AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohliએ અનુષ્કા માટે નહીં પણ પોતાના પ્રથમ પ્રેમ માટે સરાજાહેર લખ્યો પ્રેમપત્ર!

વિરાટ કોહલી (Virat Kohli) પોતાના પહેલા અન સાચા પ્રેમને યાદ કરતા લવ લેટર લખ્યો છે. જે લવ લેટર તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જોકે તે પ્રેમ અને લવ લેટર અનુષ્કા શર્મા (Anushka Sharma) માટે નથી.

Virat Kohliએ અનુષ્કા માટે નહીં પણ પોતાના પ્રથમ પ્રેમ માટે સરાજાહેર લખ્યો પ્રેમપત્ર!
Anushka Sharma-Virat Kohli
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 11, 2021 | 11:59 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારે મસ્તી કરી લેતો હોય છે. ફેન્સ પણ તેની મસ્તી ભરી પોસ્ટનો આનંદ પણ લેતા હોય છે. આ વખતે વિરાટ કોહલીને જરા હટકે મસ્તી ચઢી હતી. વિરાટ કોહલીએ પોતાના પહેલા અને સાચા પ્રેમને યાદ કરતા લવ લેટર લખ્યો છે. જે લવ લેટર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જોકે તે પ્રેમ અને લવ લેટર અનુષ્કા શર્મા (Anushka Sharma) માટે નથી.

વિરાટનો આ પ્રથમ અનુષ્કા શર્મા નથી, પરંતુ કંઈક ખાસ છે. જેને મળવા માટે વિરાટ કોહલી ખૂબ જ બેતાબ છે. કોહલી તેને ખૂબ મિસ કરે છે. તમે પણ તે પ્રેમ પત્ર વાંચીને હસી હસીને પાગલ થઈ જશો! કારણ કે વિરાટ કોહલી બટાકાને યાદ કરી રહ્યો છે. જેના માટે તેણે ખુલ્લો પ્રેમપત્ર પણ લખ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને ફીટનેસની બાબતમાં ખૂબ જ સભાન છે. તેઓએ ફિટનેસ માટે તેમની પસંદગીની અનેક ખાદ્યચીઝોને ત્યજી જ દીધી છે.

પ્રથમ મુલાકાત

કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પર તસ્વીર શેર કરી હતી. જેમાં તેણે બટાકાને લઈને પોતાની યાદોને તાજી કરી લીધી હતી. તેમણે લખ્યુ, માય ડિયર બટાકુ, હું આ પત્ર તને એટલા માટે લખુ છુ, કારણ કે મને અહેસાસ થઈ ગયો છે કે મારો પ્યાર તારા માટે કેટલો સાચો છે.

મને અત્યાર સુધી આપણી પ્રથમ યાદ છે. જે દિવસે મેં તને આલુ પરાઠાની અંદર જોયેલ. મને યાદ છે કે, હું તને ગ્રોસરી સ્ટોર્સામાંથી સાચા ફેનની માફક લઈ આવ્યો હતો. મને હજુ પણ એ દિવસ યાદ છે કે હું તને થિયેટરમાં મળ્યો હતો અને તેને મારા હાથમાં લઈ રહ્યો હતો, તે લાલ કેચઅપ પહેરેલ.

તારા વિના જીવન અધૂરુ

કેપ્ટન કોહલીએ કહ્યુ કે, બટાકા વગર તો તેમનુ જીવન અધૂરુ છે. તેમણે લખ્યુ કે હવે મને અહેસાસ થયો છે, તારા વિના મારુ જીવન અધૂરુ છે. જેમ કે બટાકા વિના બટાકા કોબીઝ. તારી સાથે વટાણા પણ થયા કરતા હતા. જ્યારે ગયા છો, જીરુ પણ અધુરુ છે અને જીવન ફિકુ થઈ ગયુ છે. મને આપણો મસાલાદાર દિવસ યાદ આવી રહ્યા છે તો વળી કેપ્ટન વિરાટ કોહલીએ અંતમાં લખ્યુ હતુ કે હજુ તો કહાની બાકી છે. કારણ કે પ્યારનો કોઈ અંત નથી હોતો. આમ કોહલીની આ લાઈનનો મતલબ છે કે વિરાટના આ પ્રેમપત્રનો પાર્ટ 02 આવવાનો બાકી છે.

આ પણ વાંચો: Umesh Yadavના જીવનમાં તાન્યા વાધવા આવતા જ જેન્ટલ મેન બનવા લાગ્યો હતો, ફેશન ડિઝાઈનરે કર્યો હતો કમાલ

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">