પાકિસ્તાની ક્રિકેટ પર લાંબા સમય સુધી આ જમાતની અસર જોવા મળી, જુઓ વીડિયો
આતંકવાદ હોય કે મેચ ફિક્સિંગના કારણે વિશ્વ ક્રિકેટમાં પાકિસ્તાનની છબી ખરડાઈ છે, પરંતુ એક વાત એવી છે જેનાથી મોટાભાગના લોકો અજાણ છે અને તે છે તબલીગી જમાત. પાકિસ્તાની ક્રિકેટ લાંબા સમય સુધી આ જમાતની અસર જોવા મળી હતી.
તબલીગી જમાત દેશમાં ચર્ચામાં છે. એક સમયે તબલીગી જમાતનો પ્રભાવ પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર ખરાબ રીતે છવાઈ ગયો હતો. જેના કારણે તેની રમત પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની ક્રિકેટરો વિશે વાત કરવામાં આવી રહી છે. જેમાં કહે છે કે, ક્રિકેટર રિઝવાન હાલમાં ન્યુઝીલેન્ડ ગયો છે.તેઓનું મુખ્ય કામ એ છે કે, લોકોને કન્વર્ટ કરવા. બીજું એ છે ક્રિકેટરની એક પ્રોસેસ રહી છે ક્રિકેટરો મૌલાના બનવાનો પહેલો તમે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને જોશો તો નાઈટ ક્બલમાં ઈમરાન ખાન કેટલો ફરતો હતો. સહદ અનવરની જે દિકરી છે તેનું નિધન થઈ જાય છે, જેના કારણે તે તબલીગી જમાતમાં જવા લાગે છે. અને કહે છે અમને વર્લ્ડકપ એન્જલ્સ જીતાડશે.
તબલીદી જમતામાં જોડાય
ટીમના અન્ય ખેલાડીઓ કહે છે, કે, ભાઈ આનો ક્રિકેટ સાથે શું સબંધ છે. તે કહે છે કે, તમે જે છો તે ખરાબ મુસલમાન છો. તમારે કારણે આપણે હારીશું. આ અકસ્માત બાદ ઈઝમામ ઉલકને પોતાની સાઈડ કરી લે છે અને તે તબલીદી જમાતમાં જોડાય જાય છે.
ઈન્ઝમામ ઉલ હક કેપ્ટન બને છે અને એ ખેલાડીઓનો સપોર્ટ મળવા લાગ્યો આ બધી વસ્તુઓ કરવા લાગ્યો. તેમણે હરભજન સિંહને કન્વર્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટરે ખુદ પોતે કહ્યું હતુ કે, અમે આને એક મૌલવી પાસે લઈને જતાં હતા. જેને તેઓ નમાજ પઢાવતા હતા. હરભજન સિંહને ઈઝમામે કહ્યું મારું મન કરે છે કે, હું આ મૌલવીની વાત સાંભળુ પરંતુ હું તને જોઈ રોકાય જાવ છું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમની સાથે નમાજ
એક સમયે ભજ્જી ઈસ્લામ ધર્મ કબુલ કરવાની વિચારી રહ્યો હતો. પૂર્વ પાકિસ્તાન કેપ્ટન ઇન્ઝમામન એક વીડિયોમાં હરભજન સિંહને લઈ કહ્યું ભજ્જી એક સમયમાં ઈસ્લામ ધર્મ કબુલવાનું વિચારી રહ્યો હતો. મૌલાના તરીકે જમીલ સાથે મળ્યા બાદ તેમને મુસ્લિમ બનવાનું વિચારી રહ્યો હતો. મૌલાના હંમેશા પાકિસ્તાન ક્રિકેટ ટીમની સાથે નમાજ પઢવા આવતો હતો. હરભજન સિંહે આ વાતને નકારી ચૂક્યા છે.પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈઝમામના નામે વનડે ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધારે રન બનાવવાનો પણ રેકોર્ડ રહી ચૂક્યો છે.તેમજ ઈઝમામ 1992ના વર્લ્ડકપ વિજેતા રહેલી પાકિસ્તાનની ટીમનો ભાગ પણ હતા. રિટાયરમેન્ટ બાદ તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચના રુપમાં કામ કર્યું હતુ.