AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020: ઑસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી ભારતીય મહિલા હૉકી ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ, સોશિયલ મીડિયા પર અપાઇ રહી છે શુભકામનાઓ

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલાઓએ જબરદસ્ત રમત બતાવી ઑસ્ટ્રેલિયાઇ ટીમને ધૂળ ચટાવી.

Tokyo Olympics 2020: ઑસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી ભારતીય મહિલા હૉકી ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ, સોશિયલ મીડિયા પર અપાઇ રહી છે શુભકામનાઓ
Indian Women's Hockey Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 1:58 PM
Share

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલાઓએ જબરદસ્ત રમત બતાવી ઑસ્ટ્રેલિયાઇ ટીમને ધૂળ ચટાવી. ટોક્યો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાઇ હૉકી ટીમને 1-0થી હરાવી છે. આ જીત સાથે દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતીય મહિલાઓ જોરદાર જીત મેળવી છે.

કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) પણ ભારતીય મહિલા હૉકી ટીમની જીત પર ટ્વીટ કરી કહ્યુ – શાનદાર પ્રદર્શન. મહિલા હૉકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં દરેક પગલે ઇતિહાસ રચી રહી છે. અમે પહેલીવાર ઑસ્ટ્રેલિયાને હરાવીને ઓલિમ્પિકના સેમીફાઇનલમાં પહોંચ્યા છે. 130 કરોડ ભારતીય મહિલા હૉકી ટીમ પાછળ ઉભા છે.

આ પણ વાંચો Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી

આ પણ વાંચો :PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો

Follow Us
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">