ભારતની શરમજનક હાર પર ફેન્સ ભડક્યા, કહ્યું કે ‘સેમીફાઈનલ સુધી નહી પહોંચે ટીમ’

ICC ક્રિકેટ વલ્ડૅકપ 2019 માટે ઈંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમને તેમની પહેલી જ પ્રેકટિસ મેચમાં ન્યૂઝીલેન્ડે 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ હાર પછી ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર લોકોએ પ્રશ્નો કર્યા છે. ફેન્સનું કહેવું છે કે ભારતીય ટીમ જો આ રીતે જ ટૂર્નામેન્ટમાં આગળ રમશે તો તે સેમીફાઈનલ સુધી પણ નહીં પહોંચી શકે. ભારતે રવીન્દ્ર જાડેજાના […]

ભારતની શરમજનક હાર પર ફેન્સ ભડક્યા, કહ્યું કે 'સેમીફાઈનલ સુધી નહી પહોંચે ટીમ'
Follow Us:
| Updated on: May 31, 2019 | 8:53 AM

ICC ક્રિકેટ વલ્ડૅકપ 2019 માટે ઈંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમને તેમની પહેલી જ પ્રેકટિસ મેચમાં ન્યૂઝીલેન્ડે 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ હાર પછી ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર લોકોએ પ્રશ્નો કર્યા છે. ફેન્સનું કહેવું છે કે ભારતીય ટીમ જો આ રીતે જ ટૂર્નામેન્ટમાં આગળ રમશે તો તે સેમીફાઈનલ સુધી પણ નહીં પહોંચી શકે.

ભારતે રવીન્દ્ર જાડેજાના 54 રનની મદદથી 39.2 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ ટીમે આ લક્ષ્ય 37.1 ઓવરમાં પૂર્ણ કરીને 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. આ હાર પછી ફેન્સે ભારતીય ટીમની હારના ઘણાં કારણ પણ બતાવ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી પણ ટીમના બેટસમેન મોટો સ્કોર કરી શકયા ન હતા.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

આ પણ વાંચો: મુસ્લિમ પરિવારમાં બાળકનો થયો જન્મ, માતાની જીદ પર નામ રાખવામાં આવ્યું ‘નરેન્દ્ર મોદી’

એક સમયે ભારતીય ટીમનો સ્કોર 100 રનથી વધારે થવો પણ મુશ્કેલ લાગી રહ્યો હતો પણ રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ટીમને આ સ્કોર સુધી પહોંચાડી હતી. જે વાતની ચિંતા ભારતીય બેટસમેનોને લઈને કરવામાં આવી રહી હતી તે પ્રેકિટસ મેચમાં સાચી સાબિત થઈ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">