AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 KKR vs SRH LIVE Streaming: કોલકાતા-હૈદરાબાદને કોઈ પણ સંજોગોમાં જીત જરુરી છે, જાણો ક્યારે, ક્યાં, કેવી રીતે જોવી મેચ?

Kolkata knight riders vs Sunrisers Hyderabad, LIVE Streaming: કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને પ્લેઓફ માટે ટકી રહેવા માટે જીત જરુરી છે.

IPL 2022 KKR vs SRH LIVE Streaming: કોલકાતા-હૈદરાબાદને કોઈ પણ સંજોગોમાં જીત જરુરી છે, જાણો ક્યારે, ક્યાં, કેવી રીતે જોવી મેચ?
Kolkata knight riders vs Sunrisers HyderabadImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 6:12 PM
Share

IPL 2022 ની રેસ હવે દરરોજ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે બાકીના ત્રણ સ્થાનો માટે 8 ટીમો વચ્ચે રોમાંચક મેચ ચાલી રહી છે. શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મહત્વની મેચ રમાશે. હૈદરાબાદની ટીમે 11 મેચમાંથી પાંચમાં જીત મેળવી છે. બીજી તરફ, KKR (Kolkata Knight Riders)ને 12 મેચમાં પાંચ જીત મળી છે. જો બંને ટીમોએ પ્લેઓફની રેસમાં રહેવું હોય તો જીતવું પડશે.

મલિકે અત્યાર સુધી આઠ મેચમાં 15 વિકેટ ઝડપી છે. જોકે, તે છેલ્લી ત્રણ મેચમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન બેટ્સમેનોએ તેમની સામે ખુલ્લેઆમ રન બનાવ્યા છે. ટીમને RCB સામેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ઈનિંગ્સ ત્રણ વિકેટે 192 રન બનાવ્યા બાદ 19.2 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. RCB તરફથી વાનિન્દુ હસરંગાએ પાંચ વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 58 રન બનાવ્યા હતા.

પેટ કમિન્સ લીગમાંથી બહાર

બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મોટી સમસ્યા એ છે કે, તેનો સ્ટાર ખેલાડી લીગમાંથી બહાર થઈ ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ઝડપી બોલર પેટ કમિન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ચૂકી જશે અને નાની ઈજામાંથી સાજા થવા માટે ઘરે પરત ફરશે. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન કમિન્સ આવતા મહિને રાષ્ટ્રીય ટીમના શ્રીલંકાના પ્રવાસ પહેલા સંપૂર્ણ ફિટનેસ મેળવવા માટે સિડની પરત ફરી રહ્યો છે, cricket.com.auના અહેવાલમાં જણાવાયું છે. કમિન્સને KKRએ રૂ. 7.25 કરોડમાં ખરીદ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL-2022 ની મેચ ક્યારે રમાશે?

IPL-2022 ની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શનિવારે 14 મેના રોજ રમાશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ ક્યાં રમાશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ ક્યારે શરૂ થશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદવચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે અને મેચ 07:30 વાગ્યે શરૂ થશે.

તમે કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ tv9gujarati.com પર સબસ્ક્રિપ્શન સાથે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાય છે. આ સિવાય tv9hindi.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">