IPl 2021:છ બોલમાં છ ચોગ્ગા મારવાને લઇને શિમવ માવીએ મેચ બાદ પૃથ્વી સાથે કરી આવી હરકત

આઇપીએલ 2021 ની ગુરવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં દિલ્હી એ 7 વિકેટે મેચને જીતી લીધી હતી. દિલ્હીના ઓપનર પૃથ્વી શો (Prithvi Show) એ 41 બોલમાં 82 રનની ધુંઆધાર બેટીંગ ઇનીંગ રમી હતી.

IPl 2021:છ બોલમાં છ ચોગ્ગા મારવાને લઇને શિમવ માવીએ મેચ બાદ પૃથ્વી સાથે કરી આવી હરકત
Prithvi Shaw
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 30, 2021 | 1:20 PM

આઇપીએલ 2021 ની ગુરવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં દિલ્હી એ 7 વિકેટે મેચને જીતી લીધી હતી. દિલ્હીના ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) એ 41 બોલમાં 82 રનની ધુંઆધાર બેટીંગ ઇનીંગ રમી હતી. ઇનીંગ ની શરુઆત પૃથ્વી શોએ શિવમ માવી (Shivam Mavi) ની એક જ ઓવરમાં 6 ચોગ્ગા લગાવીને કરી હતી. IPL માં એક જ ઓવરમાં છ ચોગ્ગા લગાવનાર તે બીજો ખેલાડી છે. શો ના પહેલા વર્ષ 2012માં અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ આજ પ્રકારનુ પરાક્રમ નોંધાવ્યુ હતુ. માવીએ દિલ્હી સામે નાંખેલી ઇનીંગની પ્રથમ ઓવરમાં જ 25 રન આપ્યા હતા. તો મેચ બાદ માવીએ મસ્તી કરતા પૃથ્વીને ભીંસી ને છ ચોગ્ગાનો મસ્તી ભર્યો બદલો લીધો હતો.

મેચ બાદ આઇપીએલ ના અધિકારીક ઇન્સ્ટાગ્રામ પેજ થી એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં માવીએ શો ને દબોચી લેતા પૃથ્વી મસ્તી સાથે પીડાથી ચિલ્લાતો નજર આવી રહ્યો છે. મેચ બાદ દિલ્હી કેપિટલ્સના ખેલાડી જ્યારે કેકેઆર ના ખેલાડીઓ સાથે મળી રહ્યા હતા ત્યારે જ આ દ્રશ્ય સર્જાયુ હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પૃથ્વી શોએ મેચ બાદ બતાવ્યુ હતુ કે, તે જૂનિયર લેવલ પર માવીની સાથે રમી ચુક્યો છે. અને એટલા માટે જ તેને ખ્યાલ હતો કે કેવી રીતે બોલ નાંખવો. આઇપીએલ ઇતિહાસમાં આમ પ્રથમ વખત થયુ છે કે, કોઇ બેટ્સમેન એ ઇનીંગમાં પ્રથમ ઓવરમાં જ સતત છ ચોગ્ગા ફટકાર્યા હોય. મેચની વાત કરવામાં આવે તો કલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 154 રન કર્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 16.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 156 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. દિલ્હી કેપિટલ્સ આ જીત સાથે જ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ચુકી છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">