IPL 2021 PBKSvsDC: પંજાબના દિલ્હી સામે 4 વિકેટે, 195 રન, રાહુલ અને મયંક અગ્રવાલની શાનદાર ફીફટી

આઈપીએલ 2021ની સિઝનની 11મી મેચ મુંબઈમાં રમાઈ રહી છે. રવિવારે દિવસની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (Delhi Capitals vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે.

IPL 2021 PBKSvsDC: પંજાબના દિલ્હી સામે 4 વિકેટે, 195 રન, રાહુલ અને મયંક અગ્રવાલની શાનદાર ફીફટી
Delhi vs Punjab
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 18, 2021 | 9:23 PM

આઈપીએલ 2021ની સિઝનની 11મી મેચ મુંબઈમાં રમાઈ રહી છે. રવિવારે દિવસની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (Delhi Capitals vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. દિલ્હીના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલે (Mayank Agarwal) સારી શરુઆત સાથે પ્રથમ વિકેટ માટે 122 રનની બંને એ ભાગીદારી રમત રમી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે 4 વિકેટે 195 રનનો સ્કોર કર્યો હતો.

પંજાબ કિંગ્સની બેટીંગ સિઝનમાં ઓપનીંગ રમતથી પરેશાન પંજાબ કિંગ્સને આજે રાહત થઈ હતી. કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરુઆત કરીને શતકીય ભાગીદારી રમત રમી હતી. મયંકે ધુંઆધાર બેટીંગ કરતા 36 બોલમાં 69 રનની ઈનીંગ રમી હતી. તેણે 4 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલે 51 બોલમાં 61 રનની રમત રમી હતી, તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા. બંને ઓપનરો રાહુલ અને મયંકે 122 રનની ભાગીદારી રમત રમી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પંજાબે પ્રથમ વિકેટ મયંકના સ્વરુપમાં 122 રનના સ્કોર પર ગુમાવી હતી. બીજી વિકેટ રાહુલના સ્વરુપે 141 રન પુર ગુમાવી હતી. ક્રિસ ગેલના રુપમાં ત્રીજી વિકેટ 158 રને ગુમાવી હતી. ગેઈલે 9 બોલમાં 11 રન કર્યા હતા. નિકોલસ પૂરને 8 બોલમાં 9 રન કર્યા હતા. દિપક હુડ્ડાએ 2 છગ્ગાની મદદથી 13 બોલમાં અણનમ 22 રન કર્યા હતા. જ્યારે શાહરુખ ખાને 5 બોલમાં એક છગ્ગો અને 2 ચોગ્ગા વડે 15 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બોલીંગ

દિલ્હીની ટીમે વિકેટ મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. પંજાબના ઓપનરોની ભાગીદારી રમત તોડવી જાણે કે મુશ્કેલ બની ગઈ હતી. કાગિસો રબાડાએ 4 ઓવર કરીને 43 રન આપી એક વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. લુકમાન મારિવાલાએ 3 ઓવર કરીને 32 રન આપ્યા હતા, જ્યારે એક વિકેટ ઝડપી હતી. ક્રિસ વોક્સે 4 ઓવર કરીને એક વિકેટ ઝડપીને 42 રન આપ્યા હતા. આવેશ ખાને 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી 33 રન આપ્યા હતા.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">