શું રાહુલ દ્રવિડ બનશે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ? ભૂતપૂર્વ કેપ્ટને બોર્ડને નામ સૂચવ્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ રાહુલ દ્રવિડને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બની શકે છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ હતા.

શું રાહુલ દ્રવિડ બનશે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ? ભૂતપૂર્વ કેપ્ટને બોર્ડને નામ સૂચવ્યું
Follow Us:
| Updated on: Aug 04, 2024 | 10:59 AM

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ અને પૂર્વ કોચ રાહુલ દ્રવિડ ફરી એક વખત ચર્ચામાં છે. આઈસીસી ટી20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે તેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. ત્યારબાદથી તે ચર્ચામાં આવ્યા હતા. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ સાથે પણ જોડાય શકે છે. જેને લઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી. ત્યારે હવે એક નવી વાત સામે આવી છે કે, રાહુલ દ્રવિડને ઈંગ્લેન્ડના વનડે અને ટી20 ટીમના કોચ તરીકે અપ્રોચ કરી શકાય છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તેના વનડે અને ટી20 ટીમના કોચ તરીકે કમાન માટે ઉમેદવાર તરીકે વિચાર કરી રહી છે.

કોચના રુપમાં બ્રેડન મૈકુલમે ઈગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે પરંતુ ઈંગ્લેન્ડના વ્હાઈટ બોલ ક્રિકેટ નીચે જઈ રહ્યું છે. તે 2023માં વર્લ્ડકપ સેમીફાઈનલની રેસમાંથી બહાર થનારી ટીમમાં પણ હતી. 2024 ટી20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં ભારતની હાર થઈ હતી. પૂર્વ કોચ મૈથ્યૂ મોટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેના આગામી કોચની પણ શોધખોળ શરુ થઈ ચૂકી છે.

કોચ તરીકે ચર્ચા શરુ

આ વચ્ચે એન્ડ્ર્યુ ફિલંટોફ આવવાની કેટલીક ચર્ચા થઈ હતી પરંતુ તે સફળ રહી નહિ, જ્યાં સુધી ઈસીબી આગામી કોચ તરીકે નિર્ણય નહિ લે તો સહાયક કોચ માર્કસ ટ્રેસ્કોથિક ટીમના વચગાળાના કોચ તરીકે કામ કરશે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગને કેટલાક ઉમેદવારોની યાદી તૈયાર કરી છે.મોર્ગને સ્કાય સ્પોર્ટસ સાથે વાત કરતા કહ્યું કે, તમારે રાખવાનું રહેશે કે, આ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ છે. જે દુનિયાની સૌથી સાધનસંપન્ન ક્રિકેટ ટીમોમાંની એક છે તેથી આ ભૂમિકાને શક્ય તેટલી આકર્ષક બનાવવા માટે કામ થશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

તેમણે કહ્યું આ વખતે મારી નજર આ વખતે રાહુલ દ્રવિડ, રિંકી પોન્ટીંગ, સ્ટીફન, ફ્લેમિંગ અને મેકલુમ પર છે. મારું માનવું છે કે, તે દુનિયાની સર્વશ્રેષ્ઠ કોચમાંથી એક છે. રસપ્રદ વાત એ છે કે, પોન્ટિંગ અને ફ્લેમિંગ કથિત રીતે ભારતના મુખ્ય કોચ પદના દાવેદારમાં હતા. જે જૂન મહિનામાં વર્લ્ડકપ જીત્યા બાદ રાહુલ દ્રવિડે પદ છોડ્યા બાદ ખાલી થયું હતુ.

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">