટે ચેન્નઈએ બાજી મારી

    ન્યુઝીલેન્ડના ડાબા હાથના બેટ્સમેન ડેવોન કોનવેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે.

  • 13 Feb 2022 03:58 PM (IST)

    IPL Auction 2022 :ફિન એલનને RCBએ 80 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 03:56 PM (IST)

    IPL Auction 2022 :હવે 106 ખેલાડીઓની ઝડપી હરાજી થશે

    હવે ઝડપી હરાજી શરૂ થશે. એટલે કે, બિડિંગ ઝડપથી થશે અને વિલંબ કર્યા વિના તરત જ નિર્ણય લેવાનો રહેશે. જેમાં 106 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ 106 ખેલાડીઓને તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ દ્વારા મોકલવામાં આવેલી યાદીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

  • 13 Feb 2022 03:48 PM (IST)

    IPL Auction 2022 : આકાશ સિંહ પણ અનશોલ્ડ

  • 13 Feb 2022 03:46 PM (IST)

    IPL Auction 2022 :Mujtaba Yousuf અને કુલદીપ સેન પણ UNSOLD

  • 13 Feb 2022 03:45 PM (IST)

    IPL Auction 2022 :સિમરજીત સિંહ ચેન્નઈની ટીમમાંથી રમશે

  • 13 Feb 2022 03:43 PM (IST)

    IPL Auction 2022 : યશ દયાલને ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમમાં લીધો

  • 13 Feb 2022 03:38 PM (IST)

    IPL Auction 2022 :યશ ઠાકુર, અરઝાન નાગવાસવાલા અને વાસુ અનશોલ્ડ

  • 13 Feb 2022 03:34 PM (IST)

    IPL Auction 2022 :રાજવર્ધન હંગરગેકરને લેવા ચેન્નઈએ બાજી મારી

    અંડર-19 ટીમના અન્ય સ્ટાર રાજવર્ધન હંગરગેકર પર બોલી લગાવવામાં આવી રહી છે. આ પેસર-ઓલરાઉન્ડરની મૂળ કિંમત 30 લાખ છે.

  • 13 Feb 2022 03:30 PM (IST)

    IPL Auction 2022 :રાજ અંગદ બાવાને પંજાબે 2 કરોડમાં ખરીદ્યો

    રાજ અંગદ બાવાનો નંબર આવ્યો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા છે. બાવાએ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

    SRH એ બિડિંગની શરૂઆત કરી છે.

    પંજાબે પણ બોલી લગાવવાનું શરૂ કરી દીધું છે.

    મુંબઈમાં પણ પ્રવેશ થયો છે.

    SRH એ 1 કરોડની બોલી લગાવી છે.

    MIએ 1.10 કરોડ કરી છે.

    પંજાબે 1.80 કરોડની બોલી લગાવી છે.

    બોલી 2 કરોડ સુધી પહોંચી ગઈ છે.

  • 13 Feb 2022 03:28 PM (IST)

    IPL Auction 2022 : સંજય યાદવ મુંબઈની ટીમમાંથી રમશે

    સંજય યાદવને મુંબઈ ઈન્ડિયન્સે 50 લાખમાં ખરીદ્યો છે

  • 13 Feb 2022 03:27 PM (IST)

    IPL Auction 2022 :Vicky Ostwal UNSOLD

  • 13 Feb 2022 03:26 PM (IST)

    IPL Auction 2022 : ગુજરાત ટાઇટન્સે દર્શન નલકાંડેને 20 લાખમાં ખરીદ્યો

    દર્શન નલકાંડે ગુજરાતના છે,ગુજરાત ટાઇટન્સે દર્શન નલકાંડેને 20 લાખની મૂળ કિંમતમાં ખરીદ્યો છે.

  • 13 Feb 2022 03:25 PM (IST)

    IPL Auction 2022 :Anukul Royને કેકેઆરે 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 03:20 PM (IST)

    IPL Auction 2022 :મહિપાલ લોમરોર આરસીબીએ 95 લાખમાં ખરીદ્યો

    રાજસ્થાનના ઓલરાઉન્ડર મહિપાલ લોમરોર માટે બોલી ચાલુ છે. 40 લાખની મૂળ કિંમત ધરાવતો આ ખેલાડી ગત સિઝન સુધી રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.

    રાજસ્થાન રોયલ્સ અને આરસીબી વચ્ચે લોમરોરને ખરીદવા

    આરસીબીએ 95 લાખની બોલી લગાવી છે.

  • 13 Feb 2022 03:16 PM (IST)

    IPL Auction 2022 : તિલક વર્માને મુંબઈ ઈન્ડિયન્સ 1 કરોડ 70 લાખમાં ખરીદ્યો

    SRH અને રાજસ્થાન વચ્ચે બોલી ચાલું છે

    રાજસ્થાને 55 લાખની બોલી લગાવી છે.

    આ રેસમાં CSK અને MI પણ કૂદી પડ્યા છે.

    90 લાખની બોલી CSK તરફથી આવી છે.

    MI તરફથી 1.10 કરોડની બિડ આવી છે.

    MIએ 1.70 કરોડની બોલી લગાવી છે.

    હૈદરાબાદના ડાબા હાથના ટોપ ઓર્ડર બેટ્સમેન તિલક વર્માને મુંબઈ ઈન્ડિયન્સે 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તિલક વર્મા 2020 અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો હતો.

  • 13 Feb 2022 03:12 PM (IST)

    IPL Auction 2022 : યશ ધુલ દિલ્હીની ટીમમાંથી રમશે

  • 13 Feb 2022 03:11 PM (IST)

    IPL Auction 2022 :રિપલ પટેલને દિલ્હી કેપિટલે 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 03:07 PM (IST)

    IPL Auction 2022 :લલિત યાદવને દિલ્હી કેપિટલે 65 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 02:27 PM (IST)

    IPL Auction 2022 : લંચ બ્રેક

    હવે હરાજીમાં લંચ બ્રેક છે. 45 મિનિટના વિરામ બાદ હરાજી ફરી શરૂ થશે.

  • 13 Feb 2022 02:25 PM (IST)

    IPL Auction 2022 : બીજા દિવસના અનસોલ્ડ ખેલાડીનું લીસ્ટ

    ડેવિડ મલાન 

    માર્નસ લાબુશેન

     ઓઈન મોર્ગન

    ક્રિસ જોર્ડન

    ઈશાંત શર્મા

    લુંગી એન્ગિડી 

    શેલ્ડન કોટ્રેલ

    સૌરભ તિવારી 

    ચેતેશ્વર પુજારા 

    એરોન ફિંચ 

    જેમ્સ નિશન 

    પીયુષ ચાવલા 

    હરનૂર સિંહ 

    નેથન કુલ્ટર નાઈલ 

    તબરેઝ શમ્સી

     કૈસ અહેમદ 

    કર્ણ શર્મા 

    ​​​​​​​રિકી ભૂઈ 

    હિંમત સિંહ 

    વિરાટ સિંહ 

    ઈશ સોઢી 

    સચિન બેબી 

    હિમાંશુ રાણા 

  • 13 Feb 2022 02:22 PM (IST)

    IPL Auction 2022 : બીજા સેટનું અપડેટ, જાણો ક્યો ખેલાડી કઈ ટીમમાંથી રમશે

    ખલીલ અહેમદ - 5.25 દિલ્હી કેપિટલ્સ

    દુષ્મંત ચમીરા - 2 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ

    ચેતન સાકરિયા – 4.20 દિલ્હી કેપિટલ્સ

    સંદીપ શર્મા - 50 લાખ, પંજાબ કિંગ્સ

    નવદીપ સૈની - 2.60 રાજસ્થાન રોયલ્સ

    જયદેવ ઉનડકટ – 1.30 મુંબઈ ઈન્ડિયન્સ

    મયંક માર્કંડેય - 65 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ

    શાહબાઝ નદીમ - 50 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ

    મહેશ થીક્ષણા - 70 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ

    રિંકૂ સિંહ- 55 લાખ , કોલકતા નાઈટ રાઈડર્સ

    મનન વોરા, 20 લાખ,લખનૌ સુપર જાયન્ટ્સ

  • 13 Feb 2022 02:17 PM (IST)

    IPL Auction 2022 : મનન વોહરા લખનૌ સુપર જાયન્ટ્સે 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 02:15 PM (IST)

    IPL Auction 2022 : હિમાંશુ રાણા UNSOLD

  • 13 Feb 2022 02:13 PM (IST)

    IPL Auction 2022 :હિંમત સિંહ અને હરનૂર સિંહ UNSOLD

  • 13 Feb 2022 02:09 PM (IST)

    IPL Auction 2022 :ન્યુઝીલેન્ડનો સ્પિનર ઈશ સોઢી ,પિયુષ ચાવલા અને વિરાટ સિંહ અનસોલ્ડ

  • 13 Feb 2022 02:08 PM (IST)

    IPL Auction 2022 :શ્રીલંકાનો સ્પિનર મહેશ ચેન્નઈ માટે રમશે

  • 13 Feb 2022 02:06 PM (IST)

    IPL Auction 2022 : શાહબાઝ નદીમ લખનૌની ટીમમાં રમશે

    અનુભવી ડાબોડી ભારતીય સ્પિનર ​​શાહબાઝ નદીમને લખનૌએ 50 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે.

