AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs GT Playing XI IPL 2023: રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, ગુજરાત ટાઈટન્સ પ્રથમ ફિલ્ડીંગ કરશે, જુઓ પ્લેઈંગ 11

RR vs GT Toss and Playing XI News: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે. ગુજરાત પોઈન્ટ્સ ટેબલમાં નંબર 1 સ્થાન પર છે.

RR vs GT Playing XI IPL 2023: રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, ગુજરાત ટાઈટન્સ પ્રથમ ફિલ્ડીંગ કરશે, જુઓ પ્લેઈંગ 11
RR vs GT Toss and Playing XI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 7:52 PM
Share

IPL 2023 ની 48મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આમ રાજસ્થાનની ટીમ ટોસ જીતીને હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરીને મોટુ લક્ષ્ય ગુજરાતની ટીમ સામે રાખી સ્કોર બચાવશે. ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ હાર્યો છે અને ટીમ હવે રન ચેઝ કરતા પહેલા રાજસ્થાનને નિયંત્રણમાં રાખવા માટે પ્રયાસ કરશે. રાજસ્થાનની ટીમમાં એક પરિવર્તન કરવામાં આવ્યો છે. એડમ ઝંપા પરત ફર્યો છે અને જેસન હોલ્ડર બહાર બેંચ પર બેઠો છે. શુભમન ગિલ ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં જોવા મળી શકે છે.

ગુજરાત ટાઈટન્સ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ઉપરનુ સ્થાન ધરાવે છે. ગુજરાત આજે શુક્રવારે પોતાની 10મી મેચ સિઝનમાં રમશે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતે 6 મેચમાં જીત અને 3 મેચમાં હાર મેળવી છે. રાજસ્થાન રોયલ્સ ટીમ અત્યાર સુધીમાં 9 મેચ રમીને 5 મેચ જીતી ચુકી છે. આમ રાજસ્થાન નેટ રનરેટ આધારે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે.

હાર્દિક પંડ્યા પ્રથમ બેટિંગ ઈચ્છતો હતો

ટોસ હાર્યા બાદ હાર્દિક પંડ્યાએ બતાવ્યુ હતુ કે, તેમને પણ પ્રથમ બેટિંગ કરવાની ઇચ્છા હતી. પરંતુ તેણે કહ્યુ હતુ કે, હોમ ટીમના કેપ્ટન એ વાતે આશ્વત નથી કે પિચ આગળ કેવો વ્યવહાર કરશે. આ માટે જોઈએ છે કે, આગળ શુ થાય છે. અમે પરિણામ માટેનુ નથી વિચારતા પરંતુ અમારુ ધ્યાન ફક્ત રમતનો આનંદ રલેવાનુ છે. અમે જો આમ કરવામાં સફળ રહીશુ તો પરિણામ અમારા પક્ષમાં રહેશે.

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ 11

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને એડમ ઝમ્પા.

ગુજરાત ટાઈટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી અને જોશ લિટલ

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
g clip-path="url(#clip0_868_265)">