IPL કૌભાંડ પર બની રહી છે ફિલ્મ, ગુજરાત સાથે જોડાયેલો છે સમગ્ર મામલો

આઈપીએલ 2024માં અનેક મોટા રેકોર્ડ તુટી રહ્યા છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલ કૌભાંડ પર હવે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં આઈપીએલના કૌંભાડ વિશે માહિતી દેખાડવામાં આવશે.

IPL કૌભાંડ પર બની રહી છે ફિલ્મ, ગુજરાત સાથે જોડાયેલો છે સમગ્ર મામલો
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 3:09 PM

લેખક ફરાઝ એહસાનની બુક ફર્સ્ટ કોપીએ ક્રિકેટની સૌથી મશહુર ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાલતા સટ્ટાને સંપૂર્ણ દેખાડશે. આ સમગ્ર કેસમાં ગુજરાતનું કનેક્શન પણ જોવા મળશે. તેના પુસ્તકમાં નકલી આઈપીએલની સ્ટોરી છે, આ એક એવો કિસ્સો બન્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથેની મિલીભગત પણ સામે આવી છે. હવે આ પુસ્તક પર ફિલ્મ બનવા જઈ રહી છે. નિર્માતા લેખક અને દિગ્દર્શક જયપ્રદ દેસાઈએ ફરાઝ એહસાનના પુસ્તક ‘ફર્સ્ટ કોપી’ પર ફિલ્મ બનાવવાનું કામ હાથમાં લીધું છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ કૌભાંડને ક્રિકેટ ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ

તેમણે ફિલ્મ કોણ છે પ્રવીણ તાંબે ? થી ચર્ચામાં આવ્યો જયપ્રદની વેબ સીરિઝ મુખબિર પણ ખુબ ચર્ચામાં રહી હતી. તેમની વધુ એક ફિલ્મ ફિર આઈ હસીન દિલરુબા ટુંક સમયમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.સૂત્રોનું કહેવું છે કે, જયાપ્રદની આ ફિલ્મ નકલી IPL કૌભાંડની રોમાંચક સ્ટોરીને અનોખી રીતે જણાવશે. આ કૌભાંડને ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડ તરીકે યાદ કરવામાં આવે છે.

નકલી આઈપીએલ કૌભાંડ પર આધારિત આ ફિલ્મ

જાણકારી મુજબ જયપ્રદ દેસાઈની નકલી આઈપીએલ કૌભાંડ પર બનવા જઈ રહેલી આ ફિલ્મની સ્ટોરી હુસૈન દલાલ અને અબ્બાસ દલાલે સાથે મળીને લખી છે. આ બંન્ને ભાઈ બોલિવુડમાં 2 સ્ટ્રેટ્સ , યે જવાની હૈ દિવાની અને બ્રહમાસ્ત્ર જેવી ફિલ્મ લખવા માટે જાણીતો છે. બંનેએ એમેઝોન પ્રાઇમ વિડિયો સિરીઝ ‘ફર્ઝી’ પણ લખી છે. ભુવન બામની સીરિઝ ‘તાજા ખબર’માં પણ આ બંનેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.નકલી આઈપીએલ કૌભાંડ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ટુંક સમયમાં શરુ થશે. જેના નિર્માતા આ ફિલ્મને આવતા વર્ષ રિલીઝ કરવાની યોજના છે. બોલિવુડના એક મોટા હીરોને ફિલ્મમાં લીડ રોલ કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ જે થોડા મહિનામાં મોટા સ્ટારને પાછળ છોડી દેશે! જુઓ ફોટો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">