  • 13 Feb 2022 02:04 PM (IST)

    IPL Auction 2022 :તબરેઝ શમ્સી અને અફઘાનિસ્તાન સ્પિનર અહમદ UNSOLD

  • 13 Feb 2022 02:02 PM (IST)

    IPL Auction 2022 : મયંક મારકંડે મુંબઈ માટે રમશે

  • 13 Feb 2022 01:59 PM (IST)

    IPL Auction 2022 : નાથન કૌલટર નાઈલ UNSOLD

  • 13 Feb 2022 01:57 PM (IST)

    IPL Auction 2022 : જયદેવ ઉનાડકટ પ્રથમ વખત મુંબઈ માટે રમશે

  • 13 Feb 2022 01:56 PM (IST)

    IPL Auction 2022 : શેલ્ડોન કોટ્રોલ UNSOLD

  • 13 Feb 2022 01:49 PM (IST)

    IPL Auction 2022 :નવદીપ સૈની રાજસ્થાને 2 કરોડ 60 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 01:47 PM (IST)

    IPL Auction 2022 :સંદિપ શર્માને પંજાબે 50 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 01:42 PM (IST)

    IPL 2022 Auction: ચેતન સાકરિયા દિલ્હી માટે રમશે, 4 કરોડ 20 લાખમાં ખરીદ્યો

    યુવા ડાબા હાથના ઝડપી બોલર ચેતન સાકરિયાનો વારો છે. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા છે. તેણે ગત સિઝનમાં જ રાજસ્થાન માટે ડેબ્યુ કર્યું હતું.

    આરસીબીએ બોલી શરૂ કરી  

    સાકરિયાને હસ્તગત કરવા માટે રાજસ્થાન રોયલ્સ ફરી બોલી લગાવી.

    આરસીબીએ 1 કરોડની બોલી લગાવી છે.

    રાજસ્થાને 1.3 કરોડની બોલી લગાવી છે.

    RCB પણ 1.4 કરોડ માટે તૈયાર છે.

    રાજસ્થાને 1.7 કરોડની બોલી લગાવી

    1.8 કરોડ સાથે દિલ્હી પ્રવેશ્યું છે

    ચેતન સાકરિયા દિલ્હી માટે રમશે, 4 કરોડ 20 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 01:38 PM (IST)

    IPL 2022 Auction: ચેતન સાકરીયા પર બોલી શરૂ

    IPL 2022 Auction:ચેતન સાકરીયા પર બોલી શરૂ  થઈ છે. તેની બેજ પ્રાઈજ 50 લાખ છે.  ગત વર્ષે  રાજસ્થાન તરફથી રમ્યો હતો.

  • 13 Feb 2022 01:37 PM (IST)

    IPL 2022 Auction: દુશમંત્ર ચમીરાને સુપર જાયયન્ટ્સએ ખરીદ્યો

    IPL 2022 Auction: દુશમંત્ર ચમીરાને 2 કરોડમાં સુપર જાયયન્ટ્સએ ખરીદ્યો

  • 13 Feb 2022 01:34 PM (IST)

    દિલ્હી કેપિટલ્સે ખલીલને ખરીદ્યો

    દિલ્હી કેપિટલ્સે ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહેમદને ખરીદ્યો છે. દિલ્હીએ ખલીલને 50 લાખની મૂળ કિંમત સાથે 5.25 કરોડમાં ખરીદ્યો હતો. ખલીલ માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે જ ટક્કર હતી. ખલીલ ગયા વર્ષ સુધી SRHનો ભાગ હતો.

  • 13 Feb 2022 01:32 PM (IST)

    IPL 2022 Auction: સૈયદ ખલીલ અહેમદ 5.25 કરોડમાં દિલ્લીએ ખરીદ્યો

    IPL 2022 Auction: હવે ભારતના ડાબા હાથના ઝડપી બોલર ખલીલ અહેમદનો વારો છે, જેની  બેજ પ્રાઈજ  50 લાખ છે. દિલ્હીએ બિડ વધારીને 5.25 કરોડમાં ખરીદી લીધો છે.

    દિલ્હી કેપિટલ્સે પણ રેસમાં શરૂઆત કરી છે.

    મુંબઈએ ખલીલ માટે બોલી લગાવવાનું શરૂ કરી દીધું છે.

  • 13 Feb 2022 01:26 PM (IST)

    IPL 2022 Auction: ઇશાન શર્મા થયો Unsold

    IPL 2022 Auction: ઇશાન શર્મા Unsold  થયો છે.

  • 13 Feb 2022 01:15 PM (IST)

    IPL Auction 2022 : KKRએ કૃષ્ણપ્પા ગૌતમને ખરીદ્યો

    ભારતીય ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ માટે બોલી ચાલુ છે. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા છે. છેલ્લી હરાજીમાં, ગૌતમને CSK દ્વારા 9.25 કરોડમાં ખરીદ્યો હતો અને તે સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો હતો, પરંતુ તે એક પણ મેચ રમ્યો નહોતો

  • 13 Feb 2022 01:02 PM (IST)

    IPL Auction 2022 : ઓલરાઉન્ડરને CSKએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    ઓલરાઉન્ડર શિવમ દુબે RCB અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે. આ વખતે લખનૌએ તેના માટે પહેલી બોલી લગાવી. પંજાબ પણ સ્પર્ધામાં છે. બોલી 1 કરોડને વટાવી ગઈ.

    લખનૌ અને પંજાબે શિવમ માટે બોલી લગાવવાનું શરૂ કરી દીધું છે.

    હાલમાં પંજાબે 1.5 કરોડની બોલી લગાવી છે.

    લખનૌ પણ 1.6 કરોડમાં તૈયાર છે.

    લખનૌ માટે નવી બોલી રૂ. 2 કરોડ છે.

    પંજાબ કિંગ્સ પણ 2.2 કરોડ સાથે પરત ફર્યા છે.

    સીએસકે પણ રેસમાં કૂદી પડ્યું છે અને હવે પંજાબ સામે ટકરાશે.

    પંજાબે 3 કરોડની બોલી લગાવી છે, તેથી CSK પણ 3.2 કરોડ સાથે તૈયાર છે.

    CSKએ શિવમ દુબેને 4 કરોડમાં ખરીદ્યો

    ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે પર પૈસાનો વરસાદ થયો છે. રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરને CSKએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શિવમ દુબે માટે બેવડી ખુશી છે

  • 13 Feb 2022 12:59 PM (IST)

    IPL Auction 2022 : માર્કો જેન્સેન 4 કરોડ 20 લાખમાં સનરાઈઝે ખરીદ્યો

  • 13 Feb 2022 12:46 PM (IST)

    IPL Auction 2022 : ઓડિન સ્મિથને ખરીદવા પંજાબે બાજી મારી

    વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર ઓડિન સ્મિથનો વારો આવી ગયો છે. તેની મૂળ કિંમત 1 કરોડ છે. સ્મિથે ભારત સામે સારો દેખાવ કર્યો હતો.ભારત સામે વનડે સિરીઝમાં સિક્સર ફટકારનાર સ્મિથને પંજાબે 6 કરોડમાં ખરીદ્યો હતો

    પંજાબ અને લખનૌ વચ્ચે બોલી શરૂ થઈ.

    SRH એ 2 કરોડની બોલી લગાવી છે.

    પંજાબ પણ ટક્કર આપી

    SRH એ 2.8 કરોડની બોલી લગાવી છે.

    પંજાબ કિંગ્સે 3 કરોડની બોલી લગાવી છે.

    રાજસ્થાન પણ 3.8 કરોડ સાથે રેસમાં આવી ગયું છે.

