બાંગ્લાદેશના બલ્લેબાજોને પછાડીને ટીમ ઈન્ડિયાનો ‘શાનદાર’ સેમી ફાઈનલમાં પ્રવેશ

ભારતીય ટીમે બાંગ્લાદેશને 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ આ લક્ષ્યાંકને સર કરી શકી નહોતી. બાંગ્લાદેશે ભારતની સામે જીતવા માટે શાનદાર રમત રમી હતી પણ ધીમે-ધીમે તેના ખેલાડીઓ ભારતના બોલર્સના કોળિયા બની ગયા હતા. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

બાંગ્લાદેશના બલ્લેબાજોને પછાડીને ટીમ ઈન્ડિયાનો 'શાનદાર' સેમી ફાઈનલમાં પ્રવેશ
Follow Us:
| Updated on: Jul 02, 2019 | 6:03 PM

ભારતીય ટીમે બાંગ્લાદેશને 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ આ લક્ષ્યાંકને સર કરી શકી નહોતી. બાંગ્લાદેશે ભારતની સામે જીતવા માટે શાનદાર રમત રમી હતી પણ ધીમે-ધીમે તેના ખેલાડીઓ ભારતના બોલર્સના કોળિયા બની ગયા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

બાંગ્લાદેશની ટીમ ભારતના લક્ષ્યાંકનો પીછો કરતાં 48 ઓવરમાં 286 રને જ ઓલઆઉટ થઈ ગયી હતી. વિરાટની સેનાએ સૌથી મોટી જીત મેળવી છે અને તેના લીધે ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. વિશ્વ કપના ઈતિહાસમાં ભારત છઠ્ઠી વખત સેમિફાઈનલમાં પહોંચ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો તેમાં સેફુદ્દીને ફિફ્ટી ફટકારી હતી. શાકિબે પણ બાંગ્લાદેશની ટીમની કમાન સંભાળીને 66 રન કર્યા હતા. ભારતની ટીમે એક રિવ્યુ પણ લીધો હતો જે બેકાર ગયો હતો. ભારત તો જીતી ગયું પણ અંપાયરની સાથે એક ચોક્કસ નિર્ણય પછી વધારે દલીલ કરવા બદલ કોહલીને દંડ થઈ શકે છે.

બુમરાહે 4 વિકેટ ઝડપી જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપીને બાંગ્લાદેશના બલ્લેબાજોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. શમી આ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. અંતે ભારતીય ટીમે એકસાથે સારું એવું પ્રદર્શન કરીને સેમિ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">