AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વકપમાંથી ધોની લઈ શકે છે સંન્યાસ: BCCI સૂત્ર

એવી શક્યતા છે કે ભારતીય ટીમના વર્તમાન વિશ્વ કપનો અંતિમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીનો પણ અંતિમ મેચ બની શકે છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં માટે ક્વોલીફાઈ કરે તો લોર્ડસ પર 14 જુલાઈના રોજ વિશ્વ કપમાં વિજેતા બને તો ભારતીય ક્રિકેટના મહાન ક્રિકેટરોમાંથી એક માટે આ શ્રેષ્ઠ વિદાય બની રહેશે. BCCIના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન […]

વિશ્વકપમાંથી ધોની લઈ શકે છે સંન્યાસ: BCCI સૂત્ર
| Updated on: Jul 03, 2019 | 11:11 AM
Share

એવી શક્યતા છે કે ભારતીય ટીમના વર્તમાન વિશ્વ કપનો અંતિમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીનો પણ અંતિમ મેચ બની શકે છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં માટે ક્વોલીફાઈ કરે તો લોર્ડસ પર 14 જુલાઈના રોજ વિશ્વ કપમાં વિજેતા બને તો ભારતીય ક્રિકેટના મહાન ક્રિકેટરોમાંથી એક માટે આ શ્રેષ્ઠ વિદાય બની રહેશે.

BCCIના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે PTIને જણાવ્યું હતું કે ” મહેંન્દ્ર સિંહ ધોની વિશે તમે કંઈ પણ ન કહી શકો, પરંતુ એવી સંભાવના નથી કે તેઓ આ વિશ્વ કપ બાદ પણ ભારત માટે રમવાનુ શરૂ રાખે. તેમણે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનનો હોદ્દો છોડવાની નિર્ણય પણ અચાનક લીધો હતો તો આ બાબતે ભવિષ્યવાણી કરવી ખુબ જ મુશકેલ છે.”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વર્તમાન પસંદગી સમિતિ ઓક્ટોબરમાં સામાન્ય બેઠક સુધી રહેવાની સંભાવના છે. અને તેઓ ચોક્કસપણે ICC વર્લ્ડ ટી 20 તરફ જોઈને ફેરફારની પ્રક્રિયા શરૂ કરશે, જે આગામી વર્ષે ઑસ્ટ્રેલિયામાં યોજાશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">