    હૈદરાબાદે 4 કરોડની બોલી લગાવી

     SRH એ  4.4 કરોડ

  • 13 Feb 2022 12:45 PM (IST)

    IPL Auction 2022 :ક્રિસ જોર્ડન અનશોલ્ડ

  • 13 Feb 2022 12:42 PM (IST)

    IPL Auction 2022 :વિજય શંકરને ગુજરાત ટાઇટન્સે 1 કરોડ 40 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 12:40 PM (IST)

    IPL Auction 2022 : જયંત યાદવને 1 કરોડ 70 લાખમાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

    ભારતના સ્પિનર-ઓલરાઉન્ડર જયંત યાદવને ગુજરાત ટાઇટન્સે 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જયંત ગત સિઝન સુધી મુંબઈની ટીમમાં હતો.

  • 13 Feb 2022 12:39 PM (IST)

    IPL Auction 2022 :જેમ્સ નીશમ UNSOLD

  • 13 Feb 2022 12:37 PM (IST)

    IPL Auction 2022 : ડોમિનિક ડ્રેક્સ 1કરોડ 10 લાખમાં ગુજરાતે ખરીદ્યો

    વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડોમિનિક ડ્રેક્સ પર બિડિંગ શરૂ થઈ ગયું છે. તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા છે.

    ગુજરાતે બોલી શરૂ કરી  

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ રેસમાં કૂદી પડ્યું છે.

    આરસીબીએ 1 કરોડની બોલી લગાવી છે.

  • 13 Feb 2022 12:24 PM (IST)

    IPL Auction 2022 : Liam Livingstoneને 11 કરોડ 50 લાખમાં પંજાબે ખરીદ્યો

    ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટન પર બોલી લગાવવામાં આવી રહી છે. લિવિંગસ્ટનની મૂળ કિંમત 1 કરોડ છે.

    KKR એ બોલી શરૂ કરી, CSK પણ રેસમાં સામેલ.

    બંને ટીમોની બોલીની રેસમાં કિંમત 4 કરોડને વટાવી ગઈ છે.

    પંજાબ કિંગ્સ પણ આ રેસમાં કૂદી પડ્યા અને નવી બોલી 5 કરોડની છે.

    KKRએ 5.25 કરોડની બોલી લગાવી છે.

    પંજાબ કિંગ્સે બોલી વધારીને 6 કરોડ કરી દીધી છે.

    લિવિંગ્સ્ટન પર બોલી ઝડપથી આગળ વધી રહી છે.

    પંજાબે 6.75 કરોડની બોલી લગાવી છે.

    ગુજરાજ ટાઇટન્સે 7 કરોડની બોલી લગાવીને રોમાંચક બનાવ્યું છે.

    પંજાબ કિંગ્સે 7.25 કરોડની બોલી લગાવી, પરંતુ ગુજરાત આગળ નીકળી ગયું

    ગુજરાતે 8 કરોડની નવી બોલી લગાવી છે.

    પંજાબે બોલી વધારીને 8.75 કરોડ કરી હતી, જે ગુજરાતે વધારીને 9 કરોડ કરી છે.

    પંજાબે લિવિંગસ્ટન પર 10 કરોડની બોલી લગાવી છે.

    SRH 10.25 કરોડ સાથે સીધી રેસમાં સામેલ થયું, પરંતુ પંજાબે 10.5 કરોડની બોલી લગાવી

     

  • 13 Feb 2022 12:21 PM (IST)

    IPL Auction 2022 : ચેતેશ્વર પૂજારા અનસોલ્ડ

  • 13 Feb 2022 12:19 PM (IST)

    IPL Auction 2022 :સૌરભ તિવારી અને એરોન ફિંચ અનશોલ્ડ

  • 13 Feb 2022 12:18 PM (IST)

    IPL Auction 2022 : Marnus Labuschagne અને ઇયોન મોર્ગન UNSOLD

  • 13 Feb 2022 12:16 PM (IST)

    IPL Auction 2022 :મનદિપ સિંહને દિલ્હી કેપિટલે 1 કરોડ 10 લાખમાં ખરીદ્યો

  • 13 Feb 2022 12:15 PM (IST)

    IPL Auction 2022 : ડેવિડ મલાલ UNSOLD

  • 13 Feb 2022 12:13 PM (IST)

    IPL Auction 2022 :અજિંક્ય રહાણને કોલકતાએ 1 કરોડમાં ખરીદ્યો

  • 13 Feb 2022 12:08 PM (IST)

    IPL Auction 2022 : એડન માર્કરામને 2 કરોડ 60 લાખમાં હૈદરાબાદે ખરીદ્યો

    આજના દિવસની શરૂઆત કેપ્ડ બેટ્સમેનથી થઈ રહી છે અને તેમાં પહેલું નામ સાઉથ આફ્રિકાના એડન માર્કરામનું આવ્યું છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા છે.

    પંજાબ કિંગ્સે બોલી શરૂ કરી દીધી છે.

    SRH એ પણ બોલી શરૂ કરી દીધી છે.

    હાલમાં, SRH એ 1.5 કરોડની બોલી લગાવી છે.

    પંજાબે 1.6 કરોડની બોલી વધારી છે.

    હાલમાં, પંજાબ અને SRH વચ્ચે બોલી ચાલી રહી છે.

    પંજાબે 2 કરોડની બોલી લગાવી છે.

    હૈદરાબાદે 2.2 કરોડની બોલી લગાવી છે.

    મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ઘડીએ પ્રવેશી છે.

    TATA IPL 2022 હરાજીના બીજા દિવસે એડન માર્કરામને પ્રથમ ખેલાડી તરીકે વેચવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેનને SRHએ 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. માર્કરમ ગયા વર્ષે પહેલીવાર પંજાબ કિંગ્સનો ભાગ હતો.

  • 13 Feb 2022 12:06 PM (IST)

    IPL Auction 2022 : MI, CSK અને RCB સામે મોટો પડકાર

  • 13 Feb 2022 12:02 PM (IST)

    IPL Auction 2022 : આજની હરાજી સાથે જોડાયેલ મહત્વની બાબતો

    આજની હરાજીમાં શું ખાસ છે અને આજની હરાજીનું ફોર્મેટ કેવું હશે તેની સંપૂર્ણ માહિતી તમને મળશે. બસ આ લિંક પર ક્લિક કરો-

  • 12 Feb 2022 09:21 PM (IST)

    IPL 2022 Auction :મુરુગન અશ્વિનને મુંબઈ ખરીદ્યો

  • 12 Feb 2022 09:17 PM (IST)

    IPL 2022 Auction :નૂર અહમદને ગુજરાતે 30 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 09:16 PM (IST)

    IPL 2022 Auction :અંકિત સિંહ રાજપૂતને લખનઉ 50 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 09:14 PM (IST)

    IPL 2022 Auction :તુષાર દેશપાંડને ચેન્નઈ સુપર કિંગ્સે 20 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 09:12 PM (IST)

    IPL 2022 Auction :ઈશાન પોરેલને પંજાબને 25 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 09:10 PM (IST)

    IPL 2022 Auction :અવેશ ખાનને લખનઉને 10 કરોડમાં ખરીદ્યો

    ઉભરતા ફાસ્ટ બોલર અવેશ ખાનનો નંબર આવ્યો છે. તેની મૂળ કિંમત 20 લાખ છે, પરંતુ તેના પર ઘણી ટીમો વચ્ચે સ્પર્ધા થઈ હતી.અવેશ ખાને લખનઉને 10 કરોડમાં ખરીદ્યો

  • 12 Feb 2022 09:04 PM (IST)

    IPL 2022 Auction : કે એમ આસિફે ચેન્નઈસુપર કિંગ્સે 20 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 08:58 PM (IST)

    IPL 2022 Auction :કાર્તિક ત્યાગીને સનરાઈઝ હૈદરાબાદે ખરીદ્યો

    ઝડપી બોલર કાર્તિક ત્યાગી છે, જે ગત સિઝન સુધી રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા છે.

    દિલ્હી કેપિટલ્સે બોલી શરૂ કરી  છે.

    આ રેસમાં CSK પણ સામેલ છે.

    હૈદરાબાદ પણ રેસમાં ઉતરી ગયું છે અને બોલી 1 કરોડને પાર કરી ગઈ છે.

    CSK પણ છે અને આ બિડ 2 કરોડથી ઉપર નીકળી ગઈ છે.

