IPLમાં ધૂમ મચાવવા માટે તૈયાર ધોની, CSKએ કર્યુ જોરદાર સ્વાગત, જુઓ VIDEO

મહેન્દ્રસિંહ ધોની IPL 2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સથી જોડાયેલા છે. મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ પહોંચ્યા હતા, ત્યાં CSKએ તેમનું જોરદાર સ્વાગત કર્યુ છે. CSKએ તેમના ‘થાલા’ના સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે. https://twitter.com/ChennaiIPL/status/1234247590016737281?s=20   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા […]

IPLમાં ધૂમ મચાવવા માટે તૈયાર ધોની, CSKએ કર્યુ જોરદાર સ્વાગત, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:18 AM

મહેન્દ્રસિંહ ધોની IPL 2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સથી જોડાયેલા છે. મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ પહોંચ્યા હતા, ત્યાં CSKએ તેમનું જોરદાર સ્વાગત કર્યુ છે. CSKએ તેમના ‘થાલા’ના સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે.

https://twitter.com/ChennaiIPL/status/1234247590016737281?s=20

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ધોનીની કેપ્ટનશીપમાં CSKએ ત્રણ વખત IPL ટ્રોફી જીતી છે. IPLમાં ધોનીના પ્રદર્શનની વાત કરીએ તો તેમને 160 મેચમાં 3,858 રન બનાવ્યા છે. ગયા વર્ષે જુન-જૂલાઈમાં ICC વિશ્વ કપ પછી ધોનીના ભવિષ્યને લઈ સતત અટકળો ચાલી રહી હતી. ત્યારે હવે સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે તે આગામી IPL માટે એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનનો ભાગ હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે IPL 2020ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે 29 માર્ચના રોજ મુંબઈમાં પ્રથમ મુકાબલાથી થશે. CSKના CEO કેએસ વિશ્વનાથન જણાવી ચૂક્યા છે કે ધોની ઉપલબ્ધ ખેલાડીઓની સાથે ટ્રેનિંગ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસને કારણે ટુરિઝમ સેક્ટરને ભારે નુકસાન, ટુરિસ્ટોએ ફોરેન ટુર કેન્સલ કરાવી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">