Prithvi Shaw-Sapna Gill : પૃથ્વી શૉ-સપના ગિલ વચ્ચે તે દિવસે શું થયું, Video આવ્યો સામે

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને સપના ગિલ વચ્ચે ફેબ્રુઆરીમાં મુંબઈની એક હોટલની બહાર ઝઘડો થયો હતો. સપનાએ તેના પર બેઝબોલથી હુમલો કર્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Prithvi Shaw-Sapna Gill : પૃથ્વી શૉ-સપના ગિલ વચ્ચે તે દિવસે શું થયું, Video આવ્યો સામે
Prithvi Shaw and Sapna Gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 6:12 PM

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને સપના ગિલ વચ્ચે ફેબ્રુઆરીમાં મુંબઈની એક હોટલમાં જે કંઈ થયું તેનો વીડિયો સામે આવ્યા છે. હોટલના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ આ મામલે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે. હકીકતમાં, 15 ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટલમાં સપના અને તેના મિત્ર શોભિત ઠાકુર સાથે પૃથ્વી શૉની લડાઈ થઈ હતી. મામલો એટલો વધી ગયો હતો કે હોટલની બહાર પૃથ્વી શૉ પર બેઝબોલથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. તેની કારનો પીછો પણ કરવામાં આવ્યો હતો. પૃથ્વી શૉના મિત્રએ સપના ગિલ વિરુદ્ધ પોલીસ કેસ નોંધાવ્યો હતો.

સપનાએ પૃથ્વી શૉ પર લગાવ્યો આરોપ

આ પછી સપનાએ પૃથ્વી શૉ અને તેના મિત્રો પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. હવે આને લગતો વીડિયો સામે આવ્યો છે, જ્યાંથી આ આખો મામલો શરૂ થયો હતો. સપનાનો આરોપ છે કે પૃથ્વી શો અને તેના મિત્રોએ હોટલમાં તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૃથ્વી શો પબમાં તેના મિત્રો સાથે હતો. તે જ સમયે એક વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો દેખાય છે જે બાદ મામલો વધુ બગડે છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

હોટલના CCTV ફૂટેજ સામે આવ્યા

આ તે સમય હતો જ્યાંથી સમગ્ર હંગામો શરૂ થયો હતો. પૃથ્વી શૉએ સેલ્ફી લેનારને દૂર કર્યો. આ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પછી પૃથ્વી શૉના મિત્રએ તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યો. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અલગ થવા છતાં બંનેને શાંત કરવા કેટલું મુશ્કેલ હતું. થોડી જ વારમાં વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું. અગાઉ સપના ગિલે આરોપ લગાવ્યો હતો કે શૉએ પબમાં તેની સાથે મારપીટ કરી હતી.

આ પણ વાંચોઃ સ્ટીવ સ્મિથની ટેસ્ટમાં 32મી સદી, પૂર્વ ઓસ્ટ્રેલિયન કપ્તાનના રેકોર્ડની કરી બરાબરી

વીડિયો ફૂટેજ બતાવવાની પરવાનગી મળી

પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતીય ક્રિકેટર વિરુદ્ધ સપના ગિલના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીએ પોતાનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો હતો. રિપોર્ટ સબમિટ થયા બાદ ગિલના વકીલે કોર્ટ પાસે લડાઈના વીડિયો ફૂટેજ બતાવવાની પરવાનગી માંગી હતી. જેને સપના ગિલના મિત્રએ તેના ફોનમાં રેકોર્ડ કર્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">