  • 12 Feb 2022 08:58 PM (IST)

    IPL 2022 Auction :મુંબઈએ બેસિલ થમ્પીને ખરીદ્યો

    બેસિલ થમ્પી અનકેપ્ડ ફાસ્ટ બોલરોમાં પ્રથમ સ્થાને છે. મૂળ કિંમત 30 લાખ છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને મૂળ કિંમતે ખરીદ્યો છે.

  • 12 Feb 2022 08:56 PM (IST)

    IPL 2022 Auction :પંજાબે જીતેશને ખરીદ્યો

    જીતેશ શર્માને પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.

  • 12 Feb 2022 08:55 PM (IST)

    IPL 2022 Auction :KKR શેલ્ડન જેક્સનને KKRએ ખરીદ્યો

    શેલ્ડન જેક્સન ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ બની ગયો છે. KKRએ આ અનુભવી ભારતીય ખેલાડી માટે 60 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

  • 12 Feb 2022 08:51 PM (IST)

    IPL 2022 Auction : પ્રભસિમરન સિંહને પંજાબે 60 લાખમાં ખરીદ્યો

    પંજાબના વિકેટીપર પ્રભાસિમરન સિંહ પર બોલી લાગી રહી છેઅને 20 લાખનો બેઝ પ્રાઈસ છે. તે પીબીકેએસનો હિસ્સો છે. પંજાબને પ્રભાસિમરન માટે બોલીની શરૂઆતની.લખનૌએ પણ 5 લાખ ઉપર બોલી વધી છે અને 25 લાખ પર છે

  • 12 Feb 2022 08:44 PM (IST)

    IPL 2022 Auction : અનુજ રાવતને 3 કરોડ 40 લાખમાં બેંગ્લોરે ખરીદ્યો

    દિલ્હી માટે રમનાર અનુજ રાવતનો નંબર આવે છે. બેઝ પ્રાઇસ 20 લાખ છે.

    SRHને બોલીની શરૂઆત કરી છે અને RCB પણ ટક્કર આપી રહી છે.

  • 12 Feb 2022 08:42 PM (IST)

    IPL 2022 Auction : વિષ્ણુ સોલંકી, વિષ્ણુ વિનોદ અનશોલ્ડ

  • 12 Feb 2022 08:40 PM (IST)

    IPL 2022 Auction :કે એસ ભરતને દિલ્હી કેપિટલે 2 કરોડમાં ખરીદ્યો

  • 12 Feb 2022 08:23 PM (IST)

    IPL 2022 Auction :શાહબાઝ અહમદને RCBએ ખરીદ્યો

  • 12 Feb 2022 08:16 PM (IST)

    IPL 2022 Auction : હરપ્રીત બ્રારને પંજાબે 3.8 કરોડમાં ખરીદ્યો

    પંજાબ તરફથી રમતા ઓલરાઉન્ડર હરપ્રીત બ્રારની બોલી લગાવવામાં આવી રહી છે. મૂળ કિંમત 20 લાખ છે.

    આરસીબીએ બિડિંગ શરૂ કરી દીધું છે.

    પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે રેસ ચાલી રહી છે.

    આ રેસમાં KKR પણ સામેલ છે.

    પંજાબ કિંગ્સે 1.30 કરોડની બોલી લગાવી છે.

    RCB 1.40 કરોડ બોલી લગાવી

  • 12 Feb 2022 08:07 PM (IST)

    IPL 2022 Auction : હરિયાણાના ઓલરાઉન્ડર રાહુલ તિવેટીયાને ગુજરાત ટાઇટન્સે 9 કરોડમાં ખરીદ્યો

    હરિયાણાના ઓલરાઉન્ડર રાહુલ તિવેટીયાનો નંબર આવ્યો છે. તેની મૂળ કિંમત 40 લાખ છે. તેવટિયા ગત સિઝન સુધી આરઆરનો હિસ્સો હતો.

    આરસીબીએ બોલી શરુ કરી છે. CSKએ પણ સ્પર્ધા શરૂ કરી છે. આરસીબીએ 1.50 કરોડની બોલી લગાવી છે. CSKની બોલી વધીને 1.80 કરોડ થઈ ગઈ છે CSKએ હવે 2 કરોડ કરી છે. CSK હાર માની રહી નથી અને તેણે 3 કરોડની બોલી લગાવી છે. ગુજરાતે 3.4 કરોડની બોલી લગાવી છે. CSKએ 4 કરોડની બોલી લગાવી છે. CSK ગુજરાતની આશાઓ પર પાણી ફેરવી રહ્યું છે. હાલમાં આ બોલી રૂ. 4.60 કરોડ છે અને તે ગુજરાતના હાથમાં છે. ગુજરાત ટાઇટન્સે 7 કરોડની બોલી લગાવી છે. ચેન્નાઈએ 7.25 કરોડનો દાવો કર્યો છે. ગુજરાત ટાઇટન્સે 8 કરોડની બોલી લગાવી

  • 12 Feb 2022 07:53 PM (IST)

    IPL 2022 Auction :શિવમ માવી પર સારી બોલી લાગી

    ભારતના યુવા ફાસ્ટ બોલર શિવમ માવી પર બોલી લગાવવામાં આવી રહી છે. KKRના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરની મૂળ કિંમત 40 લાખ છે.

    આરસીબીએ બિડિંગ શરૂ કરી દીધું છે.

    KKRએ પણ માવીને ફરીથી લાવવાની શરૂઆત કરી છે.

    પંજાબ કિંગ્સ પણ બોલીમાં કૂદકો માર્યો છે અને 1 કરોડને પાર કરી ગયો છે.

    KKRએ 2 કરોડની બોલી લગાવી છે.

    પંજાબ કિંગ્સે પણ બોલી વધારી છે.

    ગુજરાત ટાઇટન્સે રેસમાં કૂદીને 3 કરોડની બોલી લગાવી છે.

    KKRએ 4 કરોડની બોલી લગાવી છે.

    હાલમાં KKRની 4.4 કરોડની બોલી સૌથી વધુ છે.

  • 12 Feb 2022 07:47 PM (IST)

    IPL 2022 Auction : શાહરૂખને 9 કરોડમાં પંજાબે ખરીદ્યો

    સૌથી મોટી લડાઈ શાહરુખ ખાન માટે થવાની છે, જે સૌથી વધુ ચર્ચામાં છે. શાહરૂખની મૂળ કિંમત 40 લાખ છે.

    CSKએ તરત જ બોલી  શરૂ કરી દીધી છે.

    KKR પણ પાછળ નથી અને મક્કમ છે.

    શાહરુખની બોલી તરત જ 2 કરોડને વટાવી ગઈ છે.

    પંજાબ કિંગ્સ પણ રેસમાં ઉતર્યા છે.

    CSKએ 4 કરોડની કિંમત રાખી છે.

    પંજાબ કિંગ્સે 5 કરોડની બોલી લગાવી છે

    CSK 5.25 કરોડ સાથે આગળ છે.

    પંજાબ ફરી પાછું આવ્યું છે.

    પંજાબ ફરી પાછું આવ્યું છે.

    CSKએ 6 કરોડથી વધુની બોલી લગાવી છે.

    પંજાબ ફરી 7 કરોડ સાથે પરત ફર્યું છે.

    પરંતુ CSK એ 7.25 કરોડ સાથે જવાબ આપ્યો

    પંજાબ ફરી 7.50 કરોડ આપવા તૈયાર છે.

    પંજાબ ઝુકવા તૈયાર નથી પણ 9 કરોડ ખર્ચવા તૈયાર છે

  • 12 Feb 2022 07:44 PM (IST)

    IPL 2022 Auction :સરફરાઝ ખાનને દિલ્હી કેપિટલે 20 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 07:43 PM (IST)

    IPL 2022 Auction :અભિષેક શર્મા SRH ફરી અભિષેક પર દાવ લગાવી રહ્યું

    ભારતીય ઓલરાઉન્ડર અભિષેક શર્માનો નંબર આવી ગયો છે. તે ગયા વર્ષ સુધી SRHનો ભાગ હતો. મૂળ કિંમત 20 લાખ છે

    પંજાબે બોલી શરૂ કરી છે.

    પરંતુ SRH ફરી અભિષેક પર દાવ લગાવી રહ્યું છે.

    બિડ 1 કરોડને વટાવી ગઈ છે.

    વધીને 2.60 કરોડ થઈ ગઈ છે.

    SRH એ 3 કરોડની બોલી લગાવી છે.

    પંજાબે પણ 3.6 કરોડની બોલી લગાવી છે.

