WPL 2025 : વિમેન્સ પ્રીમિયર લીગની રિટેન્શન લિસ્ટ જાહેર, 5 ટીમોએ આ ખેલાડીઓને કર્યા બહાર

વુમન્સ પ્રીમિયર લીગ 2025 પહેલા મિની હરાજીનું આયોજન કરવામાં આવશે. આ માટે મહિલા પ્રીમિયર લીગની તમામ 5 ટીમોએ રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું છે. WPLમાં, દરેક ટીમમાં છ વિદેશી ખેલાડીઓ સહિત 18 ખેલાડીઓ હોઈ શકે છે.

WPL 2025 : વિમેન્સ પ્રીમિયર લીગની રિટેન્શન લિસ્ટ જાહેર, 5 ટીમોએ આ ખેલાડીઓને કર્યા બહાર
WPL 2025 RetentionImage Credit source: AFP
Follow Us:
| Updated on: Nov 07, 2024 | 9:45 PM

IPL બાદ હવે વુમન્સ પ્રીમિયર લીગની આગામી સિઝન માટે પણ રિટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે વિમેન્સ પ્રીમિયર લીગમાં મિની હરાજી થશે, તેથી તમામ ટીમોએ મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ગત સિઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કુલ 7 ખેલાડીઓને બહાર કર્યા છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમોએ પોતાનું કોર ગ્રુપ જાળવી રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, WPLમાં દરેક ટીમમાં છ વિદેશી ખેલાડીઓ સહિત 18 ખેલાડીઓ હોઈ શકે છે. તમામ ટીમોના પર્સમાં 15 કરોડ રૂપિયા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

રિટેન: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સબીનેની મેઘના, રિચા ઘોષ, એલિસ પેરી, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટીલ, આશા શોભના, સોફી ડિવાઈન, રેણુકા સિંઘ, સોફી મોલિનેક્સ, એકતા બિષ્ટ, કેટ ક્રોસ, કનિકા આહુજા, ડેની વ્યાટ.

રિલીઝ: દિશા કેસટ, ઈન્દ્રાણી રોય, નદીન ડી ક્લાર્ક, શુભા સતીશ, શ્રદ્ધા પોકરકર, સિમરન બહાદુર, હીથર નાઈટ.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

મુંબઈ ઈન્ડિયન્સ

રિટેન: હરમનપ્રીત કૌર (કેપ્ટન), પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, નેટ સાયવર-બ્રન્ટ, હેલી મેથ્યુઝ, એમેલિયા કેર, ક્લો ટ્રાયઓન, અમનજોત કૌર, સાયકા ઈશાક, જીંતીમાની કલિતા, એસ સજના, કીર્તન બાલક્રિષ્નન, શબનીમ ઈસ્માઈલ.

રિલીઝ: પ્રિયંકા બાલા, હુમૈરા કાઝી, ફાતિમા જાફર, ઈસી વોંગ.

દિલ્હી કેપિટલ્સ

રિટેન: શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, મિનુ મણિ, તિતાસ સાધુ, મેગ લેનિંગ, એલિસ કેપ્સી, મેરિઝાન કેપ, જેસ જોનાસેન, એનાબેલ સધરલેન્ડ.

રિલીઝ: લૌરા હેરિસ, અશ્વિની કુમારી, પૂનમ યાદવ, અપર્ણા મંડલ.

યુપી વોરિયર્સ

રિટેન: એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, ચમરી અટાપટ્ટુ, કિરણ નવગીરે, રાજેશ્વરી ગાયકવાડ, અંજલિ સરવાણી, ઉમા છેત્રી, પૂનમ ખેમનાર, સાકર સુલતાના, વૃંદા દિનેશ.

રિલીઝ: લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, લોરેન બેલ, એસ યશશ્રી.

ગુજરાત જાયન્ટ્સ

રિટેન: હરલીન દેઓલ, દયાલન હેમલતા, તનુજા કંવર, શબનમ શકીલ, મન્નત કશ્યપ, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, સયાલી સથગરે, મેઘના સિંહ, ત્રિશા પૂજાતા, પ્રિયા મિશ્રા, બેથ મૂની, એશ્લે ગાર્ડનર, લૌરા વોલ્વાર્ડ્ટ, લી તાહુહુ, ફોબી લિચફિલ્ડ.

રિલીઝ: સ્નેહ રાણા, કેથરીન બ્રાઈસ, ત્રિશા પૂજાતા, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, લી તાહુહુ.

આ પણ વાંચો: IPL 2025 માટે રિટેન થયા પછી પણ ઓક્શનમાં હશે આ ખેલાડી ? લિસ્ટ બહાર આવ્યા બાદ હોબાળો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">