AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICCએ લોન્ચ કર્યુ વલ્ડૅકપનું ઓફ્શિયલ સોન્ગ ‘Stand By’, તમે સાંભળ્યુ કે નહી?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે બધી જ સ્ટ્રીમિંગ સાઈટો પર વલ્ડૅકપનું ઓફિશયલ સોન્ગ ‘સ્ટેન્ડ બાઈ’ લોન્ચ કરી દીધુ છે. આ સોન્ગ 30મેથી શરૂ થતાં ટૂર્નામેન્ટ દરમિયાન મેદાનો અને શહેરમાં તેનાથી સંબંધિત થતાં કાર્યક્રમોમાં વગાડવામાં આવશે. 🎶 The Official #CWC19 Song is here! 🎶 'Stand By' from @thisisloryn & @Rudimental is out now!https://t.co/6cgKKOOpBY — ICC Cricket World Cup […]

ICCએ લોન્ચ કર્યુ વલ્ડૅકપનું ઓફ્શિયલ સોન્ગ 'Stand By', તમે સાંભળ્યુ કે નહી?
| Updated on: May 31, 2019 | 9:33 AM
Share

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે બધી જ સ્ટ્રીમિંગ સાઈટો પર વલ્ડૅકપનું ઓફિશયલ સોન્ગ ‘સ્ટેન્ડ બાઈ’ લોન્ચ કરી દીધુ છે. આ સોન્ગ 30મેથી શરૂ થતાં ટૂર્નામેન્ટ દરમિયાન મેદાનો અને શહેરમાં તેનાથી સંબંધિત થતાં કાર્યક્રમોમાં વગાડવામાં આવશે.

‘સ્ટેન્ડ બાઈ’ સોન્ગને લોરિન અને બ્રિટેનના સૌથી સફળ અને પ્રભાવશાળી ‘રૂડિમેન્ટલ’ બેન્ડે તૈયાર કર્યુ છે. ICC દ્વારા આ સોન્ગને તેમના ઓફિશયલ ટ્વિટર હેન્ડલ પર પણ પોસ્ટ કર્યુ છે. આ ગીતને લોન્ચ કર્યા પછી ટ્વિટર પર અત્યાર સુધી લગભગ 331 લોકોએ પસંદ કર્યુ છે.

તે સિવાય તેને યૂટયૂબ પર અત્યાર સુધી લગભગ 1 લાખ 47 હજાર 397 લોકોએ જોયુ છે. ઉલ્લેખનીય છે કે ICC ક્રિકેટ વલ્ડૅકપ 30મેના રોજથી શરૂ થશે.

આ પણ વાંચો: મિશન મંગળ પછી ISROની નવી યોજના છે આ ગ્રહ પર પહોંચવાની

આ વખતે વલ્ડૅકપમાં 10 ટીમો રમવાની છે. ICC વલ્ડૅકપ આખી દુનિયામાં મોટી વૈશ્વિક રમતમાંથી એક છે. જેમાં 10 લાખ પ્રશંસકો ભેગા થશે અને અરબો પ્રશંસકો 48 મેચોને ટીવી પર લાઈવ જોશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">