    SRH પાછળ હટી રહ્યું નથી અને 3.8 કરોડ બોલી કરી

  • 12 Feb 2022 07:24 PM (IST)

    IPL 2022 Auction : રિયાન પરાગને રાજેસ્થાને પોતાની ટીમમાં લીધો

    રિયાન પરાગ સાથે  અનકેપ્ડ ઓલરાઉન્ડરની શરૂઆત થઈ છે. રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ ખેલાડીની મૂળ કિંમત 30 લાખ છે.

    રાજસ્થાને બિડિંગ શરૂ કરી દીધું છે.

    આ રેસમાં દિલ્હી કેપિટલ્સ પણ સામેલ થઈ ગઈ છે.

  • 12 Feb 2022 07:24 PM (IST)

    IPL 2022 Auction :સી હરિ નિશાંત UNSOLD

  • 12 Feb 2022 07:22 PM (IST)

    IPL 2022 Auction : રાહુલ ત્રિપાઠીને 8 કરોડ 50 લાખમાં સનરાઈઝ હૈદરાબાદે ખરીદ્યો

  • 12 Feb 2022 07:19 PM (IST)

    IPL 2022 Auction : અનમોલપ્રીત સિંહ UNSOLD

  • 12 Feb 2022 07:18 PM (IST)

    IPL 2022 Auction :અશ્વિન હેબર દિલ્હી કેપિટલે 20 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 07:13 PM (IST)

    IPL 2022 Auction :ડીવાલ્ડ બ્રેવિસને 3 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો

    અંડર-19 વર્લ્ડ કપમાં તોફાન મચાવનાર દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસની બોલી લગાવવામાં આવી રહી છે. તેની મૂળ કિંમત 20 લાખ છે.

    3 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો

    CSK અને પંજાબ કિંગ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.

    ચેન્નાઈએ 1 કરોડની બોલી લગાવી છે

    પંજાબ 1.1 કરોડ સાથે આવ્યું છે.

    CSKએ 1.6 કરોડની બોલી લગાવી છે.

    મુંબઈ પણ 1.7 કરોડ સાથે પ્રવેશ્યું છે.

    હવે CSK અને MI વચ્ચે લડાઈ ચાલી રહી છે

    બોલી 3 કરોડ સુધી પહોંચી ગઈ છે. મુંબઈએ બોલી લગાવી છે.

  • 12 Feb 2022 07:10 PM (IST)

    IPL 2022 Auction :અભિનવ સદ્રંગાણીને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો

    હવે અભિનવ સદારંગાનીનો વારો છે, જેની મૂળ કિંમત રૂ. 20 લાખ છે.

    KKRએ અભિનવ પર બોલી લગાવવાનું શરૂ કરી દીધું છે.

    દિલ્હી કેપિટલ્સે પણ હરાજી માટે ઝંપલાવ્યું છે.

  • 12 Feb 2022 07:09 PM (IST)

    IPL 2022 Auction : SRHપ્રિયમ ગર્ગને ખરીદ્યો

    ભારતના ભૂતપૂર્વ અંડર-19 કેપ્ટન અને ભૂતપૂર્વ SRH બેટ્સમેન પ્રિયમ ગર્ગનું નામ સામે આવ્યું છે. પ્રિયમની મૂળ કિંમત 20 લાખ છે. SRH એ તેમને મૂળ કિંમતે ખરીદ્યા છે.

  • 12 Feb 2022 07:06 PM (IST)

    IPL 2022 Auction :રજત પાટીદાર અનશોલ્ડ

  • 12 Feb 2022 06:40 PM (IST)

    IPL 2022 Auction :અમિત મિશ્રા અનશોલ્ડ

  • 12 Feb 2022 06:34 PM (IST)

    IPL 2022 Auction :યુઝવેન્દ્ર ચહલને રાજસ્થાને 6 કરોડ 50 લાખમાં ખરીદ્યો

    મુંબઈ ઈન્ડિયન્સે બોલી શરુ કરી

    દિલ્હી કેપિટલ્સ પણ રેસમાં સામેલ છે.

    દિલ્હીએ 4.2 કરોડની બોલી લગાવી છે.

    મુંબઈએ 5.25 કરોડની બોલી લગાવી છે.

    સનરાઈઝર્સ હૈદરાબાદ 5.50 કરોડ લઈને આવ્યું છે

    મુંબઈએ 5.75 કરોડની બોલી લગાવી છે.

  • 12 Feb 2022 06:25 PM (IST)

    IPL 2022 Auction : રાહુલ ચહરને 5 કરોડ 25 લાખમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો

    ભારતના ઉભરતા લેગ સ્પિનર ​​રાહુલ ચહરનો નંબર આવી ગયો છે. મુંબઈના આ ભૂતપૂર્વ સ્પિનરની મૂળ કિંમત 75 લાખ છે.

    દિલ્હી અને સનરાઇઝર્સે બોલી લગાવવાનું શરૂ કરી દીધું છે.

    દિલ્હીએ 1 કરોડની બોલી લગાવી છે.

    દિલ્હી અને હૈદરાબાદ બોલી લગાવી રહ્યા છે

    બોલી હવે 2 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    દિલ્હી કેપિટલ્સની બિડ હાલમાં 2.4 કરોડ છે.

    રાજસ્થાન રોયલ્સનો પ્રવેશ થયો છે.

    પંજાબ કિંગ્સે પણ આવીને 3.4 કરોડની બોલી લગાવી છે.

    મુંબઈએ પોતાના જૂના સ્પિનરને 3.6 કરોડ પરત કર્યા છે

    પંજાબની બોલી 4.20 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    પંજાબ કિંગ્સની સૌથી વધુ બોલી 4.8 કરોડ છે

    રાજસ્થાન રોયલ્સે 5 કરોડની બોલી લગાવી છે.

    પંજાબે 5.25 કરોડ સાથે વાપસી કરી છે.

  • 12 Feb 2022 06:22 PM (IST)

    IPL 2022 Auction :એડમ ઝામ્પા અનશોલ્ડ

  • 12 Feb 2022 06:20 PM (IST)

    IPL 2022 Auction : દિલ્હી કેપિટલ્સે કુલદીપ યાદવને 2 કરોડમાં ખરીદ્યો

  • 12 Feb 2022 06:18 PM (IST)

    IPL 2022 Auction :ઇમરાન તાહિર અનશોલ્ડ

  • 12 Feb 2022 06:16 PM (IST)

    IPL 2022 Auction :આદિલ રશીદ અનશોલ્ડ

  • 12 Feb 2022 06:08 PM (IST)

    IPL 2022 Auction :

  • 12 Feb 2022 06:05 PM (IST)

    IPL 2022 Auction : શાર્દુલ ઠાકુરને 10 કરોડ 75 લાખમાં દિલ્હી કેપિટલ્સ ખરીદ્યો

    ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરનો નંબર આવી ગયો છે અને તેને પણ મજબૂત બોલી મળવાની આશા છે. શાર્દુલની મૂળ કિંમત 2 કરોડ છે.

    પંજાબે બોલી શરૂ કરી છે

    ગુજરાત પણ શાર્દુલને ખરીદવા તૈયાર છે

    આ હરાજીમાં દિલ્હી કેપિટલ્સ પણ ભાગ લઈ રહી છે.

    દિલ્હી કેપિટલ્સે 4.4 કરોડની બોલી લગાવી છે.

    પંજાબે બિડને 5 કરોડથી આગળ વધારી દીધી છે.

    દિલ્હીએ 5.75 કરોડની બિડ સબમિટ કરી છે.

    CSK પણ તેમના ભૂતપૂર્વ બોલર માટે આવી છે. 6.50 કરોડ આપવામાં આવ્યા છે.

    દિલ્હીએ આ બિડને 7.25 કરોડની કરી દીધી છે.

    પંજાબ કિંગ્સે 7.50 કરોડની બોલી લગાવી છે તો દિલ્હીએ 7.75 કરોડની બોલી આપી છે.

    દિલ્હી અને પંજાબ આમને સામને છે અને દિલ્હીએ 8.25 કરોડની બોલી લગાવી છે.

    પંજાબ 8.50 કરોડ સાથે પરત ફર્યું છે, તેથી દિલ્હી પણ 8.75 કરોડ સુધી ખર્ચ કરવા તૈયાર છે.

    શાર્દુલ પરની બોલી 9 કરોડને વટાવી ગઈ છે. પંજાબે 9.50 કરોડ જણાવ્યું છે.

