AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs RCB Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 24 રનથી હરાવ્યું, સિરાજે ચાર વિકેટ લીધી

Punjab Kings vs Royal Challengers Bangalore IPL 2023 Highlights in Gujarati: મોહાલીમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 174 રન બનાવ્યા. જવાબમાં પંજાબની ટીમ 150 રન જ બનાવી શકી અને 24 રનથી મેચ હારી ગઈ.

PBKS vs RCB Highlights:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 24 રનથી હરાવ્યું, સિરાજે ચાર વિકેટ લીધી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 7:18 PM
Share

PBKS vs RCB Live Score: IPL 2023ની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પંજાબ 5 માંથી 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે, જ્યારે RCB 5 માંથી 2 જીત સાથે 8માં નંબર પર છે. પંજાબે અગાઉની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવી હતી. જ્યારે RCBને છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 24 રને હરાવ્યું.

આ મેચમાં RCBએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ શાનદાર શરૂઆત કરી હતી. કોહલી અને પ્લેસિસે 137 રનની ભાગીદારી કરી હતી. બંનેની અડધી સદીના કારણે આરસીબીએ ચાર વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 18.2 ઓવરમાં 150 રન જ બનાવી શકી અને 24 રનથી મેચ હારી ગઈ. પંજાબ માટે પ્રભસિમરન સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે જ સમયે જીતેશ શર્માએ 41 રનની ઇનિંગ રમી હતી.

પંજાબ તરફથી હરપ્રીત બ્રારે બે અને અર્શદીપ, નાથન એલિસે એક-એક વિકેટ લીધી હતી. સિરાજે આરસીબી માટે ચાર વિકેટ લઈને અજાયબી કરી બતાવી હતી. હસરંગાને બે, વેઈન પાર્નેલ અને હર્ષલ પટેલને એક-એક વિકેટ મળી હતી.

બંન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન

આરસીબીની પ્લેઈંગ ઈલેવન વિરાટ કોહલી ( કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, મહિપાલ લોમરોર , ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ એસ પ્રભુદેસાઈ.

પંજાબ કિંગ્સ: અથર્વ તાઈડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન (કેપ્ટન), જીતેશ શર્મા (ડબલ્યુકેન), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, નાથન એલિસ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">