ICC: ટેસ્ટ રેન્કીંગમાં રોહિત શર્મા, ઋષભ પંત અને અશ્વિનને ફાયદો, કોહલી યથાવત

ICC ની નવી ટેસ્ટ રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન (Ashwin) હવે ટોપ ફાઇવ ઓલરાઉન્ડરમાં સમાઇ ચુક્યો છે. જ્યારે ચેન્નાઇ ટેસ્ટમાં 161 રનનની શાનદાર રમત દાખવનારા રોહિત શર્મા (Rohit Sharma) નો ટોપ 15 બેટ્સમેનોમાં સમાવેશ થઇ ચુક્યો છે.

ICC: ટેસ્ટ રેન્કીંગમાં રોહિત શર્મા, ઋષભ પંત અને અશ્વિનને ફાયદો, કોહલી યથાવત
અક્ષર પટેલ પણ ટેસ્ટ રેન્કિંગમાં પ્રવેશ કરી લીધો છે. તે હવે 68માં નંબર પર છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 18, 2021 | 11:17 AM

ICC ની નવી ટેસ્ટ રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન (Ashwin) હવે ટોપ ફાઇવ ઓલરાઉન્ડરમાં સમાઇ ચુક્યો છે. જ્યારે ચેન્નાઇ ટેસ્ટમાં 161 રનનની શાનદાર રમત દાખવનારા રોહિત શર્મા (Rohit Sharma) નો ટોપ 15 બેટ્સમેનોમાં સમાવેશ થઇ ચુક્યો છે. તો બીજી ટેસ્ટમાં પ્રથમ ઇનીંગ રમતા શાનદાર અર્ધશતક લગાવનારા ઋષભ પંત (Rishabh Pant) એ પોતાના કેરિયરની બેસ્ટ ટેસ્ટ રેન્કિંગ હાંસલ કરી છે. તે હવે રેન્કિંગમાં 11માં સ્થાન પર પહોંચી ગયો છે. વિરાટ કોહલી (Virat Kohli) બીજી ઇનીંગમાં 62 રનની પારી રમવા બાદ પાંચમાં સ્થાન પર યથાવત છે.

ટેસ્ટ ડેબ્યુ કરવા દરમ્યાન પાંચ વિકેટ એક જ ઇનીંગમા ઝડપનારા અક્ષર પટેલ પણ ટેસ્ટ રેન્કિંગમાં પ્રવેશ કરી લીધો છે. તે હવે 68માં નંબર પર છે. જાન્યુઆરી 2019 બાદ ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ ઝડપનારા કુલદીપ યાદવ ટોપ 50 બોલરોની યાદીમાં સામેલ થઇ શક્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ બીજી ટેસ્ટમાં ફ્લોપ રહેવા છતાં પણ તે ચાર નંબર પર યથાવત છે. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ એ રેન્કિંગમાં પોતાની ટોપ પોઝિશન ગુમાવી દીધી છે. તે હવે રવિન્દ્ર જાડેજા થી નિચે ત્રીજા નંબર પર પહોંચ્યો છે. તો ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન હવે ટોપ પર છે. જ્યારે સ્ટીવ સ્મિથ બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલીયાનો બોલર પેટ કમિન્સ એક નંબર નો બોલર યથાવત છે. તો ભારતીય ટીમ પણ હવે ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર છે. જ્યારે ભારત સામે હારનાર ઇંગ્લેંડ ચાર નંબર પર સરક્યુ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">