    દિલ્હી હારવા તૈયાર નથી અને તેણે 9.75 કરોડની બોલી લગાવી છે.

    પંજાબ અને દિલ્હીમાંથી કોઈ પાછું વળ્યું નથી અને બોલી ઘટીને 10.25 કરોડ થઈ ગઈ છે.

    પંજાબે 10.50 કરોડની બોલી લગાવી છે, તો દિલ્હીએ 10.75 કરોડ સાથે જવાબ આપ્યો છે.

  • 12 Feb 2022 06:03 PM (IST)

    IPL 2022 Auction : SRH ભુવનેશ્વર કુમારને 4 કરોડ 20 લાખમાં ખરીદ્યો

    ભારતના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બોલી શરુ છે. SRHના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરની મૂળ કિંમત 2 કરોડ છે.રાજસ્થાને બોલી શરૂ કરી છે.SRH પણ તેમની સાથે સ્પર્ધામાં ઉતર્યું છે. .

  • 12 Feb 2022 05:55 PM (IST)

    IPL 2022 Auction : 7 કરોડ 50 લાખમાં લખનઉે માર્ક વૂડને ખરીદ્યો

    ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડ પર બોલી લગાવવામાં આવી રહી છે. તેની મૂળ કિંમત 2 કરોડ છે. 7 કરોડ 50 લાખમાં લખનઉે માર્ક વૂડને ખરીદ્યો

  • 12 Feb 2022 05:50 PM (IST)

    IPL 2022 Auction :જોશ હેઝલવુડને 7 કરોડ 75 લાખમાં RCB ખરીદ્યો

    ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પર બોલી શરુ છે,તેની મૂળ કિંમત 2 કરોડ છે. જોશ હેઝલવુડને 7 કરોડ 75 લાખમાં RCB ખરીદ્યો

  • 12 Feb 2022 05:45 PM (IST)

    IPL 2022 Auction :લોકી ફર્ગ્યુસને ગુજરાતે 10 કરોડમાં ખરીદ્યો

    લોકી ફર્ગ્યુસને ગુજરાતે 10 કરોડમાં ખરીદ્યો, આઈપીએલ 2022ની હરાજીમાં ગુજરાતે આ ત્રીજો ખેલાડી ખરીદ્યો છે.

  • 12 Feb 2022 05:35 PM (IST)

    IPL 2022 Auction :પ્રસિધ્ધ કૃષ્ણા 10 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

    ભારતના ઉભરતા ફાસ્ટ બોલર પ્રસિધ્ધ કૃષ્ણાપર બોલી લગાવવામાં આવી રહી છે. KKRના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરની મૂળ કિંમત 1 કરોડ છે.

    લખનૌ અને રાજસ્થાન પ્રખ્યાત માટે બોલી લગાવી રહ્યા છે.

    રાજસ્થાને 3.80 કરોડની બોલી લગાવી છે.

    લખનૌએ બિડ વધારીને 4 કરોડ કરી છે.

    રાજસ્થાને 5 કરોડની બોલી લગાવી છે.

    લખનૌ 5.25 કરોડ સાથે પરત ફર્યા છે.

    ગુજરાત ટાઇટન્સ પણ રેસમાં આવી છે અને તેણે 6.25 કરોડની બોલી લગાવી છે.

    રાજસ્થાને ફરી પરત ફરીને 6.50 કરોડની બોલી લગાવી છે.

    બોલી 7 કરોડને વટાવી ગઈ છે. રાજસ્થાને 7.50 કરોડનો દાવો કર્યો છે.

    રાજસ્થાને 8 કરોડની ઊંચી બોલી લગાવી છે.

    લખનૌએ 8.75 કરોડની બોલી લગાવી છે. હાલમાં માત્ર આ બે ટીમો જ લડી રહી છે.

    રાજસ્થાને બિડ વધારીને 9 કરોડ કરી છે.

  • 12 Feb 2022 05:32 PM (IST)

    IPL 2022 Auction :ઉમેશ યાદવ અનશોલ્ડ

  • 12 Feb 2022 05:24 PM (IST)

    IPL 2022 Auction : CSK 14 કરોડમાં દીપક ચહરને ખરીદ્યો

    ભારતીય ઝડપી બોલર દીપક ચહરનો નંબર આવી ગયો છે અને તેના પર ઊંચી બોલી લગાવવાની અપેક્ષા છે.

    દિલ્હી અને હૈદરાબાદ ચાહર માટે પોતાની બોલી લગાવી રહ્યા છે.

    બંનેની ટક્કરમાં બોલી 5 કરોડથી ઉપર પહોંચી ગઈ છે.

    દિલ્હીએ 5.75 કરોડની બોલી લગાવી છે.

    SRH હવે તેને 6 કરોડ સુધી લઈ ગયું છે.

    ચહરની કિંમત ઝડપથી વધી રહી છે અને તે 8 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    બંને ટીમો ઝૂકવા તૈયાર નથી અને SRHએ 9.50 કરોડની બોલી લગાવી છે.

    SRHએ ચહર માટે 10 કરોડનો દાવો કર્યો છે.

    દિલ્હીએ રૂ. 10.75 કરોડની બોલી લગાવીને પોતાનો દાવો મજબૂત કર્યો છે.

    સીએસકે સીધા 11 કરોડ સાથે પ્રવેશ કર્યો છે.

    દિલ્હી રેસમાં યથાવત્ છે પરંતુ CSKએ 12 કરોડ બોલ્યા છે.

    CSKએ 12.5 કરોડની ઊંચી બોલી લગાવી છે.

    હવે દિલ્હીએ પણ 12.75 કરોડ સાથે પડકાર ફેંક્યો છે.

    રાજસ્થાન રોયલ્સે 13.25 કરોડની બોલી લગાવી છે.

    CSKએ 13.50 કરોડની બોલી લગાવી છે.

    CSK 14 કરોડમાં દીપક ચહરને ખરીદ્યો

  • 12 Feb 2022 05:21 PM (IST)

    IPL 2022 Auction : નટરાજનને 4 કરોડમાં સનરાઈઝ હૈદરાબાદે ખરીદ્યો

  • 12 Feb 2022 05:08 PM (IST)

    IPL 2022 Auction :સેમ બિલિંગ્સ પણ અનશોલ્ડ

    ઈંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન Sam Billingsને આ વખતે અનશોલ્ડ રહ્યો હતો.તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી. આજે આ ખેલાડીઓ અનશોલ્ડ રહ્યા છે

    ડેવિડ મિલર - બેઝ પ્રાઈઝ 1 કરોડ

    સુરેશ રૈના- બેઝ પ્રાઈઝ 2 કરોડ

    સ્ટીવ સ્મિથ- બેઝ પ્રાઈઝ 2 કરોડ

    શાકીબ અલ હસન- બેઝ પ્રાઈઝ 2 કરોડ

    મોહમ્મદ નબી- બેઝ પ્રાઈઝ 1 કરોડ

    રિદ્ધિમાન સાહા- 1 કરોડ બેઝ પ્રાઈઝ

    સેમ બિલિંગ્સ - અનસોલ્ડ

  • 12 Feb 2022 04:56 PM (IST)

    IPL 2022 Auction :નિકોલસ પૂરનને સનરાઈઝ હૈદરાબાદે 10 કરોડ 75 લાખમાં ખરીદ્યો

    વેસ્ટ ઈન્ડિઝના બેટિંગ બેટ્સમેન નિકોલસ પૂરન પર બોલી લગાવવામાં આવી રહી છે. તેની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ છે.

    સનરાઇઝર્સે બોલી લગાવવાનું શરૂ કરી દીધું છે.

    ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેમાં પ્રવેશ કર્યો છે.

    બોલી ઝડપથી 4 કરોડને પાર કરી ગઈ છે.

    10 કરોડ 75 લાખ સનરાઈઝ હૈદરાબાદે નિકોલસ પૂરનને ખરીદ્યો

    CSKએ 5 કરોડની બોલી લગાવી છે.

    SRHએ તેને વધારીને 5.25 કરોડ કરી દીધી છે.

    KKR પણ રેસમાં ઉતરી છે અને તેની કિંમત 7 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    KKRએ 8 કરોડની બોલી લગાવી છે, હૈદરાબાદે 8.25 કરોડનો દાવો કર્યો છે.

    KKR એ 9.50 કરોડ ખર્ચવા માટે તૈયાર

    SRHએ 9.75 કરોડનો દાવો કર્યો, KKR તેને 10 કરોડ સુધી લઈ ગયો

    SRH એ 10.25 કરોડની બોલી લગાવી છે.

