એશિયા કપમાં ટીમ ઈન્ડિયા IN કે OUT, જાણવા માટે આજે PAK vs AFG મેચ જોવી જરુરી છે

શ્રીલંકા સામેની હાર બાદ રોહિત એન્ડ કંપનીએ એશિયા કપમાંથી બહાર થવાનું સંકટ છે,

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા  IN કે OUT, જાણવા માટે આજે PAK vs AFG મેચ જોવી જરુરી છે
એશિયા કપમાં ટીમ ઈન્ડિયા IN કે OUT, જાણવા માટે આજે PAK vs AFG મેચ જોવી જરુરી છેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 11:32 AM

Ind Vs SL : એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન તેના ચાહકો અનુસાર રહ્યું નથી. ભારતીય ટીમ (Indian Cricket Team) ટૂર્નામેન્ટની ફાઈનલની રેસમાંથી બહાર થવા પર છે પરંતુ કહેવાય છે કે દરેક પરિસ્થિતિમાં કોઈ તો સફળ થવાની આશા રહેલી હોય છે. ટીમ ઈન્ડિયા અંદર કે બહાર થશે. આ પ્રશ્ન ચાહકોના મનમાં ગુંજી રહ્યો છે. શ્રીલંકા સામે હાર બાદ રોહિત એન્ડ કંપનીને એશિયા કપ (Asia Cup)માંથી બહાર થવાનું સંક્ટ આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, આ માટે ભારતે અન્ય ટીમોની ટક્કર પર નજર રાખવી પડશે. ખાસ કરીને આજે યોજાનારી પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનની મેચ પર સૌની નજર ટકેલી રહેશે.

PAK vs AFG મેચથી ટીમ ઈન્ડિયાની આશા બંધાઈ

હવે તમે વિચારતા હશો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની આજની મેચ ટીમ ઈન્ડિયા માટે કેમ સૌથી મહત્વપૂર્ણ છે? તો આનું કારણ ટીમ ઈન્ડિયાની આશા છે, જે આજે ટૂર્નામેન્ટમાં સમાપ્ત થશે કે વધશે, બધું આ મેચના પરિણામ પર નિર્ભર છે. સવાલ એ છે કે, ભારતીય ક્રિકેટ ચાહકોને આજે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાંથી કોને સમર્થન આપવું પડશે, જેનો ફાયદો ટીમ ઈન્ડિયાને થશે.

અફધાનિસ્તાન મેચ જીત્યું તે વધશે આશા

ભારતની આશા એશિયા કપ 2022માં બની રહે, તેના માટે આજે પાકિસ્તાન વિરુદ્ધ અફધાનિસ્તાનની જીત જરુરી છે. એક વાત તો નક્કી છે કે આજે ઈન્ડિયા અફધાનિસ્તાનને સપોર્ટ કરશે. જીતશે અફધાનિસ્તાન અને હારશે પાકિસ્તાન માટે આજે મેચ જોવી જરુરી છે. આજે અફધાનિસ્તાન પાકિસ્તાન પર ભારે પડી શકે છે પરંતુ આવું ન થયું તો ભારતની એશિયા કપ 2022માં આશા પૂરી થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

શું કહે છે અફધાનિસ્તાન-પાકિસ્તાનના આંકડા

આજે અફધાનિસ્તાન કે પાકિસ્તાન જીતશે. આ બંન્ને ટીમોના આંકડા પર નજર કરીએ તો અફધાનિસ્તાન અને પાકિસ્તાન અત્યારસુધી 20Iમાં 2 વખત આમને સામે આવી ચૂક્યું છે બંન્ને વખત પાકિસ્તાનને જીત મળી છે. એશિયા કપમાં પણ બંને ટીમો ODI ફોર્મેટમાં બે વખત આમને સામને આવી ચુકી છે અને અહીં પણ બાજી પાકિસ્તાને મારી છે. એટલે કે આંકડાઓ પર નજર કરીએ તો અફઘાનિસ્તાનનો ઉપરનો હાથ નબળો દેખાઈ રહ્યો છે, એટલે કે એશિયા કપમાંથી ભારતની ટિકિટ આજે કપાઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">