Team India: રાહુલ દ્રવિડ નો હેડ કોચ તરીકેનો કાર્યકાળ એક-બે વર્ષ નહી પણ 5-10 વર્ષ લાંબો હોઇ શકે છે!

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) બાદ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભારતીય ટીમનો મુખ્ય કોચ બની શકે છે.

Team India: રાહુલ દ્રવિડ નો હેડ કોચ તરીકેનો કાર્યકાળ એક-બે વર્ષ નહી પણ 5-10 વર્ષ લાંબો હોઇ શકે છે!
Rahul Dravid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 8:30 AM

ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) બાદ ભારતીય ટીમ (Team India) ને નવા હેડ કોચ મળવા જઈ રહ્યા છે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને તેમના સ્થાને રાહુલ દ્રવિડ (Rahul Dravid) કાર્યભાર સંભાળી શકે છે. રાહુલ દ્રવિડે પણ મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે અને માનવામાં આવે છે કે તે ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. ટીમ ઈન્ડિયાને દ્રવિડના અપાર અનુભવનો ફાયદો થશે, એટલું જ નહીં, તે ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન નિકાળવામાં માહેર છે. તે છેલ્લા ઘણા સમયથી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં આ જ કામ કરી રહ્યો છે.

દરમિયાન, દ્રવિડ મુખ્ય કોચ બનતા પહેલા જ પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા (Aakash Chopra) એ મોટો દાવો કર્યો છે. આકાશ ચોપરાનું માનવું છે કે રાહુલ દ્રવિડ એક મોટી યોજના સાથે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે અને તે આગામી 5 થી 10 વર્ષ સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલો રહી શકે છે.

આકાશ ચોપરાએ એક રીપોર્ટમાં રાહુલ દ્રવિડની પ્રશંસા કરતા કહ્યું કે, જો તેણે મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે તો હવે અન્ય કોઈ દાવેદાર આગળ નહીં આવે. આકાશ ચોપરાએ કહ્યું, ‘રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયામાં એક પ્રક્રિયા લાવશે. ભારતીય ટીમ પણ એટલી જ સફળ છે. તેણે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું છે. તમારી પાસે ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડને હરાવવાનો નશો છે. તમે વિશ્વ ચેમ્પિયન બની શકો છો.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ટીમ ઈન્ડિયા પાંચ વર્ષ સુધી નંબર 1 ટીમ હતી. મને લાગે છે કે રાહુલ દ્રવિડ આગામી પાંચ વર્ષ માટે બ્લૂ પ્રિન્ટ સાથે બહાર આવશે. તેઓ નાના લક્ષ્ય સાથે ટીમમાં સામેલ નથી થઈ રહ્યા, તેઓ 5 થી 10 વર્ષની બ્લુ પ્રિન્ટ સાથે આવી શકે છે.

દ્રવિડે ભારત A, અંડર-19 ટીમ સાથે કામ કર્યું છે

રાહુલ દ્રવિડ લાંબા સમયથી ઈન્ડિયા-એ અને અંડર-19 ખેલાડીઓ સાથે કામ કરી રહ્યો છે. તેની પાસે યુવા ક્રિકેટરોને અલગ સ્થાન પર લઈ જવાની કળા છે. આકાશ ચોપરાએ કહ્યું કે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની જોડી આગામી કેટલાક વર્ષો સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કરી શકે છે. આકાશ ચોપરાએ કહ્યું, ‘આપણે આર અને આરની જોડી જોઈશું. રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની જોડી ODI અને T20 ક્રિકેટમાં જોવા મળશે. દ્રવિડ અને વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટમાં સાથે રહેશે, તે ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહ્યું છે. દ્રવિડ મુખ્ય કોચ બનવા માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ IPL: મેક ઇન ઇન્ડિયાની સૌથી મોટી બ્રાન્ડ IPL 30 હજાર કરોડ રુપિયાની BCCI ને વધુ કમાણી કરાવી આપશે!

આ પણ વાંચોઃ IPL 2022: હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માંથી પણ બહાર થઇ શકે છે, મુંબઇ આ ખેલાડીઓને જ કરશે રિટેન!

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">