    KKR 10.50 કરોડ સાથે પાછી ફરી છે.

    SRH પાસે હાલમાં સૌથી વધુ બોલી છે - રૂ. 10.75 કરોડ

  • 12 Feb 2022 04:51 PM (IST)

    IPL 2022 Auction :રિદ્ધિમાન સાહા અનશોલ્ડ રહ્યો

  • 12 Feb 2022 04:48 PM (IST)

    IPL 2022 Auction : રોયલ ચેલેન્જરે દિનેશ કાર્તિકને 5 કરોડ 50 લાખમાં ખરીદ્યો

    રોયલ ચેલેન્જરે દિનેશ કાર્તિકને 5 કરોડ 50 લાખમાં ખરીદ્યો

    આરસીબીએ બેઝ પ્રાઈસથી બોલી લગાવવાનું શરૂ કર્યું છે.

    સીએસકેએ પણ બિડમાં પોતાની હાજરી દર્શાવી છે.

    આરસીબીએ 3.2 કરોડની બોલી લગાવી છે.

    CSKએ 3.4 કરોડની બોલી લગાવી હતી.

    RCB ફરી 3.6 કરોડ સાથે પરત ફર્યું છે.

    આરસીબીએ 4 કરોડની બોલી લગાવી છે.

    CSKએ 4.20 કરોડની બોલી લગાવી, પછી RCBએ તેને વધારીને 4.40 કરોડ કરી.

    RCBએ CSKની 4.6 કરોડની બોલી પર 4.8 નો જવાબ આપ્યો.

    ચેન્નાઈ હવે ફરી 5.25 કરોડ સાથે આવી ગયું છે.

    રોયલ ચેલેન્જરે દિનેશ કાર્તિકને 5 કરોડ 50 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 04:43 PM (IST)

    IPL 2022 Auction : આજે ન વેચાયેલા ખેલાડી

    ડેવિડ મિલર - બેઝ પ્રાઈઝ 1 કરોડ

    સુરેશ રૈના- બેઝ પ્રાઈઝ 2 કરોડ

    સ્ટીવ સ્મિથ- બેઝ પ્રાઈઝ 2 કરોડ

    શાકીબ અલ હસન- બેઝ પ્રાઈઝ 2 કરોડ

    મોહમ્મદ નબી- બેઝ પ્રાઈઝ 1 કરોડ

  • 12 Feb 2022 04:34 PM (IST)

    IPL 2022 Auction : પંજાબે 6 કરોડ 75 લાખમાં જોની બેયરસ્ટોને ખરીદ્યો

    દિલ્હી અને પંજાબ બેયરસ્ટો માટે લડી રહ્યા છે.

    દિલ્હીએ બિડ વધારીને 3.80 કરોડ કરી છે.

    પંજાબ કિંગ્સે 4 કરોડની બોલી લગાવી છે.

    સનરાઇઝર્સે 4.6 કરોડની બોલી લગાવી હતી. બેરસ્ટો ગત સિઝનમાં SRHનો ભાગ હતો.

    પંજાબ કિંગ્સે બિડ વધારી, પરંતુ SRHએ 5 કરોડની કિંમત મૂકી.

    પંજાબ કિંગ્સે 5.75 કરોડની બોલી લગાવી છે.

    બોલી 6 કરોડને વટાવી ગઈ છે. SRH એ 6.50 કરોડ બોલી લગાવી

  • 12 Feb 2022 04:26 PM (IST)

    IPL 2022 Auction : સૌથી મોંધો ખેલાડી બન્યો ઈશાન કિશાન , 15 કરોડ 25 લાખમાં મુંબઈએ ખરીદ્યો

    મુંબઈ ઈન્ડિયન્સે બિડિંગની શરૂઆત કરી હતી

    પંજાબે પણ રેસમાં પોતાનું નામ લખાવ્યું હતું.

    એક મિનિટથી પણ ઓછા સમયમાં ઈશાન પરની બોલી 6 કરોડને પાર કરી ગઈ છે.

    મુંબઈ ઈન્ડિયન્સે 7.25 કરોડની બોલી લગાવી છે.

    અત્યાર સુધી માત્ર બે ફ્રેન્ચાઈઝીએ બોલી લગાવી છે.

    પંજાબે 7.50 કરોડ, મુંબઈએ 7.75 કરોડની બોલી લગાવી.

    ઇશાનને ખરીદવા ગુજરાત ટાઇટન્સ પણ ઝંપલાવ્યું છે.

    ગુજરાતે 9.50 કરોડની બોલી લગાવી છે.

    મુંબઈએ કહ્યું છે કે તેઓ 9.75 કરોડ માટે તૈયાર છે.

    ગુજરાતે 10.50 કરોડનો દાવો કર્યો છે.

    ગુજરાતે 11 કરોડની બોલી લગાવી, તો મુંબઈએ 11.25 કરોડની બોલી લગાવી

    મુંબઈએ રૂ. 12.75 કરોડનું રોકાણ કર્યું છે.

    સૌથી મોંધો ખેલાડી બન્યો ઈશાન કિશાન , 15 કરોડ 25 લાખમાં મુંબઈએ ખરીદ્યો

  • 12 Feb 2022 04:20 PM (IST)

    IPL 2022 Auction :અંબાતી રાયડૂને ચેન્નઈ સુપર કિંગ્સે 6 કરોડ 75 લાખમાં ખરીદ્યો

    ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુનો વારો આવી ગયો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે.અંબાતી રાયડુ ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સમાં પરત ફર્યો છે. CSKએ તેને 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હી અને હૈદરાબાદે પણ ખુબ પ્રયાસ કર્યો હતો.

  • 12 Feb 2022 04:19 PM (IST)

    IPL 2022 Auction : વિકેટકીપર પર બોલી લગાવવાનો વારો આવ્યો છે

    હવે વારો છે કેપ્ડ વિકેટકીપરનો, જેમાં સૌથી વધુ નજર ઈશાન કિશન પર રહેશે. ઈશાન સૌથી મોંઘો ખેલાડી હોવાની અપેક્ષા છે. તે ટૂંક સમયમાં જાહેર થશે.

  • 12 Feb 2022 04:18 PM (IST)

    IPL 2022 Auction :મૈથ્યૂ વેડ અનશોલ્ડ રહ્યો

  • 12 Feb 2022 04:15 PM (IST)

    IPL 2022 Auction : મોહમ્મદ નબી અનશોલ્ડ

    અફઘાનિસ્તાનના સિનિયર ઓલરાઉન્ડર મોહમ્મદ નબીનો વારો છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા છે. તે છેલ્લી સિઝન સુધી SRHનો ભાગ હતો.

    મોહમ્મદ નબી અનશોલ્ડ રહ્યો હતો

  • 12 Feb 2022 04:08 PM (IST)

    IPL 2022 Auction : મિશેલ માર્શ 6 કરોડ 50 લાખમાં દિલ્હીએ ખરીદ્યો

    ઓસ્ટ્રેલિયા માટે ટી20 વર્લ્ડ કપ જીતનાર ઓલરાઉન્ડર મિશેલ માર્શનો વારો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે.

    ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બિડિંગ ચાલી રહી છે.

    જેની કિંમત 3 કરોડની ઉપર પહોંચી ગઈ છે.

    હૈદરાબાદે 4 કરોડની બોલી લગાવી છે.

    દિલ્હી કેપિટલ્સે 4.60 કરોડની બોલી લગાવી છે.

    દિલ્હીએ હવે તેની બિડ વધારીને 5 કરોડ કરી દીધી છે.

    SRH એ બિડ વધારી, પરંતુ દિલ્હી 6 કરોડની કિંમત કરી.

    હવે SRH એ 6.25 કરોડની બોલી લગાવી છે.

    દિલ્હીએ  6.50 કરોડમાં ખરીદ્યો

  • 12 Feb 2022 04:02 PM (IST)

    IPL 2022 Auction :લખનઉ ટીમે 8 કરોડ 25 લાખમાં કૃણાલ પંડ્યાને ખરીદ્યો

    મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો નંબર આવી ગયો છે. તેની બ્રેઝ પ્રાઈઝ 2 કરોડ છે.મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને લખનૌ સુપર જાયન્ટ્સે ખરીદ્યો છે. લખનૌએ તેમના માટે 8.25 કરોડ રૂપિયા ખર્ચ્યા.

