IPL 2022 MI vs PBKS Live Streaming: મુંબઈ ઈન્ડિયન્સ-પંજાબ કિંગ્સ લાઈવ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

|

Apr 12, 2022 | 4:02 PM

Mumbai Indians vs Punjab Kings Live Streaming: મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022માં તેમની પ્રથમ જીતની શોધમાં છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમે અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે.

IPL 2022 MI vs PBKS Live Streaming: મુંબઈ ઈન્ડિયન્સ-પંજાબ કિંગ્સ લાઈવ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
Mumbai Indians vs Punjab Kings
Image Credit source: Punjab Kings

Follow us on

Mumbai Indians vs Punjab Kings : IPL 2022ની 23મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે. આ મેચ 13 એપ્રિલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા (Rohit Sharma)ની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) હજુ સુધી જીતનું ખાતું ખોલી શકી નથી. તે સતત ચાર મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં નવમા નંબરે છે. બીજી તરફ મયંક અગ્રવાલ (Mayank Agarwal)ની કેપ્ટનશીપવાળી ટીમે વધુ સારી રમત બતાવી છે. પંજાબ અત્યારે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. તેણે ચાર મેચમાંથી બે જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

બંને ટીમો પોતાની છેલ્લી મેચમાં હારી ચૂકી છે. આ દૃષ્ટિએ મુંબઈ અને પંજાબ બંને જીતના ઈરાદા સાથે જશે.

MI vs PBKS, IPL 2022: મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી તે જાણો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની મેચ ક્યારે રમાશે

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની મેચ 13 એપ્રિલ એટલે કે બુધવારે રમાશે.

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ મેચ ક્યાં રમાશે

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ મેચ ક્યારે શરૂ થશે?

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે રમાશે. ત્યારબાદ પ્રથમ મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે.

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ હું ક્યાં લાઈવ જોઈ શકું?

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હું ક્યાં જોઈ શકું?

તમે સબ્સ્ક્રિપ્શન સાથે Disney+Hotstar પર મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે IPL 2022નું ઑનલાઇન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આસિવાય tv9gujarati પર મેચની લાઈવ અપડેટ અને કવરેજ પણ વાંચી શકાશે.

આદિવાસી સમુહના ‘રોબીન હુડ’ છોટુ વસાવાની રાજનીતિ હવે ‘આપ’ શરણે, ભાજપ-કોંગ્રેસ સામે ટકી રહેવા ‘આપ’ જ હવે બાપ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article