IPL 2021 KKRvsCSK: પ્લેસિસના 95 રન સાથે ચેન્નાઈએ કલકત્તા સામે 3 વિકેટે 220 રનનો વિશાળ સ્કોર ખડક્યો

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2021ની 15મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Chennai Super Kings vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ રહી છે.

IPL 2021 KKRvsCSK: પ્લેસિસના 95 રન સાથે ચેન્નાઈએ કલકત્તા સામે 3 વિકેટે 220 રનનો વિશાળ સ્કોર ખડક્યો
Chennai vs Kolkata
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 21, 2021 | 9:30 PM

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2021ની 15મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Chennai Super Kings vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ રહી છે. કલક્તાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. બેટીંગ માટે ટોસ હારીને ઉતરેલ ચેન્નાઈએ રમતની શરુઆત ધમાકેદાર કરી હતી. ઓપનર ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis)એ 95 રન અને ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)એ 64 રન કર્યા હતા. બંનેએ 115 રનની ભાગીદારી રમત રમી હતી. ચેન્નાઈએ 20 ઓવરના અંતે 3 વિકેટે 220 રન કર્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સની બેટીંગ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ટોસ હારીને બેટીંગ માટે મેદાને આવેલી ચેન્નાઈએ શરુઆત શાનદાર કરી હતી. ઓપનીંગ જોડીએ શતકીય ભાગીદારી રમત રમીને ચેન્નાઈને મજબૂત સ્થિતીમાં મુકી દીધુ હતુ. ફાફ ડુ પ્લેસિસે 60 બોલમાં નોટ આઉટ 95 રન કર્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 42 બોલમાં 64 રન ફટકાર્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા હતા. મોઈન અલીએ 12 બોલમાં 25 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવ્યા હતા. એમએસ ધોનીએ 8 બોલમાં 17 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા ને એક જ બોલ રમત માટે નસિબ થયો હતો, જે ઇનીંગના અંતિમ બોલે સિક્સર લગાવી દીધી હતી.

કલકત્તા નાઇટ રાઇડર્સની બોલીંગ

ચેન્નાઈની બેટીંગને નિયંત્રીત કરવી અને વિકેટ ઝડપવી કલકત્તાના બોલર્સ માટે સંઘર્ષ ની સ્થિતી બની ગઈ હતી. વરુણ ચક્રવર્તીએ ઓપનર ઋતુરાજનની વિકેટ ઝડપીને ભાગીદારી રમત આગળ વધતી અટકાવી હતી. વરુણે 4 ઓવર કરીને 27 રન આપી એક વિકેટ ઝડપી હતી. સુનિલ નરેને 2 ઓવર કરીને 34 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલે 2 ઓવર માં 27 રન આપી એક વિકેટ ધોનીના સ્વરુપમાં ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 49 રન આપ્યા હતા.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">