  • 12 Feb 2022 03:55 PM (IST)

    IPL 2022 Auction :વોશિંગ્ટન સુંદરને સનરાઇઝર્સ હૈદરાબાદે 8 કરોડ 75 લાખમાં ખરીદ્યો

    હવે ભારતીય સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો વારો છે. તેની મૂળ કિંમત 1.50 કરોડ રૂપિયા છે. તે ગયા વર્ષ સુધી આરસીબીનો ભાગ હતો.

    ગુજરાત ટાઇટન્સે તેમની બેઝ પ્રાઇસ પર બિડિંગ શરૂ કર્યું છે.

    આ રેસમાં પંજાબ કિંગ્સ પણ કૂદી પડ્યા છે.

    પંજાબે 2 કરોડની બોલી લગાવી છે.

    ગુજરાતે તેમાં વધુ 10 લાખ ઉમેર્યા છે.

    દિલ્હી કેપિટલ્સે 4.60 કરોડની બોલી લગાવી છે.

    દિલ્હીએ હવે 6 કરોડની બોલી લગાવી છે.

    ગુજરાત અને દિલ્હી પૂરો જોર લગાવી રહ્યા છે અને હવે 7 કરોડની બોલી લાગી છે.

    સનરાઇઝર્સ હૈદરાબાદે 7.75 કરોડની બોલી લગાવીને પ્રવેશ કર્યો છે.

    વોશિંગ્ટન સુંદરને સનરાઇઝર્સ હૈદરાબાદે 8 કરોડ 75 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 03:49 PM (IST)

    IPL 2022 Auction :વાનિંદુ હસરંગાને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 10 કરોડ 75 લાખમાં ખરીદ્યો

  • 12 Feb 2022 03:32 PM (IST)

    IPL 2022 Auction : થોડીવારમાં શરૂ થશે હરાજી, ચારુ શર્મા બોલી લગાવશે

  • 12 Feb 2022 03:28 PM (IST)

    IPL 2022 Auction : ઓક્શનર હ્યુજ એડમિડ્સના સ્વાસ્થય અંગે IPL દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે

  • 12 Feb 2022 03:26 PM (IST)

    IPL 2022 Auction :દિલ્હી કેપિટલ્સની 'સરોજિની નગર' સ્ટાઈલ

    દિલ્હીએ ફરી એકવાર ડેવિડ વોર્નરને ખરીદ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે, ફ્રેન્ચાઇઝી આ માટે માત્ર 6.25 કરોડ રૂપિયા ખર્ચ . દિલ્હીની આ ખરીદીના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે તેની રમજુ સ્ટાઈલમાં તેની સરખામણી દિલ્હીના પ્રખ્યાત સરોજિની નગર બજાર સાથે કરી હતી, જ્યાં સારો માલ સસ્તામાં મળે છે.

  • 12 Feb 2022 03:07 PM (IST)

    IPL 2022 Auction : ચારુ શર્મા બોલી લગાવશે

    હરાજી કરનાર હ્યુજ એડમિડ્સની તબિયત બગડી છે, તેથી તે હવે હરાજી કરાવી શકશે નહીં. તેમનું સ્થાન ચારુ શર્મા લેશે, જે ટીવી પ્રેઝન્ટર છે. હ્યુજ એડમિડ્સની નાદુરસ્ત તબિયતના કારણે હરાજી થોડા સમય માટે રોકવી પડી હતી,

  • 12 Feb 2022 03:05 PM (IST)

    IPL 2022 Auction :KKRમાં વાપસી કરીને પેટ કમિન્સ ખુશ

    ઓસ્ટ્રેલિયાનો તોફાની ઝડપી બોલર પેટ કમિન્સ ફરી એકવાર KKRમાં પાછો ફર્યો છે. જો કે ગત વખતે 15.50 કરોડ એકત્ર કરનાર કમિન્સ માત્ર 7.25 કરોડ જ એકત્ર કરી શક્યો હતો, પરંતુ ફરીથી તે પોતાની ફ્રેન્ચાઈઝીમાં પાછો ફર્યો છે.

  • 12 Feb 2022 02:37 PM (IST)

    IPL 2022 Auction :હરાજી બપોરે 3.30 કલાકે શરૂ થશે

    હરાજીની વચ્ચેથી એક અપડેટ આવ્યું છે કે આઈપીએલની હરાજી હવે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. આઈપીએલ હરાજી કરનાર હ્યુજ એડમિડ્સ હવે સ્વસ્થ છે અને તે ટૂંક સમયમાં પરત ફરશે.

  • 12 Feb 2022 02:34 PM (IST)

    IPL 2022 Auction : હ્યુજ એડમિડ્સ વર્ષ 2019થી આઈપીએલની હરાજી કરી રહ્યો છે

    બેંગ્લોરમાં ચાલી રહેલી IPL 2022 મેગા ઓક્શનના ઓક્શનર હ્યુજ એડમિડ્સની તબિયત અચાનક બગડી ગઈ. તે હરાજી દરમિયાન જ બેહોશ થઈ ગયો હતો અને સ્ટેજ પરથી પણ પડી ગયો હતો. હ્યુજ એડમ્સ શ્રીલંકાના ઓલરાઉન્ડર વનેન્દુ હસરાંગાને બોલી લગાવી રહ્યો હતો પરંતુ તે અચાનક પડી ગયો. એડમ્સની તબિયત બગડતાં હરાજી રદ કરવામાં આવી હતી. હ્યુજ એડમિડ્સ વિશ્વના અગ્રણી ઓક્શન ઓપરેટરોમાંના એક છે. તે વર્ષ 2019થી આઈપીએલની હરાજી કરી રહ્યો છે. તેણે 3 વર્ષ પહેલા રિચર્ડ મેડલીનું સ્થાન લીધું હતું.

  • 12 Feb 2022 02:31 PM (IST)

    IPL 2022 Auction : હ્યુજ એડમિડ્સની તબિયત સ્વસ્થ

    સારા સમાચાર આવી રહ્યા છે કે હ્યુજ એડમિડ્સની  તબિયત સ્વસ્થ  છે અને ટૂંક સમયમાં હરાજી માટે પાછા આવશે.

  • 12 Feb 2022 02:29 PM (IST)

    IPL 2022 Auction : લંચ બ્રેક

    હરાજી કરનાર હ્યુજ એડમીડ્સના બેભાન થવાના કારણે હરાજી હાલ પૂરતું અટકાવી દેવામાં આવી છે અને લંચ બ્રેક લેવામાં આવ્યો છે. હાલમાં, એડમિડ્સની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર અપડેટ નથી.

  • 12 Feb 2022 02:24 PM (IST)

    IPL 2022 Auction : IPL ઓક્શનર હ્યુજ એડમીડ્સની તબિયત લથડી

  • 12 Feb 2022 02:13 PM (IST)

    IPL 2022 Auction :વાનિંદુ હસરંગા બોલી લાગી રહી હતી બિડર બેભાન થયો

    IPL ઓક્શનર હ્યુજ એડમીડ્સની તબિયત અચાનક બગડતાં તે સ્ટેજ પરથી નીચે પડી ગયો હતો. જે પછી બોલી રોકવામાં આવી હતી

    SRH એ બિડિંગની શરૂઆત કરી છે. પંજાબ કિંગ્સ પણ હસરંગાને ખરીદવામાં વ્યસ્ત છે. SRH એ 1.80 કરોડની બોલી લગાવી છે. પંજાબે 2.60 કરોડની દાવ રમી છે. SRH એ 2.80 કરોડ સાથે જવાબ આપ્યો છે. હસરંગા પરની બોલી 3 કરોડને વટાવી ગઈ છે. હૈદરાબાદ અને પંજાબ વચ્ચે સ્પર્ધા ચાલુ, બોલી 4 કરોડને પાર આ રેસમાં RCB પણ કૂદી પડ્યું છે અને તેણે 4.40 કરોડની બોલી લગાવી છે. પંજાબ તેને 5 કરોડ સુધી લઈ ગયું છે. RCBની બોલી 5.25 કરોડ, પંજાબે 5.50 કરોડની બોલી પંજાબે 6 કરોડની બોલી રજૂ કરી છે. કોઈ હાર માની રહ્યું નથી અને પંજાબની બોલી 6.50 કરોડ સુધી પહોંચી ગઈ છે. આરસીબીએ 7.75 કરોડની બોલી લગાવી છે. પંજાબે 8 કરોડ અને RCBએ 8.25 કરોડની બોલી લગાવી હતી. આરસીબીએ 9.75 કરોડની બોલી લગાવી

Published On - Feb 12,2022 10:22 AM

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">