WTC Final: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, ICCની તમામ ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ તમામ આઈસીસી ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની છે. ભારત પાસે પણ આ કિર્તીમાન રચવાની તક હતી પણ ભારતીય ટીમ તેમા સફળ રહી ના હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે આજે જે કમાલ કર્યો છે તે પહેલો કોઈ ટીમ કરી શકી નથી.

WTC Final: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, ICCની તમામ ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની
Australia Cricket team Become 1st Team To Win All ICC Trophies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 8:12 PM

London : ભારતીય ક્રિકેટ ટીમને WTC Finalમાં હરાવીને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ તમામ આઈસીસી ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની છે. ભારત પાસે પણ આ કિર્તીમાન રચવાની તક હતી પણ ભારતીય ટીમ તેમાં સફળ રહી ના હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે આજે જે કમાલ કર્યો છે તે પહેલો કોઈ ટીમ કરી શકી નથી.

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2006 અને 2009માં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. એરોન ફ્રિન્ચની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 2021નો ટી20 વર્લ્ડ કપ જીતી હતી. આજે પેટ કમિન્સની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ WTCની ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ એવી પહેલી ટીમ બની છે જેની પાસે આઈસીસીની તમામ ઈવેન્ટ જીતનારી ટીમ બની છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

આ પણ વાંચો : Breaking News : ફરી WTC Finalમાં હારી ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયન ટીમ બની ટેસ્ટ ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયન ટીમે જીતી ક્રિકેટના તમામ ફોર્મેટની ICC Trophy

  • વર્ષ 1987માં વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 1999માં વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 2003માં વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 2006માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા
  • વર્ષ 2007માં વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 2009માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા
  • વર્ષ 2015માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા
  • વર્ષ 2021માં ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિજેતા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ વિજેતા ટીમનું સેલિબ્રેશન

View this post on Instagram

A post shared by ICC (@icc)

આ પણ વાંચો : છેલ્લા 10 વર્ષમાં 9 ICC ટુર્નામેન્ટમાં હારી ભારતીય ટીમ, દશેરાના દિવસે જ કેમ નથી દોડતો ઘોડો ?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં શું થયું ?

7 જૂનના રોજ ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 469 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમ 296 રન પર ઓલઆઉટ થઈ હતી. તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમ પાસે 173 રનની લીડ હતી.

બીજી ઈનિંગમાં 270 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ભારતીય ટીમ આ વિશાળ રનને ચેઝ કરીને ઈતિહાસ રચવામાં નિષ્ફળ રહી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 234 રન પર ઓલઆઉટ થયા ઓસ્ટ્રેલિયાની ટીમે 209 રનથી જીત મેળવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">