IPL 2024 રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને કહ્યું કાગડો , જુઓ વીડિયો

|

Mar 19, 2024 | 2:34 PM

હાર્દિક પંડ્યાએ પહેલી વખત 2015માં આઈપીએલ રમી હતી. ત્યારે રોહિત શર્મા કેપ્ટન હતો. હવે સમગ્ર બાજી પલટી ગઈ છે અને મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપથી દુર કરી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે.

IPL 2024  રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને કહ્યું કાગડો , જુઓ વીડિયો

Follow us on

ભારતીય ટીમના કેપ્ટન મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી રોહિત શર્મા અને પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર વાત એવી છે કે, હરભજન સિંહ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવે છે. આ દરમિયાન રોહિત શર્મા અને હરભજન સિંહ બંન્ને વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ક્રિકેટરોએ પોતાની પર્સનલ લાઈફ વિશે પણ વાતો કરી હતી. ત્યારે વચ્ચે હાર્દિક પંડ્યાની વાત આવે છે જેના પર રોહિત અને હરભજન સિંહ એક વાત પર હસવા લાગે છે.

હાર્દિક પંડ્યાને કહ્યો કાગડો

હાર્દિક પંડ્યા પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો હતો આ દરમિયાન બંન્ને ખુલાસો કર્યો કે.કેટલાક ખેલાડીઓ તેમને કૌઆ (કાગડો) કહીને બોલાવે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.ઓલરાઉન્ડરની વાત ચાલી રહી હતી. તે દરમિયાન હરભજન સિહે હાર્દિકનું નામ લીધું અને રોહિતના મોંઢા માંથી અચાનક કૌઆ નીકળી ગયું પરંતુ તેમણે કહ્યું કે, આશા રાખીએ કે, આ ચેટને સાંભળી રહ્યો ન હોય. ત્યારબાદ હરભજન સિંહે પણ કૌઆ પણ કહી દીધો.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

 

તો રોહિતે કહ્યું છોડો ભજ્જુ પા તે ખોટું લગાવશે નહિ. આ નામ તેને પસંદ નથી. તેનો મેસેજ આવી જશે. તો હરભજન સિંહે પણ કહ્યું ખોટું નહિ લગાવે ભાઈ છે આપણો.આઈપીએલ 2024 શરુ થતાં પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથએ રોહિત શર્મા જોડાય ચુક્યો છે. તેમણે નેટ પર પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. જેનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં રોહિત શર્મા શાનદાર શોર્ટ લગાવતો જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા આઈપીએલની આ સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમશે.

 

 

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. જેમણે મુંબઈને 5 વખત ચેમ્પિયન બનાવી છે.

આ પણ વાંચો : ગુજરાતી ખેલાડી અને રોહિત શર્માનો સોશિયલ મીડિયા જંગ, મુંબઈનો કેપ્ટન આવ્યો ત્યારથી ચાહકો ગુસ્સે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article